Vilas Vekariya
Vilas Vekariya
  • 135
  • 2 347 081
ગુરુજી ની વાણી એ તો અમૃત સાગર જાણી મેતો પીધા એના પાણી (નીચે લખેલું છે)
જ્ઞાનથી ભરેલી મારા ગુરુજી ની વાણી
એક એક શબ્દ એનો જ્ઞાનથી ભરેલો
જ્ઞાનથી ભરેલો એ તો અમૃત સાગર જેવો રે જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી
ગુરુજીના જ્ઞાન વિના કયા કયા અટવા
ગુરુજીના જ્ઞાન વિના નુગરા કહેવાશે
નુગરા કહેવાશો તો ભવના ફેરા ખાશો રે જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી
ગુરુજીના જ્ઞાન વિના જીવન છે અધૂરું
ગુરુજીના જ્ઞાન વિના જ્ઞાની છે અધૂરા
જ્ઞાની છે અધૂરા એના મન છે બે સુરા રે જ્ઞાનથી ભરેલી મારા ગુરુજી ની વાણી
ગુરુજીની વાણી એ તો અમુલખ વાણી
ગુરુજીની વાણી એ તો અમૃત સાગર જાણી
અમૃત સાગર જાણી મે તો પીધા એના પાણી જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી
ગુરુજીની વાણી ભક્તિ ભાવ વધારજો
ભક્તિ ભાવ વધારજો ને ભવના ફેરા ટાળજો
ભવના ફેરા ટાળજો ને ગુરુ ચરણ ને પામ જો રે જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી
સત્સંગમાં બેસજો ને ભક્તિમાં જોડજો ભક્તિ મામન જોડશો તો પરમધામ ને પામશો જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી
Переглядів: 2 055

Відео

કાશી દ્વારકા ચાલ્યા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી (નીચે લખેલું છે)
Переглядів 11 тис.2 години тому
વાણી રે વાણી મારા ગુરુજીની વાણી કાશી દ્વારકા ચાલ્યા રે હરી વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી કોણે કોણે જાણી ગુરુજી ની વાણી હરિશ્ચંદ્ર એ જાણી સત્યના કારણે વેચાણ એ હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી ગુરુજીની વાણી કોણે કોણે જાણી ગુરુજી ની વાણી નરસિંહ મહેતાએ જાણી કુંવરબાઈ ના મામેરા પુરા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની ગુરુજી ની વાણી કોણે કોણે જાણે ગુરુજીની વાણી સગાળશા એ જાણી ચેલૈયા ને ખાંડણી એ ખા...
આજ તારી પ્રીતે બંધાયો ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ(નીચે લખેલું છે)
Переглядів 2 тис.4 години тому
હું તો તારા રંગે રંગાયો ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ આજ તારી પ્રીતે બંધાયો ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો મારા જીવનમાં તો સાથ તારો માંગ્યો તારી સાથે જીવન જોડ્યું છે ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ દુનિયાના રંગ મને લાગ્યા છે જૂઠડા ગુરુજી પ્યારા મને લાગ્યા છો મીઠડા એકવાર મિલન થવા દો ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ જળ રે વિના જેમ ઝૂલે માછલડી હું...
સુપરહિટ ભજન ગુરુદેવ નું જરૂરથી સાંભળજો (નીચે લખેલું છે)
Переглядів 10 тис.7 годин тому
મેરી લગી ગુરુ સંગ પ્રીત દુનિયા ક્યાં જાને મુજે મિલ ગયા મન કા મીત દુનિયા ક્યાં જાને ક્યાં જાને ભાઈ ક્યાં જાને મેરી લગી ગુરુ સંગ પ્રીત દુનિયા ક્યાં જાને સદગુરુ મેરે હે અવિનાશી ક્યુ મે જાઉં મથુરા કાશી ગુરુ ચરણો મેં અમૃત દુનિયા ક્યાં જાને મુજે મિલ ગયા મનકા મીત દુનિયા ક્યાં જાણે સદગુરુ મેરે તીન દયાલા એક નજર મેં હું એ કૃપાલુ ગુરુ નયનો મેં અમૃત દુનિયા ક્યાં જાને મુજે મિલ ગયા મન કા મીત દુનિયા ક્યાં જાન...
સત્સંગ કરીશું ને રામને ભજીશું થાઈ મારો બેડો પાર (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ
Переглядів 6 тис.9 годин тому
રામને ભજીલો સીતારામ ને ભજી લ્યો ભજતા થાય બેડો પાર સીતારામ ને ભજીલ્યો સાસુ ને સસરા મારા તારલા જેવા તારલા ક્યારે ખરી જાય સીતારામ ને ભજી લ્યો ભજતા થાય બેડો પાર સીતારામ ને ભજે લો દીકરો મારો દરિયા જેવો દરિયો ક્યારે ગાન્ડો થાય સીતારામ અને ભજીલ્યો ભજતા થાય બેડો પાર સીતારામ ને ભજન દીકરી તો દરિયાની ભરતી જેવી ભરતી આવે ને વહી જાય સીતારામ ને ભજી લ્યો ભજતા થાય બેડો પાર સીતારામ ને ભજન પતિદેવ મારા સૂર્યદેવ જે...
અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ અંકલેશ્વર સત્સંગ મંડળ
Переглядів 5 тис.12 годин тому
બોલે બોલે બોલે રે મોરલીયા રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલે બોલે રે મોરલીયા રાધે રાધે ગોકુળમાં બોલે મથુરામાં બોલે વૃંદાવનમાં બોલે રાધે રાધે બોલે બોલે રે મોરલીયા રાધે રાધે ડાકોરમાં બોલે દ્વારિકામાં બોલે જગન્નાથ માં બોલે રાધે રાધે બોલે બોલે રે મોરલીયા રાધે રાધે ગંગામાં બોલે ગોમતી માં બોલે યમુનાજીમાં બોલે રાધે રાધે બોલે બોલે રે મોરલીયા રાધે રાધે આંબા ડાળે બોલે વડલા ડાળે બોલે કદમ ડાળે બોલે રાધે રા...
ભગવાનને પણ બે ઘડી સાંભળવાનું મન થાય તેવું શ્લોક સાથે ભજન જરૂરથી સાંભળજો (નીચે લખેલું છે)
Переглядів 37 тис.16 годин тому
મારા ભજનમાં આવો નંદલાલ ભજન મારા કેવા છે તને લાગે છે ભજનનો રંગ ભજન મારા એવા છે હું તો ગંગા જમુના જળ લાવી એમાં કેસર ઘોળીને લાવી તને સ્નાન કરાવો નંદલાલ ભજન મારા એવા છે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમનવતી વેદિકા શિપ્રા વેદવતી મહાસુર નદી ખ્યાત જ્યાં ગંદકી પૂર્ણા પૂર્ણ જલય સમુદ્ર સહિતા કુરવંતું મેં મંગલમ મારા ભજનમાં આવો નંદલાલ ભજન મારા કેવા છે તને લાગે છે ભજનનો...
રૂમ ઝૂમતા રથડે રે જગન્નાથ જોવા મળ્યા એવા અષાઢી બીજના રે અંબર કાળા થયા(નીચે લખેલું છે)
Переглядів 9 тис.19 годин тому
વાદલડી વરસી રે સરોવર છલી વેળા રૂમઝૂમ તારા રથડે રે જગન્નાથ જોવા મળ્યા એવા અષાઢી બીજ ના અંબર કાળા થયા મેઘરાજા કરજે રે વીજલડી ચમકાર કરે આંબલીયા ડાળે રે કોયલડી ગુંજન કરે વનરાતે વનમાં રે મોરલીયા ટહુકા કરે સાથે બલરામ સુભદ્રા રે જોડી કેવી લાગે રૂડી શણગારો છે રથડો રે શોભા એની અતિ સારી એના દર્શન કરવા રે ભક્તો સૌ ટોળે વળ્યા એનો આનંદ અનેરો રે ઘોષ ગુંજે જય કારે વાજિંત્રો વાગતા રે તાલીઓના તાલ સંગે ભક્તો મંગ...
ભાવે ભજનીયા ગાતા મસ્તીમાં મસ્ત બની જતા (નીચે લખેલું છે)
Переглядів 12 тис.День тому
જેના ઘેર ભજન થાય એનું ઘર ગોકુળ કહેવાય ગુણલા મારા ગોવિંદ ના ગવાય એનું ઘર ગોકુળ કહેવાય ગુણલા મારા કાના ના ગવાય એનું ઘર ગોકુળ કહેવાય મંડળની બહેનો આવે ભજનની ધૂન મચાવે અંતરનો નાદ ગજાવે સૌના હૈયા હરખાવે વેર ઝેર દૂર ભાગી જાય એનું ઘર ગોકુળ કહેવાય ભાવે ભજનીયા ગાતા મસ્તીમાં મસ્ત બની જતા માયાના પડદા ખોલો દુનિયાનું ભાન ભૂલી જાવો પ્રેમ તણી દોરે બંધાય એનું ઘર ગોકુળ કહેવાય જેના ઘર કાનો આવે કોઈની નજરમાં ન આવે ...
મથુરા મે આના તેરા અચ્છા નહીં બંસી બજાના તેરા અચ્છા નહીં (નીચે લખેલું છે)
Переглядів 8 тис.День тому
કાના રે કાના દૂર મત જાના એ તેરી ગલીયા છોડકે હો હો એ તેરી ગલીયા છોડકે મથુરા મે જાના તેરા અચ્છા નહીં બંસી બજાના તેરા અચ્છા નહીં મથુરા મે જાઉગા બંસી બજાઉંગા એ તેરી ગલીયા છોડ કે એ એ કાના રે કાના રેદ મત જાના એ તેરી ગલીયા છોડકે ગોકુળ મેં જાના તેરા અચ્છા નહીં ગયા ચરા ના તેરા અચ્છા નહીં ગોકુળ મેં જાઉંગા ગયા ચરાઉગા એ તેરી ગલીયા છોડકે એ એ કાના રે કાના દૂર મત જાના ગોકુળ કી ગલીયા છોડ કે હો હો ગોકુળ કી ગલીય...
મોરલીઓ કયા ગામ ગયો હતો કોના કોના ધામમાં મોરલીયો બોલે અંકલેશ્વર સત્સંગ મંડળ
Переглядів 4,6 тис.День тому
મોરલીઓ કયા ગામ ગયો હતો કોના કોના ધામમાં મોરલીયો બોલે અંકલેશ્વર સત્સંગ મંડળ
ભક્તિની ગંગામાં નાવો નાચે કુદીને તમે ગાવો (નીચે લખેલું છે)
Переглядів 8 тис.День тому
આવો સૌ આનંદ કરો ભાવથી ભજન કરો દીવો તમે દિલમાં કરો ભાવથી ભજન કરો જોબનીયું જોતા માં જાય છે ગડપણ આવીને ઘેરાય છે મનની તો મનમાં રહી જાય પાછળથી પસ્તાવો થાય પાણી પહેલા પાળ બાંધો ભાવથી ભજન કરો અંતરની આંટી ઉખેડા માયાના પડદા ને તોડો બાંધેલા બંધન ને છોડો બંસી વાળા ને જે બોલો કાયા તમે કુરબાન કરો ભાવથી ભજન કરો ભક્તિની ગંગામાં નાવો નાચી કુદીને ગાવો તનનો તંબુરો સજાવો લઈ લ્યો ને લાખે નો લાવો બિંદુ બની સૌ માં ભ...
વહા શ્રીરામ આયેંગે વાહ હનુમાનજી આયેંગે સિયાજી કે દર્શન પાઉંગી (નીચે લખેલું છે)
Переглядів 10 тис.14 днів тому
રાણાજી તેરી એક ન માનુગી સત્સંગ મે રોજ જાઉંગી વહા બ્રહ્માજી આયેંગે વહા પર વિષ્ણુજી આયેંગ ભોલે જી કે દર્શન પાવોગે સત્સંગ મે રોજ જાઉંગી રાણાજી તેરી એક ન માનું ગીત સત્સંગ મેં રોજ જાઉંગી મેરા તુમ કેસે જાઉંગી રસ્તે મેં સસુરજી મિલ જાયેંગે સસુરજી કે ઘુંઘટ લે લૂંગી સત્સંગ મે રોજ જાઉંગી રાણાજી તેરી એક ન મનુગી સત્સંગ મે રોજ જાઉંગી વહા શ્રી રામ આયેંગે વહા હનુમાનજી આયેંગે સિયાજી કે દર્શન પાઉગી સત્સંગ મે રોજ...
મારી સગળી ચિંતા નાથ તને સોંપી રે મારી માથે હાથ તારો પછી પરવા કોની રે (નીચે લખેલું છે)
Переглядів 8 тис.14 днів тому
શામળા મારી પડખે તો ઉભો રહેજે ભૂલ મારી થાય તો મને ટોક તો રેજે રે મારી સઘળી ચિંતા નાથ તને સોંપી રે મારી માથે હાથ તારો પછી પરવા કોની રે આંસુઓની ભીની આં લુસ તો રે જે રે શામળા મારી પાસે ઊભો રહેજે ભૂલ મારી થાય તો મને ટોક તો રેજે મારા મનથી મોહન તને માની લીધો રે ભવ ભવના બંધન મેં તો બાંધી લીધા રે શ્રદ્ધા ની સાકળ વતી બાંધતો રહેજે રે શામળા તો તો મારી પાસે ઉભો રેજે રે ભૂલ મારી થાય તો મને ટોકતો કેજે રે ભક્ત...
ભજનમાં વચ્ચે વચ્ચે ધૂનની રમજટ (નીચે લખેલું છે)
Переглядів 47 тис.14 днів тому
સખી જોને છુપાઈ ગયો કાનુડો એના વિજોગે વ્યાકુળ થાતી હું ભાન ભૂલી જાતે છુપાય ગયો કાનુડો એક સખી આવીને સંદેશો લાવી એ તો ગયો છે જાનાબાઈ ને મળવા છુપાઈ ગયો કાનુડો જાનાબાઈ ના છાણા માં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે જાનાબાઈ ના મનડા ડોલે વિઠ્ઠલનાથ બોલે છુપાઈ ગયો કાનુડો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠ હરી ઓમ વિઠ્ઠલ જાનાબાઈ એ દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા સખી જોને છુપાઈ ગયો કા...
કાના તારા સંભારણા નહીં રે ભૂલાય (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ
Переглядів 22 тис.14 днів тому
કાના તારા સંભારણા નહીં રે ભૂલાય (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ
કપરા કળિયુગનુ છે રાજ અમને ઉગાર જો ભગવાન (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ
Переглядів 57 тис.21 день тому
કપરા કળિયુગનુ છે રાજ અમને ઉગાર જો ભગવાન (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ
ધીરે વગાડ કાના ધીરે વગાડ જશોદાના જાયા તારી મોરલી વગાડ (નીચે લખેલું છે)
Переглядів 18 тис.21 день тому
ધીરે વગાડ કાના ધીરે વગાડ જશોદાના જાયા તારી મોરલી વગાડ (નીચે લખેલું છે)
હું તો દ્વારકાધીશ ને પાયે પડે ત્યાં તો મંગળાના દર્શન થાય (નીચે લખેલું છે)
Переглядів 16 тис.21 день тому
હું તો દ્વારકાધીશ ને પાયે પડે ત્યાં તો મંગળાના દર્શન થાય (નીચે લખેલું છે)
ધીરે ધીરે ડાકોર જાવા દે ગોમતીજી માં નાવા દે અંકલેશ્વર સત્સંગ મંડળ
Переглядів 7 тис.21 день тому
ધીરે ધીરે ડાકોર જાવા દે ગોમતીજી માં નાવા દે અંકલેશ્વર સત્સંગ મંડળ
જાય મારી સૈયરુ નો સાથ તોય તને લાજ ના આવી (નીચે લખેલું છે)
Переглядів 37 тис.21 день тому
જાય મારી સૈયરુ નો સાથ તોય તને લાજ ના આવી (નીચે લખેલું છે)
ભક્તિમાં હરખાણા રે સીતારામ જય સીતારામ (નીચે લખેલું છે)
Переглядів 84 тис.28 днів тому
ભક્તિમાં હરખાણા રે સીતારામ જય સીતારામ (નીચે લખેલું છે)
આ વડલો સાવિત્રી એ પુજીઓ રે એણે સત્યવાન સજીવન કર્યો રે (નીચે લખેલું છે)
Переглядів 9 тис.Місяць тому
આ વડલો સાવિત્રી એ પુજીઓ રે એણે સત્યવાન સજીવન કર્યો રે (નીચે લખેલું છે)
તમે આંખલડી ખોલો દિનાનાથ રે જગતમાં શું થઈ રહ્યું (નીચે લખેલું છે)
Переглядів 7 тис.Місяць тому
તમે આંખલડી ખોલો દિનાનાથ રે જગતમાં શું થઈ રહ્યું (નીચે લખેલું છે)
કાનુડા આવો જમના કિનારે ચાલો ને રમીએ રાસ રે (નીચે લખેલું છે)
Переглядів 13 тис.Місяць тому
કાનુડા આવો જમના કિનારે ચાલો ને રમીએ રાસ રે (નીચે લખેલું છે)
ભાન ભૂલીને જોવું તો ક્યારે મળશે નંદનો દુલારો (નીચે લખેલું છે)
Переглядів 3,9 тис.Місяць тому
ભાન ભૂલીને જોવું તો ક્યારે મળશે નંદનો દુલારો (નીચે લખેલું છે)
કનૈયા તારો જય જયકાર હો વાલા તારો જય જયકાર (નીચે લખેલું છે)
Переглядів 19 тис.Місяць тому
કનૈયા તારો જય જયકાર હો વાલા તારો જય જયકાર (નીચે લખેલું છે)
જન્મ જન્મ નો દાસ છું શ્રીનાથજી તમારો (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ
Переглядів 9 тис.Місяць тому
જન્મ જન્મ નો દાસ છું શ્રીનાથજી તમારો (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ
દિલ ખુશ થઈ જાય તેવું રાધા કૃષ્ણનું ભજન(નીચે લખેલું છે)
Переглядів 36 тис.Місяць тому
દિલ ખુશ થઈ જાય તેવું રાધા કૃષ્ણનું ભજન(નીચે લખેલું છે)
કાના તારો જય જય કાર ઓ શામળિયા અંકલેશ્વર સત્સંગ મંડળ (નીચે લખેલું છે)
Переглядів 15 тис.Місяць тому
કાના તારો જય જય કાર ઓ શામળિયા અંકલેશ્વર સત્સંગ મંડળ (નીચે લખેલું છે)

КОМЕНТАРІ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 Годину тому

    જય ગુરુદેવ વિલાસ

  • @user-rq2mj2en2i
    @user-rq2mj2en2i 2 години тому

    Very nice

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 2 години тому

    Khub sundar bhajan che 🌹👌👌🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @Ramesh_taviya
    @Ramesh_taviya 5 годин тому

    તમે ખુબ સરસ ભજન ગાવ છો ભગવાન તમારા ઉપર કાયમ કૃપા વરસાવતા રહે એવા મારા તરફ થી જય શ્રી કૃષ્ણ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 6 годин тому

    ખુબ સરસ વિલાસબેન ગુરુનો સાથ આપણી સખીઓ સાથે હોય પછી તો કોની જરૂર હોય ભાગ્યશાળી હોય તેને સદગુરુ હોય ખુબ સરસ કીર્તન મારા ગુરુદેવના આશીર્વાદ તમારા મંડળ ઉપર કાયમ માટે રહેશે ગુરુજી ખૂબ શક્તિને ભક્તિ આપે તમારા મંડળની બહેનો ને ગાવાની કડતાલ ની રમજટ માં જોઈને અનેરો આનંદ આવે છે ગુરુજી મારા જરૂર પધારશે આપણા કીર્તનમાં ખુબ શક્તિને ભક્તિ આપે એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ

  • @mihirchavda8267
    @mihirchavda8267 7 годин тому

    Wah ben khubaj saras gavo 6o jay shree krishna🙏🙏🙏🙏👌👌👌

  • @nayanapanara2554
    @nayanapanara2554 9 годин тому

    લખીને મૂકોનેબેન સરસ છે

  • @Smitasheth008
    @Smitasheth008 9 годин тому

    Nice

  • @harshbarot4487
    @harshbarot4487 10 годин тому

    Khub saras bhajan sarve sakhi ne vandan🙏

  • @harshbarot4487
    @harshbarot4487 10 годин тому

    Khub saras bhajan 🙏

  • @SonuPatel-vg1vy
    @SonuPatel-vg1vy 10 годин тому

    👌🏾😊😊😊 bhajan

  • @SonuPatel-vg1vy
    @SonuPatel-vg1vy 10 годин тому

    Mane Tamara badhhaj Bajan bahuj game6ane hu gavdavu6u pan tame lakhine aapo6a moti maherbani6 sau sakhi ne mara jay shree Krishna 😊🙏🏾

  • @roshnitrivedi-ub5zb
    @roshnitrivedi-ub5zb 10 годин тому

    Sars bhajn che🙏

  • @roshnitrivedi-ub5zb
    @roshnitrivedi-ub5zb 10 годин тому

    Sars bhajn gayu🙏

  • @virmatipatel5125
    @virmatipatel5125 11 годин тому

    Khoob saras bhajan

  • @NSPATEL878
    @NSPATEL878 12 годин тому

    વાહ સરસ ભજન હું તમારા ભજન રોજ સાંભળું છું જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 12 годин тому

    અતિ સુંદર 👌👌👌 અતિ સરસ શ્લોક 👍 જેટલા વખાણ કરું એટલાં ઓછાં પડે. બ્રાહ્મણ જેવાજ શ્લોક . હું બ્રાહ્મણ છું. હર્ષાબેન જે અત્રિ પ્રમુખ તમામ સત્સંગ મંડળ વિશ્વ હિન્દુ પરિષદ ભાણવડ દેવભૂમિ દ્વારકા

  • @sangitapathak8327
    @sangitapathak8327 15 годин тому

    ગુરુજી નો હાથ માથે હોય તો ભગવાન પણ મળી જાય જય ગુરુદેવ બધા ભજન બહુ સરસ ગાવ છો અમને પણ પ્રેરણા મળે છે જય શ્રી કૃષ્ણ

  • @kakupatel8747
    @kakupatel8747 23 години тому

    Super

    • @VilasVekariya
      @VilasVekariya 16 годин тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 День тому

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

    • @VilasVekariya
      @VilasVekariya 16 годин тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

  • @sureshkumardadwani2106
    @sureshkumardadwani2106 День тому

    Jai ho Gurudev

    • @VilasVekariya
      @VilasVekariya 16 годин тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ День тому

    જય ગુરુદેવ જય હો જય હો ગુરુદેવ ખુબ સરસ મારા ગુરુદેવ ખૂબ આગળ વધારે એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ

    • @VilasVekariya
      @VilasVekariya 16 годин тому

      ખુબ ખુબ આભાર કાજલબેન તથા કૃષ્ણમંડળ ના બહેનોને જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ

  • @bhartijaviya2085
    @bhartijaviya2085 День тому

    જય શ્રી કૃષ્ણ 🎉. ખુબ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya 16 годин тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 День тому

    Bahu saras gayu jay gurudev 🙏🙏🌹👌🌹👌🌹🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન ગુરુદેવની કૃપા સદા તમારે ઉપર વસ્તી રહે તેવી પ્રભુને પ્રાર્થના

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 День тому

    CFL src kro એક અલગ જ ભક્તિ મલશે

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળવા મસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 День тому

    ખુબ સરસ ભજન વાહ વાહ જય ગુરુદેવ ❤❤રાધેરાધેપનવેલચેનલ

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર પ્રભુ સદા તમને ખુશ રાખે ભક્તિમાં ભરપૂર રાખે તંદુરસ્ત રાખે તેવી શુભકામના

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ગુરુદેવની કૃપા સદા આપની ઉપર વરસથી રહે તેવી ગુરુદેવને પ્રાર્થના

  • @devikadave9621
    @devikadave9621 День тому

    ગુરુજી ના જ ભજન ગાવ છો ભગવાન ના ભજન ગાવ ગુરૂજી થી મોટા ભગવાન છે. બેન સમજ્યા

  • @Smitasheth008
    @Smitasheth008 День тому

    Nice vani

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @user-bq6ie1nx1i
    @user-bq6ie1nx1i День тому

    🎉🎉👏👏

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @parekhshubham9956
    @parekhshubham9956 День тому

    Lakhvnu. Rakho

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub День тому

    જય ગુરુદેવ 🙏 🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ

  • @kalatrans9436
    @kalatrans9436 День тому

    તમે ખરેખર બહુ જ સરસ ભજન ગાવ છો એમાં ગઈકાલનું ભજન હતું મંગલાષ્ટક સહિત બહુ જ ફાઇન હતો સુરત થી જાગૃતિ પંડ્યા

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જાગૃતિબેન ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @JignashaGosai-k2c
    @JignashaGosai-k2c День тому

    Bhajan khub saras che😊

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @daxadave1542
    @daxadave1542 День тому

    Nice bhajan

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 День тому

    સરસ ભજન 🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnaparkhiya7764
    @bhavnaparkhiya7764 День тому

    બહુ મસ્ત ભજન છે હું પણ આ વખતે ભજનમાં ગા ઈસ

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન તમે ચોક્કસથી ગાજો ભજનમાં ભરપૂર રહેજો પ્રભુ સદા ભક્તિ કરવાની શક્તિ આપે તેવી શુભકામના

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika День тому

    મે પણ ગાયેલું છે..પણ થોડું અલગ છે...મસ્ત ગુરુજી ની વાણી👌👍🙏

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર ભાવિકાબેન જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ

  • @user-dm4qi4cp9p
    @user-dm4qi4cp9p День тому

    બહુ સરસ ભજન છે બધી બહેનો ને જય શ્રીકૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-dm4qi4cp9p
    @user-dm4qi4cp9p День тому

    બહુ સરસ ભજન ગાવો છો વાહ

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @chetnasakariya9728
    @chetnasakariya9728 День тому

    Jay shree krishna saras s

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhartibenjada
    @bhartibenjada День тому

    જય શ્રીકૃષ્ણ ખૂબ જ જોરદાર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @suryabenpatel4024
    @suryabenpatel4024 День тому

    🙏🙏👌👌

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @chandrikabudhadev9841
    @chandrikabudhadev9841 2 дні тому

    ખુબ જ સરસ 👍👌

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 2 дні тому

    જય માતાજી 🙏વાહ ખૂબજ સરસ શ્લોક સાથે નું ભજન સાંભળીયુ... પહેલીવાર જ.... વાહ અતિ સુંદર 👌👌🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે અમારો ઉત્સાહ વધારતા રહો ખુશ રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @Mitu-kx5eb
    @Mitu-kx5eb 2 дні тому

    Khoobsurat bhajan Gurudev Nu Che Jay Shri Krishna Kanhaiya

    • @VilasVekariya
      @VilasVekariya День тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @HiteshBarot-oe8jg
    @HiteshBarot-oe8jg 2 дні тому

    ખુબ સરસ ભંજન ગાયું જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya 2 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @HiteshBarot-oe8jg
    @HiteshBarot-oe8jg 2 дні тому

    જય ગુરુદેવ સરસ છે ભંજન 🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya 2 дні тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 2 дні тому

    સાંભળી ને મજા પડી ગઈ હો વિલાસ બેન

    • @VilasVekariya
      @VilasVekariya 2 дні тому

      જય શ્રી કૃષ્ણ હા હો પ્રભાબેન

  • @shankarmodi703
    @shankarmodi703 2 дні тому

    અવાજબહુસુદરછેગાવાનીમઝાયાવી

    • @VilasVekariya
      @VilasVekariya 2 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @SHAKTIMANDALTARSADIKOSAMBA
    @SHAKTIMANDALTARSADIKOSAMBA 2 дні тому

    જયસિયારામ બધીબેનોને મારા શકિત મંડળ અનેમારા ગાયત્રી પરિવાર તરફ થઈ ધન્યવાદ જયહો ❤

    • @VilasVekariya
      @VilasVekariya 2 дні тому

      ખુબ ખુબ આભાર શક્તિ મંડળ ની સર્વ બહેનોને અમારા સત્સંગ મંડળના જય શ્રી કૃષ્ણ જય માં ગાયત્રી સદા ખુશ રહો હસતા રહો નીરોગી રહો તેવી શુભકામના