ભક્તિમાં હરખાણા રે સીતારામ જય સીતારામ (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2024
  • શ્રી કૃષ્ણ ને ભક્તો વાલા
    ભક્તોને વળી સંકટ આવે
    વાલો વારે આવે રે સીતારામ જય સીતારામ
    શકુબાઈ ને જાત્રામાં જાવું
    સાસુએ ઓરડીએ પુરા
    માર ઘણા મારા રે સીતારામ જય સીતારામ
    વાલો મારો જમવા બેઠા
    રૂક્ષ્મણી તો પકવાન પેરસે
    શકુબાઈ પોકારે રે સીતારામ જય સીતારામ
    થાળી ને હડસેલી દીધી
    ચકુબાઈ નું રૂપ લીધું
    ઓરડીયામાં આવ્યા રે સીતારામ જય સીતારામ
    સકુબાઈ તો જાત્રા કરે
    વાલો ઘરના કામ કરે
    સાસુ ઓર્ડર આપે રે સીતારામ જય સીતારામ
    ગાય વાછરું ને પાણી પાજો
    દરના એટલા દળી નાખજો
    ઘમ્મર વલોણા કરજો
    ઝટપટ કામ કરજો રે સીતારામ જય સીતારામ
    પરોઢીએ કાઈ પાણી ભરે
    ગંગા જમના છલ્લી વળે
    ભક્તિમાં હરખાણા રે સીતારામ જય સીતારામ
    ગાય વાછરો ને પાણી પાય છે
    છાણ ને વાસીદા કરે
    વાછરડું રાજી થાય રે સીતારામ જય સીતારામ
    સવારે કાંઈ વહેલા ઉઠે
    ઘમ્મર વલોણા કરે
    છાસની રેલમ સેલરી સીતારામ જય સીતારામ
    સાંજ પડીને ગાયો દોવે
    દોનામાં દૂધ સમાય નહીં
    દૂધની રેલમછેલ સીતારામ જય સીતારામ
    રસોઈ તો વળી એવી કરે
    સ્વાદ તો અનેરો આવે
    ધમકે રસોઈ બને રે સીતારામ જય સીતારામ
    સાસુ સસરા જમવા બેઠા
    સસરા તો વળી વખાણ કરે
    શકું ગયા સુધરી રે સીતારામ જય સીતારામ
    સાસુ કેસે મે સુધારા
    માર તો વળી એવા મારા
    માર વિનાના સુધરે સીતારામ જય સીતારામ
    સાસુ તો પલંગમાં પોઢા
    વાલો મારો પગ દબાવે
    લાજુ ઘણી આવે રે સીતારામ જય સીતારામ
    રૂક્ષ્મણી તો હાંસી કરે
    પાડોશણ બનીને આવે
    લાગો છો રૂપાળા રે સીતારામ જય સીતારામ
    છ છ મહિના વીતી ગયા
    રાત દિવસ પૂરા થયા
    શકુ ઘેરે આવ્યા રે સીતારામ જય સીતારામ
    તાંબા બેડા હાથમાં લીધા
    શકુ તો વળી પાદર મળ્યા
    વાતો ઘણી કરવી રે સીતારામ જય સીતારામ
    મારા ભક્તો જળ ચડાવે
    તારી સાસુ કામ કરાવે
    દરના દળાવે રે સીતારામ જય સીતારામ
    મારા ભક્તો ફુલ ચડાવે
    તારી સાસુ ગાળો દે છે
    પગ એ ના દબાવે રે સીતારામ જય સીતારામ
    શ્રીકૃષ્ણ ને ભક્તો વાલા
    ભક્તોને વળી સંકટ પડે
    વાલો વારે આવે રે સીતારામ જય સીતારામ

КОМЕНТАРІ • 54

  • @naynabendave864
    @naynabendave864 15 днів тому +2

    જય શ્રી કૃષ્ણ ❤

    • @VilasVekariya
      @VilasVekariya  14 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 22 дні тому +3

    Very nice❤❤❤❤❤❤jsk

    • @VilasVekariya
      @VilasVekariya  21 день тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @mafiyathakur6257
    @mafiyathakur6257 10 днів тому +1

    Wah Beno wah bhu saras Bhajan gayu thank you so much Jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  9 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 14 днів тому +4

    Jay shree Krishna saras bhajan gayu

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય સીતારામ

  • @virajjoshi819
    @virajjoshi819 16 днів тому +2

    Jay shree krishna 👌👌

  • @virajjoshi819
    @virajjoshi819 16 днів тому +2

    👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  15 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 10 днів тому +1

    Vilasben bahu sundar

    • @VilasVekariya
      @VilasVekariya  9 днів тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન સદા ખુશ રહો તંદુરસ્ત રહો તેવી પ્રભુને પ્રાર્થના

  • @chimanbhairohit9407
    @chimanbhairohit9407 19 днів тому +2

    👌

    • @VilasVekariya
      @VilasVekariya  18 днів тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 29 днів тому +4

    સંકટ પડે ત્યારે વાલો વારે આવે...જય સીયારામ..ખૂબ સરસ 🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  28 днів тому +2

      ખૂબ ખૂબ આભાર ભાવિકા બેન તમારી કોમેન્ટ વાંચી આનંદ આવ્યો એવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો. આશિષ આપતા રહેજો સદા ખુશ રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 26 днів тому +4

    જય દ્વારકાધીશ ખુબ જ સરસ છે કિર્તન બેન સાંભળી ને અતિ આનંદ થાય છે રોજ રોજ નવા નવા કિર્તન સંભળાવતા રહો એવા અંતરના આશીર્વાદ જય દ્વારકાધીશ

    • @VilasVekariya
      @VilasVekariya  25 днів тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો અમને આશિષ આપતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના જય શ્રી કૃષ્ણ

  • @daxachudasama3250
    @daxachudasama3250 22 дні тому +2

    🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  22 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 29 днів тому +3

    ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ ખુબ મજા આવી ગઈ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના

    • @VilasVekariya
      @VilasVekariya  28 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ આવી જ રીતે તમારી વાણી અમારી ઉપર વરસાવતા રહેજો અમને આશિષ આપતા રહેજો તમે પણ ખૂબ આગળ વધો પ્રગતિ કરો તેવી પ્રભુને પ્રાર્થના

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 29 днів тому +3

    Bahu saras 👌👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    • @VilasVekariya
      @VilasVekariya  28 днів тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે બસ આવી જ રીતે અમે કોમેન્ટ આવતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો જય શ્રી કૃષ્ણ પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના

  • @dakshadesai6420
    @dakshadesai6420 27 днів тому +3

    Khub saras bhajan sambhalavyu. Maja aavi jay shree krishna

    • @VilasVekariya
      @VilasVekariya  26 днів тому +1

      ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચી અમને પણ આનંદ થયો. આવી રીતે તમે મજા કરતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો અમને આશિષ આપતા રહો સદા ખુશ રહો એવી પ્રભુને પ્રાર્થના

  • @daxapatel8763
    @daxapatel8763 29 днів тому +3

    ખુબ સરસ ભજન ગાયુ બેનોઅએ🙏🏼🙏🏼👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  28 днів тому

      ખુબ ખુબ આભાર બેન જય શ્રી કૃષ્ણ તમારે દરેક કોમેન્ટ અમને મળે છે આનંદ આવે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો જય શ્રી કૃષ્ણ સદા ખુશ રહેજો

  • @RadhaMandalgir
    @RadhaMandalgir 28 днів тому +3

    Super bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  27 днів тому

      ખુબ ખુબ આભાર રાધા મંડળની બહેનો ને અમારા જય શ્રી કૃષ્ણ

  • @vimlapurani1300
    @vimlapurani1300 19 днів тому +2

    બહુજ સુંદર મજા આવી ગઈ❤

    • @VilasVekariya
      @VilasVekariya  18 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @neelapandya6315
    @neelapandya6315 29 днів тому +3

    🙏🙏🙏🙏👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  28 днів тому

      ખુબ ખુબ આભાર બેન આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો તમારી દરેક કોમેન્ટ અમને મળે છે ભજનમાં મસ્ત રહું વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી પ્રભુને પ્રાર્થના

  • @neeladave3947
    @neeladave3947 27 днів тому +2

    Bahuj mast bhajan che🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  26 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ravalsunita8326
    @ravalsunita8326 26 днів тому +2

    ખૂબ સરસ ભજન ગાયું છે સાંભળી ને મજા આવી ગઈ સૌને જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  25 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો સદા ખુશ રહો એવી શુભકામના

  • @tarabenraj9118
    @tarabenraj9118 29 днів тому +3

    વિલાસબેન સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  28 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @premilasevak2229
    @premilasevak2229 19 днів тому +2

    Bahu j saras

    • @VilasVekariya
      @VilasVekariya  18 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 29 днів тому +7

    વાહ વાહ વિલાસબેન સરસ કિર્તન છે

    • @VilasVekariya
      @VilasVekariya  28 днів тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

    • @apnatirgapyara
      @apnatirgapyara 2 дні тому

      ખૂબ સરસ મગનભાઈ ના હરહર મહાદેવના 🙏જય ભોળાનાથ..

  • @manjulabenbhanushali9898
    @manjulabenbhanushali9898 29 днів тому +3

    બવજ સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  28 днів тому +1

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @naynabendave864
    @naynabendave864 15 днів тому +2

    0:50

    • @VilasVekariya
      @VilasVekariya  15 днів тому

      ખુબ ખુબ આભાર છે જય શ્રી કૃષ્ણ

  • @NarendraPatel-bl1rh
    @NarendraPatel-bl1rh 27 днів тому +4

    બહુ સરસ ભજન ગાયુ છે

    • @VilasVekariya
      @VilasVekariya  27 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 27 днів тому +3

    Khub sundar Bhajan che Jay shree krishna Beno ❤❤❤❤❤,,

    • @VilasVekariya
      @VilasVekariya  27 днів тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ