કાના તારા સંભારણા નહીં રે ભૂલાય (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય કાના તારા સંભારણા
    મારો તે કાનો મીરા કેરે ગયો તો
    મીરા ઘેર ગયો તો ને ઝેર પી આવ્યો
    નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય જરના અમૃત નહીં રે ભુલાય
    મારો તે કાનો નરસૈયો ગયો તો
    નરસૈયો ઘેર ગયો તો ને મામેરા પુરી આવ્યો
    નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય મામેરા પુરેલા નહિ રે ભુલાય
    મારો તે કાનો સકુ ઘેર ગયો તો
    સકો ઘેરે ગયો તો ને પાણી ભરી આવ્યો
    નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય પાણીના બેડલા નહીં રે ભૂલાય
    મારો તે કાનો વિદુર ઘેર ગયો હતો
    વિદુર ઘેર ગયો તો ને ભાજી જમી આવ્યો
    નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય ભાજી જમીલી નહિ રે ભુલાય
    મારો તે કાનો કર્મ ઘેરે ગયો હતો
    કરમા ઘેરે ગયો તો ને ખીચડો જમી આવ્યો
    નહીં રે ભુલાય કા ના નહિ રે ભુલાય ખીચડો જમેલો નહીં રે ભૂલાય
    મારો તે કાનો ગણેશ પાર્કમાં ગયો તો
    ગણેશ પાર્ક માં ગયો તો ને ભજન કરી આવ્યો
    નહિ રે ભુલાય કા ના નહી રે ભુલાય દર્શન દીધેલા નહીં રે ભુલાય

КОМЕНТАРІ • 38

  • @kantaprajapati1909
    @kantaprajapati1909 Місяць тому +2

    ખુબ ખુબ સરસ ભજન ગાયું બેનો

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Місяць тому +2

    ખુબ સરસ સખીઓ સત્સંગ માં રમજટ કાનો તો બધાય ના ઘરે જાય છે હો દીદી ખૂબ સરસ કીર્તન ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના 🌹💐💐🌹👌🙏👍👍👍👌👍👍👌👌👍👍

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર કાજલબેન તમારી કોમેન્ટ અમને મળતી રહે છે અમારો ઉત્સાહ વધતો રહે છે આવી જ રીતે અમને આશિષ આપતા રહેજો પ્રભુ સદા તમને પણ ખૂબ પ્રગતિ કરાવે એવી શુભકામના

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 Місяць тому +2

    ખુબજ સરસ કિર્તન છે

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jashwantkumarmehta4088
    @jashwantkumarmehta4088 19 днів тому +1

    બહુજ સરસ bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  19 днів тому

      ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @SonuPatel-vg1vy
    @SonuPatel-vg1vy Місяць тому +3

    Tamara bachha bhajan mane bahuj game6 hu gavdavu pan chhu 😊😊😊👌🏾

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહેજો ગવડાવતા રહેજો તમે પણ ખૂબ આગળ વધો તેવી પ્રભુને પ્રાર્થના

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Місяць тому +2

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 Місяць тому +2

    Jay shree Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Hari_Krishna85
    @Hari_Krishna85 Місяць тому +2

    ખુબ સરસ ભજનની રમજટ🎉🎉🎉❤️❤️ 🙏🏻હરિ કૃષ્ણ સત્સંગ મંડળ તરફથી સૌને જય શ્રી કૃષ્ણ 🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર હરીકૃષ્ણ મંડળ ની બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ તમે પણ ખૂબ આગળ વધો પ્રગતિ કરો સાંભળવા માટે ધન્યવાદ

  • @janvigovani7832
    @janvigovani7832 Місяць тому +2

    Khub j Sundar Bhajan che, ekdam joshilu ne utsah sabhar ....

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 Місяць тому +2

    Good 👍👍

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @TIRTH-VAGHELA3
    @TIRTH-VAGHELA3 Місяць тому +2

    Khub saras bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી

  • @user-yk6lf2nu3v
    @user-yk6lf2nu3v Місяць тому +2

    ❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +2

    Very very nice khub saras I 👌👌🙏🙏🙏🙏🌹🌹🌹❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Smitasheth008
    @Smitasheth008 Місяць тому +2

    Nice

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @tarabenraj9118
    @tarabenraj9118 Місяць тому +3

    કવિતા સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર તારાબેન જય શ્રી કૃષ્ણ

  • @DaxaSuthar-cf1hx
    @DaxaSuthar-cf1hx Місяць тому +2

    રાધાકૃષ્ણ મંડળ તરફથી બઘી બહેનો ને જયરણછોડ ખુબ સરસ ભજન છે નાઈશ 🙏🌹👌👍

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર દક્ષાબેન અમારા મંડળ તરફથી રાધાકૃષ્ણ મંડળની બહેનોને અમારા જય શ્રી

  • @joshidaxa7850
    @joshidaxa7850 Місяць тому +2

    નહીં રે ભુલાય સખી નહી રે ભુલાય ભજન તમારા નહીં રે ભુલાય 🎉🎉🎉🎉❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ ખુબ આભાર આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો અમને કોમેન્ટ આપતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો પ્રભુ પ્રભુ સદા તમારી મનોકામના પૂર્ણ કરે સદા ખુશ રાખે એવી શુભકામના

  • @namratasolanki523
    @namratasolanki523 Місяць тому +2

    Sars gsyu ben

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub Місяць тому +4

    રાધા કૃષ્ણ. મંડળ. ‌તરફથી સૌને મારા જય. શ્રીકૃષ્ણ ખુબ ખુબ અભિનંદન બહેનો 🎉🎉❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ