તમે આંખલડી ખોલો દિનાનાથ રે જગતમાં શું થઈ રહ્યું (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 7 чер 2024
  • પ્રભુ ચાદર ઓઢીને શું સૂતા જગતમાં શું થઈ રહ્યું
    તમે આંખલડી ખોલો દીના નાથ રે જગતમાં શું થઈ રહ્યો
    ચા કોફી કોઈને ભાવે નહીં ને દૂધ થઈ ગયા મોંઘા
    હે કોકો કોલા માં મનડા મોયા જગતમાં શું થઈ રહ્યું
    પ્રભુ ચાદર ઓઢીને શું સૂતા જગતમાં શું થઈ રહ્યું
    દાળ ભાત રોટલી કોઈને ભાવે નહીં ને મીઠાઈ થઈ ગઈ મોંઘી
    હે ઓલી પકોડી માં મનડા મોયા જગતમાં
    પ્રભુ ચાદર ઓઢી ને શું સુતા જગતમાં શું થઈ રહ્યું
    સાડી પહેરવી કોઈને ગમે નહીં ડ્રેસ થઈ ગયા મોંઘા
    હે ઓલી કે પરી માં મનડા મોયા જગતમાં શું થઈ રહ્યો
    પ્રભુ ચાદર ઓઢી લેશો સુતા જગતમાં શું થઈ રહ્યું
    બાઈક હોન્ડા કોઈને ગમે નહીં ને ફોરવીલ થઈ ગઈ મોંઘી
    હે ઓલા પ્લેનમાં મનડા મોયા જગતમાં શું થઈ રહ્યો
    પ્રભુ ચાદર ઓઢી ને શું શું થાય જગતમાં શું થઈ રહ્યો
    ભજન કીર્તન કોઈને ગમે નહીં ને કથા થઈ ગઈ મોંઘી
    હે ઓલી સીરીયલ માં મનડા મોયા જગતમાં શું થઈ રહ્યું
    પ્રભુ ચાદર ઓઢી ને શું થાય જગતમાં શું થઈ રહ્યું
    ગામડે કોઈને ગમે નહીં ને સીટી થઈ ગઈ મોંઘી
    હે ઓલા વિદેશમાં મનડા મોયા જગતમાં શું થઈ રહ્યું
    પ્રભુ ચાદર ઓઢીને શુ સુતા જગતમાં શું થઈ રહ્યું

КОМЕНТАРІ • 16

  • @Shreeganeshanandgarbamandal
    @Shreeganeshanandgarbamandal Місяць тому +3

    શ્રી ગણેશ આનંદ ગરબા અને ભજન મંડળ કડી પટેલ ભગવતી બેન ના જય બહુચર 🙏🙏🙏🙏🙏👏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર બેન તમારા આનંદ ગરબા મંડળને જય બહુચર જય શ્રી કૃષ્ણ

  • @Shreeganeshanandgarbamandal
    @Shreeganeshanandgarbamandal Місяць тому +2

    વાહ ખુબ સરસ આધુનિક યુગ નુ પ્યારુ ભજન જય હો દ્વારકાધીશ જય હો ......🎉🎉👏👏🥰🥰🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Місяць тому +2

    વાહ👌👌👌સરસ🎉🎉🎉👏👏👌🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો તમારી નિર્મળ વાણી અમારા ઉપર વરસાવતા રહો અમને આશિષ આપતા રહો જય શ્રી કૃષ્ણ

  • @tarabenraj9118
    @tarabenraj9118 Місяць тому +2

    સરસ મંજુબેન

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @latakapatel8541
    @latakapatel8541 Місяць тому +2

    Supar ❤❤❤❤❤🎉🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહેજો અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો જય શ્રી કૃષ્ણ

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 Місяць тому +3

    ❤😂❤ બેસ્ટ❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે અમને આનંદ આવતો રહે છે આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં સદા વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 Місяць тому +2

    સરસ 🎉😅😅🎉

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @dharinipadia2705
    @dharinipadia2705 Місяць тому +2

    સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ