હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ ભજનમાં મસ્ત રહો તમે પણ ખૂબ ખૂબ આગળ વધો અમને આશિષ આપી આગળ વધારો પ્રભુ ભક્તિમાં લીન રહો તંદુરસ્ત રહો સદા ખુશ રહો તેવી શુભકામના
બહુ મસ્ત કીર્તન ગાયું છે ખુબ સરસ તમે લોકો ક્યાંથી ગાવ છો ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના ખૂબ ભક્તિ અને શક્તિ આપે મારો દ્વારકાધીશ કૃષ્ણ મંડળ કાજલબેન
હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર કાજલબેન તમારી હાજરી કાયમ માટે હોય છે આવી જ રીતે અમારો ઉત્સાહ વધારે અમને આશિષ આપતા રહેજો અમે અંકલેશ્વર થી ગાઈએ છીએ પ્રભુ સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે ભજન કરવાની શક્તિ આપે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ
જય ભોળાનાથ વીલાસબેન વેકરીયા બહુસરસ કીર્તન ગાયુબેન ખુબખુબ ધન્યવાદ પીપળેશ્વર મહાદેવ ઝમરાળા તમારા મંડળને ખુબ આગળ વધારે એવી ભગવાન ભોળાનાથ ને પ્રાથના
ખુબ ખુબ આભાર દાદા જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ દાદા તમારા આશીર્વાદ સદાયને માટે અમારી ઉપર વર્ષાવતા રહેજો તમારી દીકરીને સારા આશિષ આપતા રહેજો વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ
Khub saras beno 🙏🙏🙏💐
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
ખૂબ સરસ વિલાસબેન ખૂબ ને ખૂબ આગળ આગલવધો🎉🎉🎉
વાહ વાહ સુંદર ભજન..અમે ગાઈ શકીએ?સુંદર શબ્દો સાથે સુંદર પ્રસ્તુતિ👌👌👌🙏🙏🙏
ખુબ ખુબ ભાવિકાબેન આ તો પ્રભુના નામની બેંક છે કોઈપણ ગાઈ શકે સાંભળી શકે તમારા ભજન અમે પણ ગાઈએ છીએ તમે પણ ગાઈ શકો છો જય શ્રી કૃષ્ણ
Saras nice
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
જય સ્વામિનારાયણ સરસ ભજન ગાયુ બેન
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ
હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ
સરસ કિર્તન ગાયા 🙏 જય ગુરુદેવ મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ
જય ભોલેનાથ
ખુબ ખુબ આભાર જય ભોલેનાથ
Khub saras se bhajan Jay swaminarayan bapasitaram mahila mandal tarafh thi
ખુબ ખુબ આભાર મહિલા મંડળની સર્વ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ ભજન સાંભળતા રહેજો ભજનમાં મસ્ત રહેજો વ્યસ્ત રહેજો તંદુરસ્ત રહેજો તેવી શુભકામના
ભગવાન.તમનેભવોભવ.ભકતીખુબખુબઆપેએવીપાથના.હુકરૂછુ
ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ બહુ જ સુંદર લાગે આવી જ કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો તમારા મીઠા આશીર્વાદ અમને આપતા રહેજો સદા ખુશ રહો તેવી શુભકામના
ખરેખર ખૂબ જ આનંદ થયો ભજન સાભળી ને વાહ🎉🎉❤ ખૂબ ધન્ય વાદ👌
ખુબ ખુબ આભાર કમેન્ટ વાંચી આનંદ થયો. આવી રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહો તંદુરસ્ત રહો એવી શુભકામના
ખૂબ સરસ ગાય બહેનો જે જગત માં સાચું છે ખૂબ ખૂબ અભિનંદન
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Very nice bhajan 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Jai shri Krishan
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
જય હો
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
સરસભજનગયુતમેબેન
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
ખુબ સુંદર ભજન અંકલેશ્વર મંડળને મારા તરફથી જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻
હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર તમારા સત્સંગ મંડળોના બહેનો તરફથી તમને પણ અમારા જય શ્રી કૃષ્ણ ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના
વાહ બેન સુંદર ભજન ગાયુ જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Jay shree krishna
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
આભાર ભજન ખૂબ જ સુંદર ગાવો છો
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
વાહ સમજવા જેવું ભજન છે
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Very nice did I jay shri krishna
ખુબ ખુબ આભાર કુસુમબેન જય શ્રી કૃષ્ણ
🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 ખૂબ ખૂબ ધન્યવાદ જયાબેન ભજન ખૂબ જ સરસ છે સાંભળવા ની ખુબ મજા આવી આભાર 🕉️🔱🚩🙏🕉️
હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો અમને કોમેન્ટ આપતા રહો સદા ખુશ રહો તંદુરસ્ત રહો એવી પ્રભુને પ્રાર્થના
વાહ બેનો ખૂબ જ સરસ ભજન છે ને સમજવા જેવું પણ છે🙏🙏🙏🙏
હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો અમને આશિષ આપતા રહેજો પ્રભુ સદા તમને નીરોગી રાખે હસતા રાખે તેવી શુભકામના
Very nice bhajan Jay shree krishna
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
તમારું આ ભજન મે ગાયું છે તો કાઈ વાંધો નય ને. બધા ભજન મંડળ ને મારા જય શ્રી કૃષ્ણ 🙏🏻
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે તમે પણ ભજન અમારા ગાય શકો છો એમાં કંઈ વાંધો નહીં તમે પણ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી પ્રભુને પ્રાર્થના
@@VilasVekariya ખુબ ખુબ આભાર તમારો તમને બધાને જય શ્રી કૃષ્ણ 🙏🏻
Wah beno bhu j saras kirtan gayu che sathe lakhelu hova thi hu pan not ma otari ne mandal ma gais thank you khub aagad vadho beno jay shree krishna
હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ ભજનમાં મસ્ત રહો તમે પણ ખૂબ ખૂબ આગળ વધો અમને આશિષ આપી આગળ વધારો પ્રભુ ભક્તિમાં લીન રહો તંદુરસ્ત રહો સદા ખુશ રહો તેવી શુભકામના
Saras ❤
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@@VilasVekariya😮😮78o😮❤.😅😮😢🎉😂❤😊 10:17 10:17 😢5o6rr329i😂
ખુબ જ સુંદર 🎉🎉❤❤ ભગવાન તમારું સ્વાસ્થ્ય સારું રાખે અને ખુબ જ સારા ભજન કરવા ની શક્તિ આપે 🎉🎉
ખુબ ખુબ આભાર દક્ષાબેન આવી જ રીતે આશિષ આપતા રહેજો સદા ખુશ રહેજો ભજનમાં મસ્ત રહેજો ભજન સાંભળતા રહેજો પ્રભુ સદા નિરોગી રાખે તેવી શુભકામના
Jay shree Krishna 🙏🏻
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
જયસિયારામ બધીબેનોને મારા શકિત મંડળ અનેમારા ગાયત્રી પરિવાર તરફ થઈ ધન્યવાદ જયહો ❤
ખુબ ખુબ આભાર શક્તિ મંડળ ની સર્વ બહેનોને અમારા સત્સંગ મંડળના જય શ્રી કૃષ્ણ જય માં ગાયત્રી સદા ખુશ રહો હસતા રહો નીરોગી રહો તેવી શુભકામના
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ
સરસ ભજન ગાયું બેન હું તમારા ભજન બધાં જ જોવું છું અને sabhaalu પણ છું
હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર આવી જ રીતે ભજન સાંભળતા રહેજો ગાતા રહેજો ભજનમાં મસ્ત રહેજો વ્યસ્ત રહેજો તંદુરસ્ત રહેજો તેવી શુભકામના
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ🙏🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Sars bhajn gayu🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
બહુ સરસ ભજન છે
વિલાશ બેન ભજન સરસ છે
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
બેન ભજન ખૂબ સરસ છે તો એનો રાગ લખીને મોકલી આપો વિનંતી છે
વાહ ખુબ સુંદર ભજન ગાયું બેનો તમને અમારા ગાયત્રી મંડળ તરફ થી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏👌
ખુબ ખુબ આભાર ગાયત્રી મંડળની બહેનોને અમારા સત્સંગ મંડળના જય શ્રી કૃષ્ણ ભજન સાંભળતા રહો અમને આશિષ આપતા રહો સદા ખુશ રહો તેવી શુભકામના
🙏🙏👍👍
જય સત દેવીદાસ પરબના પીર ના ચરણોમાં કોટી કોટી પ્રણામ
બહુ મસ્ત કીર્તન ગાયું છે ખુબ સરસ તમે લોકો ક્યાંથી ગાવ છો ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના ખૂબ ભક્તિ અને શક્તિ આપે મારો દ્વારકાધીશ કૃષ્ણ મંડળ કાજલબેન
હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર કાજલબેન તમારી હાજરી કાયમ માટે હોય છે આવી જ રીતે અમારો ઉત્સાહ વધારે અમને આશિષ આપતા રહેજો અમે અંકલેશ્વર થી ગાઈએ છીએ પ્રભુ સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે ભજન કરવાની શક્તિ આપે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ
😮😅😮😮😢😢@@VilasVekariya
જય દ્વારકાધીશ ખુબ ખુબ અભિનંદન
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ
ગુજરાતી
Super bhajan Ben jay shri ram Krishna
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ