КОМЕНТАРІ •

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Місяць тому +3

    દ્વારકાધીશના આશીર્વાદથી આપણે ભાવથી ભજન કરીએ એવી આરાધના તમારા સ્વરમાં સરસ્વતી કાયમ માટે બિરાજમાન રહે એવી આરાધના સાથે કૃષ્ણ મંડળ કાજલબેન તરફથી પ્રાર્થના 🌹💐❤️💐

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર કાજલબેન આવી જ રીતે તમારી વાણી અમારી ઉપર વરસાવતા રહેજો આશિષ આપતા રહેજો પ્રભુ ભજનમાં વ્યસ્ત રહેજો મસ્ત રહેજો તંદુરસ્ત રહેજો તેવી શુભકામના

  • @jaydeepvekariya3852
    @jaydeepvekariya3852 Місяць тому +2

    Khub saras bhajan gayu 👌😍🙏

  • @pradipparmar9010
    @pradipparmar9010 Місяць тому +2

    Khub saras beno

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 Місяць тому +2

    જોરદાર ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @manjulabenbhanushali9898
    @manjulabenbhanushali9898 Місяць тому +2

    જોરદાર ભજન

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      કુમકુમ આભાર જય શ્રી કૃષ્ણ

  • @janvigovani7832
    @janvigovani7832 Місяць тому +2

    ખૂબ જ સમજવા જેવું ભજન છે ....મજા આવી જાય ગાય ને પણ.❤

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @gohilvandana1984
    @gohilvandana1984 Місяць тому +1

    વા મસ્ત ભજન ગાયું આવો સૌવ ભજન કરો ખુબ ખુબ સુંદર ભજન ગાયું બધાને મારા જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત અમારા મંડળના તમને ઝાઝાથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

  • @Shantanu287
    @Shantanu287 Місяць тому +2

    ખુબ સરસ ભજન 🙏🙏👍

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @minaxiacharya1519
    @minaxiacharya1519 13 днів тому +1

    બહુ જ સરસ ભજનને યુ એસ. એ

    • @VilasVekariya
      @VilasVekariya 12 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @parulbharatchawda894
    @parulbharatchawda894 Місяць тому +1

    Saras 👏👏👌

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +2

    Mast ❤❤🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👌🌹🙏🌹👌🙏🌹🙏👌👌👌🍨🍨🍨

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      વાહ ભાવનાબેન તમારી કોમેન્ટ સુપર હીટ લાગી આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ