અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ અંકલેશ્વર સત્સંગ મંડળ

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • બોલે બોલે બોલે રે મોરલીયા રાધે રાધે રાધે રાધે રાધે રાધે બોલે બોલે રે મોરલીયા રાધે રાધે
    ગોકુળમાં બોલે મથુરામાં બોલે વૃંદાવનમાં બોલે રાધે રાધે
    બોલે બોલે રે મોરલીયા રાધે રાધે
    ડાકોરમાં બોલે દ્વારિકામાં બોલે જગન્નાથ માં બોલે રાધે રાધે
    બોલે બોલે રે મોરલીયા રાધે રાધે
    ગંગામાં બોલે ગોમતી માં બોલે યમુનાજીમાં બોલે રાધે રાધે
    બોલે બોલે રે મોરલીયા રાધે રાધે
    આંબા ડાળે બોલે વડલા ડાળે બોલે કદમ ડાળે બોલે રાધે રાધે
    બોલે બોલે રે મોરલીયા રાધે રાધે
    ભજનમાં બોલે કીર્તનમાં બોલે સત્સંગ મંડળ માં બોલે રાધે રાધે
    બોલે બોલે રે મોરલીયા રાધે રાધે

КОМЕНТАРІ • 28

  • @Ak_fashions_17
    @Ak_fashions_17 8 днів тому +1

    બહું બહું સરસ રાધે રાધે 🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  8 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 25 днів тому +1

    રાધે રાધે વિલાસબેન ખુબ સરસ બધી સખીઓ નો અવાજ ખૂબ સરસ છે ખૂબ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા કૃષ્ણ મંડળ ના નાભીના આશીર્વાદ આપું છું કાજલબેન રસીલાબેન તરફથી જય શ્રી કૃષ્ણ👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏💫💫💫💫💫💫👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌟✨💐🎉❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @VilasVekariya
      @VilasVekariya  24 дні тому

      ખુબ ખુબ આભાર કાજલબેન રસીલાબેન આટલી સરસ કોમેન્ટ વાંચી ખૂબ આનંદ આવ્યો આવી જ રીતે અમને આશિષ આપતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો અષાઢી બીજ ના આશીર્વાદ જગન્નાથ સદા તમને સુખી રાખે સદા તમારી મનોકામના પૂર્ણ કરે તમારા ધનના ભંડાર ભરેલો રહે ભક્તિમાં ભરપૂર રાખે તેવી જગન્નાથને પ્રાર્થના

  • @PatelSaya
    @PatelSaya 18 днів тому +1

    વાહ.વાહ.ખુબ.ખુબ.સરસ. કીર્તન છે. તમારા કીર્તન ખૂબ જ સરસ હોય છે. ખુબ ખુબ આગળ વધો ખુબ ખુબ પ્રગતિ કરો. એવી ભગવાનને પ્રાર્થના કરુ❤❤❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  18 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-jy2qw7vr8i
    @user-jy2qw7vr8i 25 днів тому +2

    વાહ વાહ ખુબ જ સરસ બેનો તમારા ભજન હોય છે હું ઘણીવાર તમારા ચેનલના ભજન અમારા ચેનલમાં ગાઉં છું બધા બેનોની મારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર 🙏🙏😊

    • @VilasVekariya
      @VilasVekariya  24 дні тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો સદા ખુશ રહો તેવી અષાઢી બીજ શુભકામના

  • @dakshajaiswal8775
    @dakshajaiswal8775 25 днів тому +1

    ખુબ સરસ ધૂન હતી

    • @VilasVekariya
      @VilasVekariya  24 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 25 днів тому +2

    Kem a vakhte lakhi ne mukiyu khub saras vah majapadi gai sambhal vani jay shree krishna

    • @VilasVekariya
      @VilasVekariya  25 днів тому

      જય શ્રી કૃષ્ણ ભાવનાબેન આજે લખવામાં રહી ગયું હતું. હવે લખી નાખ્યું જય શ્રી જગન્નાથ

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 25 днів тому +2

    Jay Shri Krishna like 👌 👍

    • @VilasVekariya
      @VilasVekariya  25 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @HiteshBarot-oe8jg
    @HiteshBarot-oe8jg 23 дні тому

    ખુબ સરસ છે

    • @VilasVekariya
      @VilasVekariya  23 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 25 днів тому +2

    Tamara bhajan saras hoy chhe lahi ne muko ne pls

  • @mitalbalasara5019
    @mitalbalasara5019 25 днів тому +2

    લખીને મોકલો બેનો જયશ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  25 днів тому

      નીચે લખેલું છે જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 25 днів тому +1

    વાહ કિર્તન ની રમઝટ હો.....😅

    • @VilasVekariya
      @VilasVekariya  24 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @daxapatel8763
    @daxapatel8763 25 днів тому +2

    lahi ne muko🙏🏼🙏🏼🌺🌺

  • @narendratank1131
    @narendratank1131 25 днів тому +2

    Lakhi ne moklo ne please

  • @pradipparmar9010
    @pradipparmar9010 25 днів тому +2

    Lakhi ne moklo beno

    • @VilasVekariya
      @VilasVekariya  25 днів тому

      નીચે લખેલું છે જય શ્રી કૃષ્ણ