КОМЕНТАРІ •

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Місяць тому +4

    વાહ કાના જરૂર મોરલી વગાડશે ખૂબ સરસ કીર્તન ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના કૃષ્ણ મંડલ કાજલબેન તરફથી જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર કાજલબેન તમારી કોમેન્ટ એ અમારો ઉત્સાહ તમારા શબ્દો એ અમારા આશીર્વાદ તમે પણ ખૂબ આગળ વધો અમને પણ આશીર્વાદ આપી આગળ વધારો જય શ્રી કૃષ્ણ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Місяць тому +4

    વાહ ખૂબ સરસ કાનુડા ની મોરલી👌👌👌👌અમે પણ ગાયું છે...મસ્ત ભજન છે my fvrt🎉🎉🎉🎉🎉 બધા બહેનો ને એકાદશી ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર ભાવિકા બેન અમે પણ તમારા બધા ભજન સાંભળીએ છીએ ને લાઈક આપીએ છીએ તમારા ભજન પણ અમને બહુ ગમે છે તેથી તમે પણ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અમારા ભજન સાંભળો અને અમને આશિષ આપજો જય શ્રી કૃષ્ણ

  • @NamrataParmar-un9dm
    @NamrataParmar-un9dm Місяць тому +4

    Nice bhajan che jsk

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @JalarambhajanmandalHimatnagar
    @JalarambhajanmandalHimatnagar Місяць тому +3

    કાના ની મોરલી ના સૂરમાં આખું જગત ઘેલું છે મારી બેનો બહુ સરસ ભજન ગાયું સુરેખાબેન ના જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારકાધીશ 🌹🌹🌹🌹ખુબજ પ્રગતિ કરો મારી બહેનો....

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર સુરેખાબેન કોમેન્ટ માસી બહુ જ આનંદ આવ્યો આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો આશિષ આપતા રહેજો પ્રભુ તમને પણ ખૂબ આગળ વધારે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +4

    Bahu saras ❤❤👌👌🌹🙏🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપી અમારો ઉત્સાહ વધારતા રહેજો જય શ્રી કૃષ્ણ

  • @Hari_Krishna85
    @Hari_Krishna85 Місяць тому +3

    વાહ ખુબ જ સરસ ભજન 🙏🏻🙏🏻🎉🎉વાહ કાના ની મોરલી

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @meenapatel87
    @meenapatel87 Місяць тому +1

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 27 днів тому +1

    Saras bhajan gayu

    • @VilasVekariya
      @VilasVekariya 27 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @meenapatel87
    @meenapatel87 Місяць тому +1

    👌👌👌👌👌🙏🙏🙏🌹🙏🙏

  • @dishabhatt2142
    @dishabhatt2142 Місяць тому +2

    Must. Bhajan

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @tarabenraj9118
    @tarabenraj9118 Місяць тому +3

    મીના બેન સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Місяць тому +2

    Very nice❤❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @joshidaxa7850
    @joshidaxa7850 Місяць тому +3

    બહેનો તમારા ભજન ખુબ જ સરસ છે મારી ચેનલ પણ. છે તો તમે થોડો સાથ સહકાર આપજો 🎉🎉🎉🎉❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર દક્ષાબેન તમારી ચેનલને લાઈક આપીશું પણ તમારી ચેનલ નું નામ શું છે તે લખીને બતાવજો જય દ્વારકાધીશ પ્રભુ સદા તમારી મનોકામના પૂર્ણ કરે

    • @joshidaxa7850
      @joshidaxa7850 Місяць тому

      @@VilasVekariya @joshidaxa7850

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 27 днів тому +1

    Janmashtami na bhajan mukjo

    • @VilasVekariya
      @VilasVekariya 27 днів тому

      ખુબ ખુબ આભાર જન્માષ્ટમી ના ભજન પણ થોડા ટાઈમમાં અમે મૂકીશું

  • @amrutkapuriya2482
    @amrutkapuriya2482 Місяць тому +1

    લખીને મોકલૉ

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      નીચે લખેલું છે

  • @champakpatel5216
    @champakpatel5216 Місяць тому +1

    Gava ma utavad Na Karo, speed dhimi rakho Ben, super bhajan Ben.

    • @VilasVekariya
      @VilasVekariya Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ