КОМЕНТАРІ •

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 20 днів тому +4

    ખુબ સરસ વિલાસબેન ગુરુનો સાથ આપણી સખીઓ સાથે હોય પછી તો કોની જરૂર હોય ભાગ્યશાળી હોય તેને સદગુરુ હોય ખુબ સરસ કીર્તન મારા ગુરુદેવના આશીર્વાદ તમારા મંડળ ઉપર કાયમ માટે રહેશે ગુરુજી ખૂબ શક્તિને ભક્તિ આપે તમારા મંડળની બહેનો ને ગાવાની કડતાલ ની રમજટ માં જોઈને અનેરો આનંદ આવે છે ગુરુજી મારા જરૂર પધારશે આપણા કીર્તનમાં ખુબ શક્તિને ભક્તિ આપે એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ

    • @VilasVekariya
      @VilasVekariya 20 днів тому

      ખુબ ખુબ આભાર કાજલબેન સદા ગુરુદેવ તમને ખુશ રાખે અમારા ગુરુ દ્વારકેશ બાવાના આશિષ સદા તમારી ઉપર વરસતા રહે તેવી ગુરુદેવને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 20 днів тому +1

    Khub sundar bhajan che 🌹👌👌🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya 20 днів тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ હૃદય પૂર્વક પ્રભુને પ્રાર્થના કરું છું સદા તમને ખુશ રાખે હસતા રાખે તંદુરસ્ત રાખે તેવી શુભકામના

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 20 днів тому +1

    જય ગુરુદેવ વિલાસ

    • @VilasVekariya
      @VilasVekariya 20 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @HiteshBarot-oe8jg
    @HiteshBarot-oe8jg 15 днів тому +1

    ખુબ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya 15 днів тому

      ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @Smitasheth008
    @Smitasheth008 21 день тому +1

    Nice

    • @VilasVekariya
      @VilasVekariya 20 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ