કાનુડા આવો જમના કિનારે ચાલો ને રમીએ રાસ રે (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2024
  • કાનજી રે કાનજી રે વાત તારી ખોટી આવીને લાજ મારી લૂંટી રે હો હો આવીને લાજ મારી લૂંટી રે
    ગોપીઓને લૂંટવું કાંઈ સારું નથી
    રોજ સતાવવું કાંઈ સારું નથી
    માખણના લૂંટો મટકી ના ફોડો સાસુજી મારા બોલશે રે હો કાનજી રે કાનજી રે વાત તારી ખોટી આવીને લાજ મારે રોટી રે હો આવીને લાજ મારી લુટી રે
    તે તો મારા કાળજાની કોર લૂટી
    પૂનમ ની રાત નો સૂરજ જોતી
    કાનુડા આવો જમુના કિનારે
    ચાલો ને રમીએ રાસ રે હો કાનજી રે કાનજી વાત તારી ખોટી આવીને લાજ મારે લૂંટી રે હો હો આવીને લાજ મારી લૂંટી
    મુખડું જોઈને મારી આંખ ઠરે
    તમને જોઈને મારો હૈય હરખે
    આવો મારા વાલા જો તમારી વાટડી
    સુની છે પૂનમની રાતડી રે હું કાનજી રે કાનજી રે વાત તારી ખોટી આવીને રાજ મારી લૂંટી રે હો હો આવીને લાજ મારી લૂંટી
    બંસી વગાડી અમને ઘેલા કીધા
    ગોપ ગોપી ના મન હરી લીધા
    આવો મારા વાલા કરું કાલાવાલા
    દર્શન આપો ને મારા નાથ રે હો કાનજી રે કાનજી રે વાત તારી ખોટી આવીને લાજ મારી લૂંટી રે ઓહો આવીને લાજ મારે લૂંટી રે

КОМЕНТАРІ • 36