સુપરહિટ ભજન ગુરુદેવ નું જરૂરથી સાંભળજો (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • મેરી લગી ગુરુ સંગ પ્રીત દુનિયા ક્યાં જાને
    મુજે મિલ ગયા મન કા મીત દુનિયા ક્યાં જાને
    ક્યાં જાને ભાઈ ક્યાં જાને મેરી લગી ગુરુ સંગ પ્રીત દુનિયા ક્યાં જાને
    સદગુરુ મેરે હે અવિનાશી
    ક્યુ મે જાઉં મથુરા કાશી
    ગુરુ ચરણો મેં અમૃત દુનિયા ક્યાં જાને
    મુજે મિલ ગયા મનકા મીત દુનિયા ક્યાં જાણે
    સદગુરુ મેરે તીન દયાલા
    એક નજર મેં હું એ કૃપાલુ
    ગુરુ નયનો મેં અમૃત દુનિયા ક્યાં જાને
    મુજે મિલ ગયા મન કા મીત દુનિયા ક્યાં જાને
    સદગુરુ મેરે હે બ્રહ્મજ્ઞાની
    કોઈ ના રહા અજ્ઞાની
    સદગુરુ જ્ઞાન મે પ્રીત દુનિયા ક્યાં જાને
    મુજે મિલ ગયા મનકા મીત દુનિયા ક્યાં જાને
    સદગુરુ મેરે અંતર્યામી
    તીનો લોક મેં એ હે સ્વામી
    ગુરુ તેજસ્વી અમૃત દુનિયા ક્યાં જાને
    મુજે મિલ ગયા મનકા મીત દુનિયા ક્યાં જાને
    બાજી ઓર સે લગાયે
    પલટ ગયા પાસા મેરે ભાઈ
    મેરી હાર હો ગઈ જીત દુનિયા ક્યાં જાને
    મુજે મિલ ગયા મનકામના મેં દુનિયા ક્યાં જાને
    ચાલ અલગ હે રાગ અલગ હૈ
    એ વૈરાગી અનુરાગ અલગ હૈ
    હમ ગાયે કિસકે ગીત દુનિયા ક્યાં જાને
    મુજે મિલ ગયા મનકા મીત દુનિયા ક્યાં જાને
    પ્રીત મને જબ પ્રેમ જગાયા
    કરકે ઈશારા પાસ બુલાયા
    એ પ્રેમ કે ઉલટી રીત દુનિયા ક્યાં જાને
    મુજે મિલ ગયા મન કા મેત દુનિયા ક્યાં જાને
    કામ ક્રોધ કો તજ શિખા
    સતસંગી હો કરજો શિખા
    એ કેસા હે સંગીત દુનિયા ક્યાં જાને મુજે મિલ ગયા મન કા મેત દુનિયા ક્યાં જાને ક્યાં જાને ભાઈ ક્યાં જાને

КОМЕНТАРІ • 41

  • @amrutdesai63
    @amrutdesai63 9 днів тому +1

    બધા‌બેનુને‌સીતારામ‌તમે.એટલા‌સરસ‌ભજન‌ગાવછો‌કે‌તમારી‌સામેકલાકાર‌પણ‌ઝાખાપડછે‌વાહ‌બેનુ‌વાહ

    • @VilasVekariya
      @VilasVekariya  9 днів тому

      ખુબ ખુબ આભાર આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો સદા તમારા આશીર્વાદ અમારી ઉપર વરસાવતા રહેજો સદા ખુશ રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @Mitu-kx5eb
    @Mitu-kx5eb 22 дні тому +1

    Khoobsurat bhajan Gurudev Nu Che Jay Shri Krishna Kanhaiya

    • @VilasVekariya
      @VilasVekariya  22 дні тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @chimanbhairohit9407
    @chimanbhairohit9407 23 дні тому +1

    જય હો ભજન જોરદાર ગાયું છે જય ગુરુદેવ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j 10 днів тому +1

    Saras Bhajan 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  10 днів тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @MakvanaRam-tr1yt
    @MakvanaRam-tr1yt 18 днів тому +1

    જય ગુરુદેવ મંડળ તરફથી જય ગુરુદેવ🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  18 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ સર્વ ગુરૂદેવ મંડળ ની બહેનોને અમારા સત્સંગ મંડળના જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 23 дні тому +1

    Jay gurudev bahu saras jay shree krishna 🙏🙏🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન તમારી દરેક કોમેન્ટમાં હાજરી હોય છે પ્રભુ સદા તમને ખુશ રાખે તંદુરસ્ત રાખે ભક્તિમાં ભરપૂર રાખે તેવી શુભકામના

  • @pankitaprahan1193
    @pankitaprahan1193 24 дні тому +1

    Very nice bhajan 🎉🎉jay gurudev

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર જય ગુરુદેવ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 23 дні тому +2

    જય ગુરુદેવ જય ગુરુદેવ ખુબ સરસ મારા ગુરુદેવ ખૂબ આગળ વધારે વંથલ વાળા પુરુષોત્તમ લાલજી મહારાજના તમારી પર કાયમ માટે આશીર્વાદ રહે એવા કૃષ્ણ મંડળ કાજલબેન તરફથી જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ જય રામાપીર જય માતાજી 👍👍🌟👍👍👍👍👍👍👍👍🎉🎉🎁🎁🎁💐💐💐❤️❤️💞💞💞💞

    • @shahsrbh
      @shahsrbh 23 дні тому

      😮

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર કાજલબેન તમારી કોમેન્ટ વાંચી ઘણો જ આનંદ આવે છે તમારા આશીર્વાદ અમારી ઉપર વરસાવતા રહેજો પ્રભુ સદા તમારી ઉપર કૃપાદ્રષ્ટિ કરતા રહે તંદુરસ્ત રાખે હસતા રાખે એવી ગુરુદેવને પ્રાર્થના

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 23 дні тому +1

    જય ગુરુદેવ

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 24 дні тому +1

    વાહ વાહ....જય હો ગુરુદેવ...મસ્ત ભજન રજૂ કર્યું🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભાવિકાબેન જય ગુરુદેવ સદા ખુશ રહો હસતા રહો ભજનમાં મસ્ત રહો તેવી શુભકામના

  • @ghariyanirmala1464
    @ghariyanirmala1464 13 днів тому +1

    mast bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  12 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @rajeshprajapati2199
    @rajeshprajapati2199 23 дні тому +1

    Jay ho apne apne Gurudev ki jay

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u 23 дні тому +1

    Super bhajan🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @HiteshBarot-oe8jg
    @HiteshBarot-oe8jg 23 дні тому +1

    જય ગુરુદેવ સરસ ગુરુદેવ નું ભંજન ગાયું તને તમારી મનોકામના પૂર્ણ કરે જય ગુરુદેવ 🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому +1

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @PatelSaya
    @PatelSaya 23 дні тому +1

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખૂબ સરસ ગુરુદેવ નું કીર્તન ગાયું ખૂબ ખૂબ આગળ વધો

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 23 дні тому +1

    Gurudevdatt🙏

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @jaypalsinghthakor390
    @jaypalsinghthakor390 23 дні тому +1

    Gurudev datt

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

  • @champakpatel5216
    @champakpatel5216 23 дні тому +1

    Super bhajan Ben jay shri ram Krishna.

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 24 дні тому +1

    જય ગુરુદેવ

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ