હું તો દ્વારકાધીશ ને પાયે પડે ત્યાં તો મંગળાના દર્શન થાય (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 16 чер 2024
  • મને દૂર-દૂરથી દેખાય મારા કનૈયાના મંદિરયા
    હું તો દ્વારિકા ગામે જય ચડી
    મારા કૃષ્ણ કનૈયા ને પાહે પડી
    ત્યાં તો મંગળાના દર્શન થાય મારા દ્વારકાધીશના મંદિરયા
    મને દૂર-દૂરથી દેખાય મારા શ્રીનાથજીના મંદિરયા
    હું તો મેવાડ ગામે જઈ ચડી
    મારા શ્રીનાથજી ને પાઈએ પડી
    ત્યાં તો આઠે સમાન ને ઝાંખી થાય મારા શ્રીનાથજીના મંદિરયા
    મને દૂરથી દેખાય મારા રણછોડરાય ના મંદિરયા
    હું તો ડાકોર ગામે જઈ ચડી
    મારા રણછોડરાય ને પાયે પડી
    તો 56 ભોગ ધરાય મારા રણછોડરાય ના મંદિરયા
    મને દૂરથી દેખાય મારા કનૈયાના મંદિરયા
    હું તો ગોકુળ ગામે જય ચડે
    મારા કૃષ્ણ કનૈયાને પાયે પડી
    ત્યાં તો ચુંદડી મનોરથ થાય મારા કનૈયાના મંદિરયા
    મને દૂર દૂરથી દેખાય મારા મહારાણી માના મંદિરયા
    હું તો મથુરા ગામે જય ચડી
    મારા મહારાણી માને પાયે પડી
    ત્યાં તો ચુંદડી મનોરથ થાય મારા મહારાણી મા ના મંદિરયા
    મને દૂર-દૂરથી દેખાય મારા જલારામ ના મંદિરયા
    હું તો વીરપુર ગામે જઈ ચડી
    મારા જલારામ ને પાયે પડી
    ત્યાં તો બુંદીને ગાંઠિયા ધરાય મારા જલારામના મંદિરયા
    અને દૂર દૂરથી દેખાય મારા કનૈયા ના મંદિરયા
    હું તો ગણેશ પાર્કમાં જય ચડી
    મારા કનૈયાને પાયે પડે
    તે તો ભજન કીર્તન થાય મારા કનૈયા ના મંદિરયા

КОМЕНТАРІ • 33

  • @dixitagajjar9186
    @dixitagajjar9186 Місяць тому +3

    Saras meenaben

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 Місяць тому +4

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🌹🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ગાયત્રી મહિલા મંડળ નો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના

  • @heenapopat3816
    @heenapopat3816 Місяць тому +3

    વાહ,. બહુજ સરસ🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Місяць тому +3

    ચાલો જાયે દ્વારકા ધામ બધી સખીઓ સત્સંગ કરશુ એકસરખી સાડી બોવ સરસ લાગે છે બધી જાત્રા થઈ ગઈ ખૂબ સરસ કીર્તન ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના 🌹🌹🌹🌹💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🌟✨💫

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળની બહેનોને મારા જય દ્વારકાધીશ તમારી કોમેન્ટ વાંચી બહુ જ આનંદ આવ્યો દ્વારકાધીશ પણ કોમેન્ટ વાંચી મનમાં મલકાતો હશે અને ક્યારેક પણ સાથે જાત્રામાં લઈ જશે જય દ્વારકાધીશ

  • @sunitajogani2685
    @sunitajogani2685 Місяць тому +3

    જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @sharanbarot2026
    @sharanbarot2026 Місяць тому +3

    Jay swaminarayan

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +3

    BHu saras 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે અમારો ઉત્સાહ વધતો રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો પ્રભુ સદા ખુશ રાખે નિરોગી રાખે તેવી ભીમ અગિયારસ ને શુભકામના

  • @tarabenraj9118
    @tarabenraj9118 Місяць тому +3

    મીના બેન સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ અમને મળતી રહે છે આનંદ આવતો રહે છે સદા ખુશ રહો નિરોગી રહો તેવી શુભકામના

  • @dakshajaiswal8775
    @dakshajaiswal8775 Місяць тому +3

    બેનો તમારા ભજનો ખૂબ સરસ હોય છે સાંભળીએ છીએ લખી પણ લઈએ છે શેર પણ કરીએ છીએ લાઈટ પણ આપીએ છીએ જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર દક્ષાબેન અમારા ભજન સાંભળવા માટે પ્રભુ તમને પણ એવી શક્તિ આપી ભજન ગાવાની ભક્તિ કરવાની સદા ખુશ રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar Місяць тому +3

    ખુબ જ સરસ ભજન છે જય દ્વારકાધીશ🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો સદા ખુશ રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના જય શ્રી કૃષ્ણ

  • @harshbarot4487
    @harshbarot4487 21 день тому

    Khub saras bhajan sarve sakhi ne vandan🙏

    • @VilasVekariya
      @VilasVekariya  20 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 Місяць тому +2

    સરસ વાહ વિલાસ બેન વાહ દ્વારકાધીશ તમારી ઇચ્છા પૂરી કરે જય દ્વારકાધીશ

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર પ્રભાબેન તમારી કોમેન્ટ વાંચી આનંદ આવ્યો આવી જ રીતે મારો ઉત્સાહ વધારતા રહેજો જય શ્રી કૃષ્ણ

  • @neelapandya6315
    @neelapandya6315 16 днів тому +1

    🙏🙏🙏🙏👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  16 днів тому

      ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Місяць тому +1

    Super

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +1

    Mast 👌👌🙏🙏🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya Місяць тому +3

    જય શ્રી કૃષ્ણ