મારે મહારાણી માને મળવું છે મારે રમણ રેતીમાં આળોટવું છે (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ

Поділитися
Вставка
  • Опубліковано 14 бер 2024
  • મહારાણી માં શામળીયાને કેજો તેડા મોકલે
    મારે ગોકુળ ગામે જાવું છે મારે કૃષ્ણ કનૈયાને મળવું છે
    મારે ચુંદડી મનોરથ કરવા છે મહારાણી માં શામળીયા ને કેજો તેડા મોકલે
    મારે મથુરા શહેરમાં જવું છે મારે મહારાણી માને મળવું છે
    મારે રમણ રેતીમાં આળોટવું છે મહારાણી મા શામળિયા ને કેજો તેડા મોકલે
    મારે ચંપારણમાં જવું છે મારે જારી ચરણ સ્પર્શ કરવા છે મારે ધોતી ઉપરના ધરવા છે મહારાણી માં શામળીયા ને કેજો તેડા મોકલે
    મારે જતીપુરા ગામે જવું છે મારે વ્રજની પરિક્રમા કરવી છે મારે ફુલવાળા મનોરથ કરવા છે મહારાણી માં શામળીયાને કેજો તેડા મોકલે
    મારે મેવાડ ધામે જવું છે મારે આઠે સમા ને ઝાંખી કરવી છે મારે મોટા મનોરથ કરવા છે મહારાણી મા શામળીયાને કેજો તેડા મોકલે
    મારે સત્સંગ મંડળમાં જાવું છે મારે ધોળ કીર્તન ગાવા છે મારે ભવસાગર તરી જાવું છે મહારાણી માં શામળીયા ને કેજો તેડા મોકલે

КОМЕНТАРІ • 35

  • @mitabensoni6077
    @mitabensoni6077 3 місяці тому +3

    ખૂબ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому +1

      ખૂબ ખૂબ આભાર મિતાબેન જય શ્રી કૃષ્ણ જય મહારાણી મા

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +1

    Mast ma nu bhajan che 👌👌👌🙏🙏🙏🌹🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય મહારાણી મા

  • @neelapandya6315
    @neelapandya6315 Місяць тому +1

    🙏🙏🙏🙏👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્યામ સુંદર મહારાણી કી જય જય શ્રી કૃષ્ણ

  • @meenapatel87
    @meenapatel87 Місяць тому +1

    બહુ સરસ ભજન ગાવો છો 👌👌🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય મહારાણી મા

  • @dakshadodia4632
    @dakshadodia4632 3 місяці тому +2

    ખુબ સરસ

  • @jaydeepvekariya3852
    @jaydeepvekariya3852 3 місяці тому +2

    Jay shree krishna 😊 maharani ma 🙏

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya 3 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya 3 місяці тому +3

    જય મહારાણી માં

  • @anandibenpatel7101
    @anandibenpatel7101 3 місяці тому +3

    Jay shree Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому +2

      જય શ્રી કૃષ્ણ

  • @ashvingangani4695
    @ashvingangani4695 3 місяці тому +3

    Radhe radhe

  • @tarabenraj9118
    @tarabenraj9118 3 місяці тому +2

    વિલાપ બેન સરસ ભજન છે

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 3 місяці тому +3

    Jay Shri Krishna 👌 👍 ♥️

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому +3

      જય શ્રી કૃષ્ણ

  • @vijuborad6320
    @vijuborad6320 3 місяці тому +3

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ કીર્તન આવા સરસ કીર્તન મુકતા રહેજો‌,

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      જરૂરથી સાંભળતા રહેજો

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n 3 місяці тому +2

    Amita trivedi vah sras Jay shree krishna

  • @lilaben7998
    @lilaben7998 3 місяці тому +3

    Aavaj.saro.che.rade.radhe.kalol.

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખુબ ખુબ આભાર અમારા ભજન સાંભળવા માટે

  • @kamleshmistry8390
    @kamleshmistry8390 3 місяці тому +3

    Saras

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 3 місяці тому +3

    Jai shree Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ

  • @ombhajanmandal1733
    @ombhajanmandal1733 3 місяці тому +3

    સીતારામ

  • @vimlabenpatel2145
    @vimlabenpatel2145 3 місяці тому +3

    Balance lakhi muksho

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 3 місяці тому +2

    ખુબ જ સુંદર કીર્તન ગાયું તમે જય શ્રી કૃષ્ણ બધા બહેનોને રાધે રાધે🙏🙏🌹

  • @Alkabenkotak
    @Alkabenkotak 3 місяці тому +3

    જેશકૃષણબેનતમેપણમારીનવીચેનલાઈકકરજો🎉

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому +1

      ચોક્કસ કરીશું