આ વડલો સાવિત્રી એ પુજીઓ રે એણે સત્યવાન સજીવન કર્યો રે (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 9 чер 2024
  • મારા ગુરુજીએ વડલો રોપીયો રે વડલાના દર્શન કરવા છે
    જુઓ જુઓ એના મૂળમાં કોણ બેઠું
    એના મૂળમાં મહાદેવજી બેઠા રે મારે વડલા ના દર્શન કરવા છે
    જુઓ જુઓ એના થડમાં કોણ બેઠું
    એના થડમાં ઠાકોરજી બેઠા રે વડલા ના દર્શન કરવા છે
    જુઓ જુઓ એની ડાળીએ કોણ બેઠું
    એની ડાળીએ દામોદર બેઠા રે વડલા ના દર્શન કરવા છે
    જુઓ જુઓ એના પાંદડે કોણ બેઠું
    એના પાંદડે પુરુષોત્તમ બેઠા રે વડલા ના દર્શન કરવા છે
    જુઓ જુઓ એના ફળમાં કોણ બેઠું
    એના ફળમાં ચતુરભુજ બેઠા રે વડલા ના દર્શન કરવા છે
    જુઓ જુઓ એની વડવાઈ માં કોણ બેઠું
    એની વડવાઈ માં વિઠ્ઠલ બેઠા રે વડલા ના દર્શન કરવા છે
    જુઓ જુઓ એના છાયડે કોણ બેઠો
    એના છાયડે સત્સંગ મંડળ બેઠું રે વડલા ના દર્શન કરવા છે
    જુઓ જુઓ આ વડલો કોણે પૂછ્યો
    આ વડલો સાવિત્રીએ પૂજ્યો રે વડલા ના દર્શન કરવા છે
    એને સત્યવાન સજીવન કર્યો રે વડલા ના દર્શન કરવા છે
    મારા ગુરુજીએ વડલો રોપ્યો રે વડલા ના દર્શન કરવા છે

КОМЕНТАРІ • 16

  • @ravalsunita8326
    @ravalsunita8326 Місяць тому +2

    Khub Sara's bhajan che
    Khub Sara's gayu che

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kokilachavda3261
    @kokilachavda3261 Місяць тому +2

    Bahuj saras bhjanche

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર કોકીલાબેન આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +2

    Bahu saras 👌👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન તમારે દરેક કોમેન્ટ અમને મળતી રહેશે અમને આનંદ આવે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ ભજનમાં સદા ખુશ રહો તંદુરસ્ત રહો પ્રભુ સદા આનંદમાં રાખે તેવી શુભકામના

  • @daxapatel8763
    @daxapatel8763 Місяць тому +2

    જય ગુરૂદેવ 🙏🏼🙏🏼👌

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના જય શ્રી કૃષ્ણ

  • @PatelAnita-xp5qv
    @PatelAnita-xp5qv Місяць тому +2

    🙏🙏 સરસ ભજન

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @tarabenraj9118
    @tarabenraj9118 Місяць тому +2

    વિલાશ બેન સરસ ભજન

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @rojasrajanki
    @rojasrajanki Місяць тому +2

    👌👌👌🙏🏻🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય ભોળાનાથ ભજન સાંભળતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે એવી શુભકામના

  • @Smitasheth008
    @Smitasheth008 Місяць тому +2

    Nice

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના