કાના તારો જય જય કાર ઓ શામળિયા અંકલેશ્વર સત્સંગ મંડળ (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 26 тра 2024
  • કાના તારો જય જયકાર ઓ શામળીયા
    ઓ શામળીયા ઓ શામળિયા
    કાના તારો જય જય કાર ઓ શામળીયા
    તું છે દયાળુ પ્રભુ હું છું ભિખારી
    ભરી દે ને ભિક્ષા ની જોળી હમારી
    આવી ઊભો તારી દ્વાર ઓશા મળ્યા
    કાના તારો જય જયકાર હો શામળિયા
    તારા વિના જગ મને સુનું સુનું લાગે
    તારો મને એક આધાર ઓ શામળિયા
    કાના તારો જય જયકાર હો શામળિયા
    જનમ જનમ નો હું દુઃખી આરો
    જડતો નથી મને તારો કિનારો
    મારો કરી દેને બેડો પાર ઓ શામળિયા
    તારો જય જય કાર ઓશા મળ્યા
    રંગમાં તારા હું રે રંગાઈ
    શોધી રહી પ્રભુ તારો સહારો
    પ્રભુ આવીને પકડો મારો હાથ ઓ શામળીયા
    કાના તારો જય જયકાર ઓ શામળિયા

КОМЕНТАРІ • 24

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 2 місяці тому +3

    જય શ્રી કૃષ્ણ વાહ ખૂબ સરસ👌👍🙏

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому +1

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર આપકે ભીતર પરમાર ને મારા કોટી કોટી પ્રણામ ભક્તિ કરવી એ માનવનો ધર્મ છે શક્તિ દેવી એ પ્રભુની ફરજ છે આપણે સહુ સાથે મળી ભજન કરીએ પ્રભુને કાલાવાલા કરી તેમના ગુણ ગાઈએ જય શ્રી કૃષ્ણ

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 2 місяці тому +3

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      આપના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ સદા ખુશ રાખે એવી શુભકામના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @vijuborad6320
    @vijuborad6320 2 місяці тому +4

    ખૂબ ખૂબ સરસ ભજન વેરી નાઈશ જય શ્રી કૃષ્ણ.‌

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому +1

      ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે ભક્તિ કરવામાં પ્રભુ શક્તિ આપે એવી શુભકામના

  • @vijyaujayswal4516
    @vijyaujayswal4516 2 місяці тому +3

    નાઈસ ભજન જય શ્રી કૃષ્ણ

  • @neelapandya6315
    @neelapandya6315 2 місяці тому +3

    🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો અમને કોમેન્ટ આપતા રહો અમારો ઉત્સાહતા રહો જય શ્રી કૃષ્ણ

  • @tarabenraj9118
    @tarabenraj9118 2 місяці тому +3

    ગીતા બેન સરસ ભજન છે

  • @NarendraPatel-bl1rh
    @NarendraPatel-bl1rh 2 місяці тому +3

    સરસ ભજન છે
    જય શ્રીકૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому +1

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ અંધારતા રહો અમને આશિષ આપતા રહો પ્રભુ સદા ભક્તિ કરવાની શક્તિ આપે સન્મુખ દર્શન આપે સદા ખુશ રાખે જય શ્રી કૃષ્ણ

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 2 місяці тому +3

    બહુ સરસ ભજન છે મેડમ

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya 2 місяці тому +3

    જય શ્રી કૃષ્ણ

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ દિલ ખુશ થઈ ઞયુ

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jaydeepvekariya3852
    @jaydeepvekariya3852 2 місяці тому +3

    Jay shree Krishna 🤩🙏

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળવામાં મસ્ત રહો તંદુરસ્ત સદા નિરોગી રહો જય શ્રી કૃષ્ણ

  • @hemlattabenpatel5679
    @hemlattabenpatel5679 Місяць тому +1

    Very nice Bajan

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @neelapandya6315
    @neelapandya6315 Місяць тому +1

    🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ