શ્રવણ સરીખા માં ને દીકરા || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 11 бер 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _________________ કિર્તન __________________
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    હે આંધળા માં બાપ ને લઇ જાય જો.
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    અડસઠ તીરથ કરવા નીકળ્યો રે લોલ
    હે મારગ માં લાગી માં ને પ્યાસ જો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    કાવડ ઉતારી વડને છાંયડે રે લોલ
    હે શ્રવણ પાણી ભરવા જાય જો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    સરીયુ માં ઘડુલો ડુબાડીયો રે લોલ
    હે સાવજ જાણી માર્યું દશરથે બાણ જો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    બાણ વાગ્યું શ્રવણ ની પીઠ માં રે લોલ
    હે શ્રવણ નાં પ્રાણ નીકળી જાય જો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    આંધળા માં બાપ રાહ જોઈ રહ્યા રે લોલ
    હે દશરથ રાજા પાણી ભરી આવે જો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    શ્રવણ મારો નથી લાગતો રે લોલ
    હું છું દશરથ બેની તારો વીર જો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    સાવજ ભરોસે બાણ મારીયુ રે લોલ
    હે મારા હાથે ભાણેજ નાં પ્રાણ જાય જો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    ફટ રે પાપી માર્યો મારો દીકરો રે લોલ
    એ રે પાણી કંઠે નહીં જાય જો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    આંધળા માં બાપે શ્રાપ આપ્યો રે લોલ
    હે થાજે તું પુત્ર વિયોગ જો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    શ્રવણ વિયોગે માં બાપ રોઇ પડ્યા રે લોલ
    આંધળા નાં તરસે પ્રાણ જાય જો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    સખી મંડળ કહે છે સૌને રે લોલ
    શ્રવણ સરીખા થઈ રહેજો
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
    શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ

КОМЕНТАРІ • 16

  • @DarshanaParikh-dp4bu
    @DarshanaParikh-dp4bu 3 місяці тому +1

    ખૂબ સરસ ભજન ❤😢

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  3 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @kanchanmamandal
    @kanchanmamandal 4 місяці тому

    ખુબજ સરસ ગાયું
    જય માતાજી 👌🙏
    જય શ્રી કૃષ્ણ 👌🙏

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  4 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏

  • @user-ws5sl8bf8h
    @user-ws5sl8bf8h 4 місяці тому

    Khub saras chhe nayanamasi jay shree krishna jay shree krishna.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  4 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @user-radhekrishna1
    @user-radhekrishna1 4 місяці тому +1

    Mast mast didi

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  4 місяці тому +1

      ખુબ ખુબ ધન્યવાદ દીદી જય દ્વારકાધીશ

    • @user-radhekrishna1
      @user-radhekrishna1 4 місяці тому +1

      @@user-xo9ef1pj7c જય દ્વારકાધીશ

    • @user-radhekrishna1
      @user-radhekrishna1 4 місяці тому

      Didi laxi manu kirtan gayne mokljo ne hu vart ravsvti

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 4 місяці тому +2

    જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન કાયમ ગાવશો બેન કાલે ફોનમા કાઇક ગરબડ થઈ તી તો લાઇ નથી થયુ આજે સરસ થઈ ગયો ખુબખુબ આશીર્વાદ સાથે ધન્યવાદ

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  4 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ અમે કિર્તન ગાઈએ છીએ એ મહત્વનું નથી પણ તમે અમારા કિર્તન સાંભળો છો એ અમારા માટે ખુબ આનંદ ની વાત છે અને સાથે સાથે સવાર સવારમાં તમારાં આશીર્વાદ અમને મળે છે એતો ખુબ જ આનંદ ની વાત છે તમારા જેવા વડીલો નાં આશિર્વાદ મળી જાય તો અમારો બેડો પાર થઈ જાય દાદા આવી જ રીતે અમારા કિર્તન સાંભળો અને આશિર્વાદ અને શુભેચ્છા સદાય અમારી ઉપર વરસાવતા રહો જય દ્વારકાધીશ જય ભોળાનાથ દાદા

  • @user-ku5xj8uj1q
    @user-ku5xj8uj1q 4 місяці тому

    👌👌👌🙏🙏🙏

  • @user-sh1xg8xr6d
    @user-sh1xg8xr6d 4 місяці тому

    જયપીરદાદા.🙋‍♂️તમે.બોવ.આગલજાશો.ગાવાનૂ.સાલૂ.લાખજો.

    • @user-xo9ef1pj7c
      @user-xo9ef1pj7c  4 місяці тому

      ખુબ ખુબ ધન્યવાદ સાકર ભા જય દ્વારકાધીશ