મારી સગળી ચિંતા નાથ તને સોંપી રે મારી માથે હાથ તારો પછી પરવા કોની રે (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • શામળા મારી પડખે તો ઉભો રહેજે
    ભૂલ મારી થાય તો મને ટોક તો રેજે રે
    મારી સઘળી ચિંતા નાથ તને સોંપી રે
    મારી માથે હાથ તારો પછી પરવા કોની રે
    આંસુઓની ભીની આંખ લુસ તો રે જે રે
    શામળા મારી પાસે ઊભો રહેજે
    ભૂલ મારી થાય તો મને ટોક તો રેજે
    મારા મનથી મોહન તને માની લીધો રે
    ભવ ભવના બંધન મેં તો બાંધી લીધા રે
    શ્રદ્ધા ની સાકળ વતી બાંધતો રહેજે રે શામળા તો તો મારી પાસે ઉભો રેજે રે
    ભૂલ મારી થાય તો મને ટોકતો કેજે રે
    ભક્તો પાયે પડી તારી પાસે આટલું માગે
    ઝાંખી તારી થાય વાલા ભવના ભવ ભાંગે
    અંત સમય આવે ત્યારે હાજર રહેજે રે શામળા મારી પડખે તું તો ઉભો રેજે રે ભૂલ મારી થાય તો મને ટોકતો રેજે રે

КОМЕНТАРІ • 24

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Місяць тому +1

    ખુબ સરસ દીદી ખુબ સરસ 👌👌👌 બધી સખીઓને કૃષ્ણ મંડળ કાજલબેન ના જય શ્રી કૃષ્ણ તમારું મંડળ આવી રીતે કાયમ માટે જળહળ તું રહે

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર કાજલબેન તમારે કોમેન્ટ વાંચી આનંદ આવે છે આવી જ રીતે અમને આશિષ આપી અમારો ઉત્સાહ વધારતા રહેજો તમે પણ ભજનમાં ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો પ્રભુ સદા તમને સાથ આપે તેવી શુભકામના

  • @damorsujata4550
    @damorsujata4550 Місяць тому +2

    Vah vah khub saras jay shree Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @PatelSaya
    @PatelSaya Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ બધી દીદી ને ખૂબ ખૂબ સરસ કીર્તન ખૂબ ખૂબ આગળ વધો

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @anjanaaniyaliya6472
    @anjanaaniyaliya6472 Місяць тому +2

    ખુબ સરસ ભજન ગાયું જય શ્રી કૃષ્ણ 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @dakshadesai6420
    @dakshadesai6420 Місяць тому +1

    Khub saras.jay shree krishna

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Shantanu287
    @Shantanu287 Місяць тому +1

    ખુબ જ સુંદર ભજન ગાયુ જય શ્રી કૃષ્ણ 🙏🙏👍👍

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @tarabenraj9118
    @tarabenraj9118 Місяць тому +1

    સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ આવી જ રીતે ભજન સાંભળતા રહેજો તમારે દરેક કોમેન્ટ અમને મળે છે કોમેન્ટ આપતા રહેજો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભ કામનાઓ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Місяць тому +1

    Goo

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @latabenpatel-pi4nu
    @latabenpatel-pi4nu Місяць тому +1

    Jay krisan

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @meenapatel87
    @meenapatel87 Місяць тому +1

    🙏🙏🙏👌👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +1

    Mast 🙏🙏🙏🌹🌹🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે પ્રભુ સદા તમારે મનોકામના પૂર્ણ કરે નિરોગી રાખે સદા ખુશ રાખે તેવી પ્રભુને પ્રાર્થના

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 Місяць тому +1

    ભજન સારું છે 🎉🎉😂🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ