સત્સંગ કરીશું ને રામને ભજીશું થાઈ મારો બેડો પાર (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • રામને ભજીલો સીતારામ ને ભજી લ્યો
    ભજતા થાય બેડો પાર સીતારામ ને ભજીલ્યો
    સાસુ ને સસરા મારા તારલા જેવા
    તારલા ક્યારે ખરી જાય સીતારામ ને ભજી લ્યો
    ભજતા થાય બેડો પાર સીતારામ ને ભજે લો
    દીકરો મારો દરિયા જેવો
    દરિયો ક્યારે ગાન્ડો થાય સીતારામ અને ભજીલ્યો
    ભજતા થાય બેડો પાર સીતારામ ને ભજન
    દીકરી તો દરિયાની ભરતી જેવી
    ભરતી આવે ને વહી જાય સીતારામ ને ભજી લ્યો
    ભજતા થાય બેડો પાર સીતારામ ને ભજન
    પતિદેવ મારા સૂર્યદેવ જેવા
    સૂર્યદેવ ક્યારે તપે જાય સીતારામને ભજીલ્યો
    ભજતા થાય બેડો પાર સીતારામ ને ભજન
    સત્સંગ કરીશું ને રામને ભજે શું
    થાઈ મારો બેડો પાર સીતારામને ભજી લ્યો
    રામ ને ભજીલો સીતારામ ને ભજી લ્યો
    ભજતા થાય બેડો પારસી તારામને ભજીલ્યો

КОМЕНТАРІ • 7

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 24 дні тому +2

    ખુબ સરસ વાહ દીદી વાહ

    • @VilasVekariya
      @VilasVekariya  24 дні тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ પ્રભુ સદા ખુશ રાખે ભક્તિમાં ભરપૂર રાખે એવી અષાઢી બીજ ની શુભકામના

  • @MadhubenSolanki-jl1fh
    @MadhubenSolanki-jl1fh 15 днів тому +1

    ભજનનું લખાણ દેખાય તો ઘણું સારું

  • @patelnimisha4337
    @patelnimisha4337 24 дні тому +2

    ખૂબ ખૂબ સરસ ભજન બહેનો👌👌જય શ્રીરામ🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  24 дні тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 24 дні тому +2

    વાહ વાહ વિલાસબેન નવા નવા ભજન કીર્તન

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ