જન્મ જન્મ નો દાસ છું શ્રીનાથજી તમારો (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ

Поділитися
Вставка
  • Опубліковано 30 тра 2024
  • જન્મ જન્મ નો દાસ છું શ્રીનાથજી તમારો
    જીવનની નૈયા ને વાલા ભવજલ પાર ઉતારો
    જન્મ જન્મ નો દાસ છો શ્રીનાથજી તમારો
    જૂઠી જગ જંજાળમાં જીવલડો જકડાયો
    માયામાં ઘેલો બની અંધારે અથડાયો
    નૈયા મારી ડગમગ ડોલે મળતો નથી કિનારો
    જન્મ જન્મ નો દાસ શું શ્રીનાથજી તમારો
    શરણાગત થઈને શરણું હું તો માગુ
    બાળુડા ની આંખમાં વહી રહ્યા છે આસુ
    એક જ આધાર આપનો ને બીજો નથી સહારો
    જનમ જનમ નો દાસ છું શ્રીનાથજી તમારો
    ભવસાગરમાં નાવડી હાલકડોલક થાય
    ખેવૈયા બનીને પાર તમે ઉતારો
    દાસ વિનવે પાય પડે ને હાથ પકડજો મારો
    જનમ જનમ નો દાસ છું શ્રીનાથજી તમારો

КОМЕНТАРІ • 26

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 2 місяці тому +4

    ખુબ સરસ 👌👌 જન્મ જન્મ નો સાથ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર અમારા મંડળ તરફથી કૃષ્ણ મંડળ ની સર્વ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવે છે આવી રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો આનંદ વધારતા રહેજો

  • @dhrupamistry2193
    @dhrupamistry2193 Місяць тому +2

    Khub saras mina ben ane temni mandali......

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 2 місяці тому +3

    બહુ સરસ ભજન છે 🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 2 місяці тому +2

    Bahu saras 👌👌🌹🌹🌹🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે બસ આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 2 місяці тому +2

    વાહ બેન સરસ ભજન ગાયુ 🙏👌જય શ્રી કૃષ્ણ ❤🎉

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર અમારા મંડળ તરફથી મહિલા મંડળની સર્વ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના

  • @bhartisharma9393
    @bhartisharma9393 2 місяці тому +2

    खूब सरस भजन छे ❤

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો જય શ્રી કૃષ્ણ

  • @AnkitaDani24
    @AnkitaDani24 2 місяці тому +3

    🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-xw8nu4mi3p
    @user-xw8nu4mi3p 2 місяці тому +2

    Varenaea🎉

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો અમને આશિષ આપતા રહો

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 2 місяці тому +2

    Very nice bhjn

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા

  • @neelapandya6315
    @neelapandya6315 2 місяці тому +2

    🙏🙏👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રીનાથજી

  • @tarabenraj9118
    @tarabenraj9118 2 місяці тому +2

    મિના બેન સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ghariyanirmala1464
    @ghariyanirmala1464 11 днів тому +1

    very very nice bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  10 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @shantilalpatel3825
    @shantilalpatel3825 2 місяці тому +2

    Very nice 👌

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમને કોમેન્ટ આપતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો જય શ્રી કૃષ્ણ