કીર્તન મેં તો કર્યા રે હરિ તારા નામના અંકલેશ્વર સત્સંગ મંડળ(નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 13 кві 2024
  • તાલી મે તો પાડી રે વાલા તારા નામની
    વાલા તારા નામની કનૈયા તારા નામની
    તાલી મે તો પાણી રે વાલા તારા નામને
    ભજન મેં તો કર્યા રે વાલા તારા નામના
    વાલા તારા નામના કનૈયા તારા નામના
    ધૂન મચાવી રે વાલા તારા નામની
    વાલા તારા નામની કનૈયા તારા નામની
    દર્શન મેં તો કર્યા રે વાલા તારા નામના
    વાલા તારા નામના કનૈયા તારા નામના
    કીર્તન મેં તો કર્યા રે વાલા તારા નામના
    વાલા તારા નામના કનૈયા તારા નામના
    રાસ રમ્યા રે વાલા તારા નામના વાલા તારા નામ ના કનૈયા તારા નામના
    સત્સંગ મે તો કર્યા રે વાલા તારા નામના
    વાલા તારા નામના કનૈયા તારા નામના
    તાલી મે તો પાડીને વાલા તારા નામની વાલા તારા નામની કનૈયા તારા નામની

КОМЕНТАРІ • 22

  • @sukshamlata7307
    @sukshamlata7307 3 місяці тому +2

    Radhey Radhey Shyam ji 🌹🙏🏻🥰
    Bahoot sunder ji ❤️

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે સાંભળતા રહેજો સારી કોમેન્ટ આપતા રહેજો નવરાત્રીની શુભકામના રાધે રાધે જય શ્રી કૃષ્ણ

  • @champabenchampaben8612
    @champabenchampaben8612 3 місяці тому +3

    Jay ho

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખુબ ખુબ આભાર ધન સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ

  • @narendraraval8706
    @narendraraval8706 3 місяці тому +3

    Jay mataji tamne pan navratri ni shubhkamna hu pan Ankleshwar Gidc ma rahu chhu tame kya rho chho jay Mahadev sangita Raval

  • @neelapandya6315
    @neelapandya6315 3 місяці тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jaydeepvekariya3852
    @jaydeepvekariya3852 3 місяці тому +2

    🤩🤩👌

  • @user-jz6jk8hn7k
    @user-jz6jk8hn7k 3 місяці тому +2

    Very good ❤

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખુબ ખુબ આભાર તમારી દરેક કોમેન્ટ અમને મળે છે આવી જ રીતે અમારો ઉત્સાહ વધારતા રહેજો માં ભગવતી જગદંબા સદા તમારી મનોકામના પૂર્ણ કરે

  • @tarabenraj9118
    @tarabenraj9118 3 місяці тому +2

    મંજુબેન અંકલેશ્વર શાંતિ પ્રીત સરસ ભજન છે આગળ વધો

  • @narendraraval8706
    @narendraraval8706 3 місяці тому +2

    Ben lakhi ne muko to saru plese jay Mahadev sangita Raval

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ભજન નીચે લખેલું છે ખુબ ખુબ આભાર અમને કોમેન્ટ આપતા રહો દરેક કોમેન્ટ તમારી અમને મળતી રહેશે અમારો ઉત્સાહ વધતો રહે છે તમારો ઉત્સાહ એ જ અમારી મૂડી આપણે સાથે મળી ભગવાનના ભજન કરીએ નવરાત્રીની શુભકામના ધન્યવાદ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 3 місяці тому +2

    Bahu saras 🙏🙏🙏🌹🌹🌹👌

  • @jashubenmithapara9248
    @jashubenmithapara9248 3 місяці тому +2

    સરસ બેનો જય શ્રીકૃષ્ણ

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya 3 місяці тому +2

    ખુબ સરસ ભજન છે

  • @sushilamistry3122
    @sushilamistry3122 3 місяці тому +2

    આભજન લખી ને મોકલો

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ભજન નીચે લખેલું છે ખુબ ખુબ આભાર અમારા ભજન સાંભળવા માટે અમારો ઉત્સાહ વધારજો તમારો ઉત્સાહ એ જ મારે મૂડી નવરાત્રી ની શુભકામના

  • @narendratank1131
    @narendratank1131 3 місяці тому +2

    Lakhi ne moklo

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખુબ ખુબ આભાર આવી જ રીતે અમારા ભજન સાંભળતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહો નવરાત્રીને ખુબ ખુબ શુભકામના