રૂમ ઝૂમતા રથડે રે જગન્નાથ જોવા મળ્યા એવા અષાઢી બીજના રે અંબર કાળા થયા(નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • વાદલડી વરસી રે સરોવર છલી વેળા
    રૂમઝૂમ તારા રથડે રે જગન્નાથ જોવા મળ્યા
    એવા અષાઢી બીજ ના અંબર કાળા થયા
    મેઘરાજા કરજે રે વીજલડી ચમકાર કરે
    આંબલીયા ડાળે રે કોયલડી ગુંજન કરે
    વનરાતે વનમાં રે મોરલીયા ટહુકા કરે
    સાથે બલરામ સુભદ્રા રે જોડી કેવી લાગે રૂડી
    શણગારો છે રથડો રે શોભા એની અતિ સારી
    એના દર્શન કરવા રે ભક્તો સૌ ટોળે વળ્યા
    એનો આનંદ અનેરો રે ઘોષ ગુંજે જય કારે
    વાજિંત્રો વાગતા રે તાલીઓના તાલ સંગે
    ભક્તો મંગળીયા ગાતા રે ઉત્સવ અનેરો લાગે
    વાદલડી વરસી રે સરોવર છલી વડા
    રૂમ ઝૂમતા રથડે રે જગન્નાથ જોવા મળ્યા

КОМЕНТАРІ • 25

  • @jalarammandal5125
    @jalarammandal5125 21 день тому +2

    અષાઢી બીજ ના સૌ બહેનોને જય જગન્નાથ જય દ્વારકાધીશ ખુબ જ સુંદર ભજનની રજૂઆત કરી 🙏🙏🙏🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 28 днів тому +3

    જય જગન્નાથ જય રામાપીર ખુબ સરસ કીર્તન ગાયું કીર્તન ના એકદમ સુંદર શબ્દ સખી વાહ વાહ ખુબ સરસ 👌👌👌 રૂમઝૂમ રથડે જગન્નાથ જરૂર પધારશે અને દર્શન દેશે

  • @mafiyathakur6257
    @mafiyathakur6257 28 днів тому +2

    Wah Beno bhu saras Bhajan gayu jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @dakshadesai6420
    @dakshadesai6420 21 день тому +2

    Khubj saras prastuti.tamehamesha kaik navu aapo chho.shlokni sathe bhajan sambhalavani khub maja aavi

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 28 днів тому +2

    Bahu saras gayu ❤❤👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏

  • @Hem._.Mungra007
    @Hem._.Mungra007 28 днів тому +1

    હા મોજ વિલાસબેન હા મોજ ખૂબ સરસ 🙏👌🙏🙏

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 28 днів тому +2

    જય જગન્નાથ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌

  • @manjulabenbhanushali9898
    @manjulabenbhanushali9898 28 днів тому +2

    ખુબ સરસ ❤🎉

  • @PatelSaya
    @PatelSaya 28 днів тому +2

    જય શ્રી કૃષ્ણ બધા બહેનો ને રામપીર નું કીર્તન મસ્ત ગાયુ.ખુબ.ખુબ.આગળ.વધો. એવી ભગવાનને પ્રાર્થના કરુ

  • @HiteshBarot-oe8jg
    @HiteshBarot-oe8jg 21 день тому

    ખુબ સરસ ભંજન ગાયું જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @bhavnaparkhiya7764
    @bhavnaparkhiya7764 28 днів тому +2

    સરસ ભજન વિલાસબેન

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 28 днів тому +1

    સરસ સરસ એકદમ બ્યુટીફુલ 😂