ભાન ભૂલીને જોવું તો ક્યારે મળશે નંદનો દુલારો (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 3 чер 2024
  • નંદના લાલાએ મોરલી વગાડી ચાલો જોવા જઈએ રે
    ચાલો જોવા જઈએ મારા મોહનને મળવા જઈએ રે મારા વાલા એ મોરલી વગાડી
    માથે શોભે મોરનું પીછું લાલ પીળી પાઘડી રે
    નંદના લાલાએ માયા લગાડી ચાલો જોવા જઈએ રે
    હું તો સુતિતી સયન ભવનમાં ઝબકીને જાગી રે
    મોહિની રૂપે મોરલી વગાડી ચાલો જોવા જઈએ રે
    ચાલો જોવા જઈએ મારા મોહનને મળવા જઈએ રે
    મારા અંતરમાં ઉર્મી જગાડી ચાલો જોવા જઈએ રે
    ભાન ભૂલીને જોવું હું તો ચાલો જોવા જઈએ રે
    ક્યારે મળશે નંદનો દુલારો ચાલો જોવા જઈએ રે
    મારી સૂતેલી આત્મા જગાડી ચાલો જોવા જઈએ રે
    ચાલો જોવા જઈએ મારા મોહનને મળવા જઈએ રે
    નંદના લાલાએ મોરલી વગાડી ચાલો જોવા જઈએ રે

КОМЕНТАРІ • 8

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Місяць тому +2

    ખુબ સરસ વાહ દીદી વાહ મોરલી વાગી રહી હો ખુબ સરસ સ્માઈલ સાથે કીર્તન ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા મારા ગુરુદેવને પ્રાર્થના

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ એ અમારો ઉત્સાહ તમારી લાઇક એ અમારો આનંદ તમારે વાણી એ જ અમારા આશિષ બસ આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહો સદા ખુશ રહો તંદુરસ્ત રહો પ્રભુ ભક્તિમાં લીન રહો એવી શુભકામના

  • @tarabenraj9118
    @tarabenraj9118 Місяць тому +2

    સરસ મંજુ બેન

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ અમને મળતી રહે અમારો આનંદ હતો રહે સદા ખુશ રહો તંદુરસ્ત રહો એવી શુભકામના

  • @Smitasheth008
    @Smitasheth008 Місяць тому +2

    Nice

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો સદા ખુશ રહો એવી શુભકામના

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +1

    Saras 👌👌👌🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે આવી રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો આનંદ કરતા રહેજો સદા ખુશ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના