હાલો હાલો ભજનમાં જાવું છે ઘરની ચાવી મારે હાથ અંકલેશ્વર સત્સંગ મંડળ (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 12 бер 2024
  • હાલો હાલો ભજનમાં જાવું છે
    મારે ભજવા ભોળાનાથ ભજનમાં જાવું છે
    મારા ઘરમાં દીકરો ને વવા રૂ
    ઘરની ચાવી મારે હાથ ભજનમાં જાવું છે
    મારે ગાયો ભેંસો ના દુજાણા
    ઘરની મૂડી મારે હાથ ભજનમાં જવું છે
    મારા સગા વહાલા માં હું મોટી
    મને પૂછવા આવે સૌ ભજનમાં જાવું છે
    મારી આજકાલ કરતા ઉમર થઈ
    હવે લાકડી ના ટેકે રે ભજનમાં જાવું છે
    મારી કાયા હવે તો કંપે છે
    તોય ઘોડિયાની દોરી મારે હાથ ભજનમાં જવું છે
    હવે ખાવા પીવાનું કંઈ ભાવે નહીં
    મને ઘરમાં પૂછે નહીં કોઈ ભજનમાં જાવું છે
    કોઈ મારું મારુ કરશો નહીં
    બધું માથે લય ફરશો નહીં
    પછી તારવા નહીં આવે રામ ભજનમાં જાવું છે

КОМЕНТАРІ • 104

  • @myhobby2239
    @myhobby2239 3 місяці тому +4

    બહુ જ સરસ ભજન છે બેનો 🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому +1

      ખૂબ ખૂબ આભારભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમને કોમેન્ટ આપતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો સાથે મળી ભજન ગાતા રહો જય શ્રી કૃષ્ણ

  • @rekhadarji6013
    @rekhadarji6013 Місяць тому +2

    Bhu mast

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ombhajanmandal1733
    @ombhajanmandal1733 4 місяці тому +4

    સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      આભાર જય શ્રી કૃષ્ણ

  • @twindia
    @twindia 3 місяці тому +2

    ખૂબજ સરસ ભજનજય શ્રી કૃષ્ણ🙏

  • @ansuyaraval1269
    @ansuyaraval1269 13 днів тому +1

    Very fine

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 4 місяці тому +2

    વાહ વાહ ખુબ જ સુંદર ભજન ગાયૂ સાંભળીને આનંદ થયો સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому +1

      જય શ્રી કૃષ્ણ

  • @shaktisinhparmar4440
    @shaktisinhparmar4440 4 місяці тому +2

    સરસ ભજન ગાયું રાધાકૃષ્ણ ચૉરવાડ હંસા બા🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      જય શ્રીકૃષ્ણ

  • @jyotistudioankleswar3603
    @jyotistudioankleswar3603 5 днів тому +1

    Very nice 👍👍

    • @VilasVekariya
      @VilasVekariya  5 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 4 місяці тому +2

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ

  • @bhavnagor4746
    @bhavnagor4746 2 місяці тому +2

    ખૂબજ સરસ ભજન

  • @virajraj5779
    @virajraj5779 3 місяці тому +2

    ખુબજ સરસ છે બ

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો એવી શુભકામના

  • @indiravora9150
    @indiravora9150 2 місяці тому +2

    Jai shree krishna 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-es8sh5jh2r
    @user-es8sh5jh2r 2 місяці тому +2

    Khub shars Bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-wl2rg6ir6b
    @user-wl2rg6ir6b 2 місяці тому +2

    ખુબ સરસ ભજન

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે જય શ્રી રામ

  • @princeparekh1572
    @princeparekh1572 4 місяці тому +2

    Khoob khoob aabhar

  • @nencypatel5429
    @nencypatel5429 4 дні тому +1

    સરસમ મજા નુભજનછે

    • @VilasVekariya
      @VilasVekariya  3 дні тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @sumitavachhani6528
    @sumitavachhani6528 3 місяці тому +2

    બહુ સરસ ભજન

  • @tarabenraj9118
    @tarabenraj9118 3 місяці тому +2

    સરસ મંજુ બેન

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 4 місяці тому +2

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ જય રામાપીર 🙏🏻 🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому +1

      થેન્ક્યુ જય સીતારામ

    • @KeshrisinhSindha
      @KeshrisinhSindha 3 місяці тому +1

      આ દે કે દે

  • @deepthakkar4395
    @deepthakkar4395 3 місяці тому +2

    સરસ સરસ

  • @dakshapatel9234
    @dakshapatel9234 4 місяці тому +2

    Nice bhajan 🙏🙏jay Shree Krishna

  • @user-jr4go1fn6c
    @user-jr4go1fn6c 4 місяці тому +2

    Saras chhe beno tamara kirtan

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому +1

      થેન્ક્યુ મારા ભજન સાંભળવા માટે

  • @pradippatel3289
    @pradippatel3289 4 місяці тому +2

    સરસ ભજન

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j 4 місяці тому +2

    Saras Bhajan 🙏

  • @meenapatel87
    @meenapatel87 Місяць тому +2

    👌👌👌🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @tarabenraj9118
    @tarabenraj9118 4 місяці тому +3

    મંજુ બેન સરસ ભજન છે

  • @bhavnaahirbhavnaahir9411
    @bhavnaahirbhavnaahir9411 4 місяці тому +3

    સર્વ બેનો ને જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому +1

      જય શ્રી કૃષ્ણ

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya 4 місяці тому +2

    બહુ સરસ

  • @user-ue9hf1uk5c
    @user-ue9hf1uk5c 4 місяці тому +2

    Saras bhajan che

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 4 місяці тому +2

    ખુબ સરસ દીદી કૃષ્ણ મંડળ ના કાજલબેન જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому +1

      થેન્ક્યુ જય શ્રી કૃષ્ણ

  • @bhartisharma9393
    @bhartisharma9393 4 місяці тому +2

    कृष्ण मंडल ने धन्यवाद जय श्री कृष्ण लखाण माटे धन्यवाद ❤

  • @ghariyanirmala1464
    @ghariyanirmala1464 4 місяці тому +2

    Saras bhajan

  • @raxanayee7218
    @raxanayee7218 4 місяці тому +2

    ભજન સરસ છે પણ લખીને મૂકો

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      ભજન નીચે લખેલું છે

  • @sarojbenpatel3363
    @sarojbenpatel3363 4 місяці тому +2

    Very nice lovely bhajan

  • @varsharami3055
    @varsharami3055 4 місяці тому +2

    અવા બેનો તમારા સરસ ભજન છે

  • @nirubensuthar968
    @nirubensuthar968 4 місяці тому +2

    Saras Bhajan

  • @bhavnasatsang
    @bhavnasatsang 4 місяці тому +2

    વાહ ખુબ સરસ ગાયું તમારા સ્વરમાં સરસ્વતી બિરાજમાન છે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому +1

      ખુબ ખુબ આભાર

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw 4 місяці тому +2

    Very nice bhajan ❤

  • @kalpanapatel2541
    @kalpanapatel2541 4 місяці тому +2

    ભજન સરસ છે પણ ત્રણ તાલી પાડો

  • @chandrikapatel1502
    @chandrikapatel1502 4 місяці тому +3

    કાજલબેન તમારો નંબર મોકલો તમારા ભજન અમને ખુબ ગમે છે

  • @kiritpanchal7798
    @kiritpanchal7798 4 місяці тому +2

    ખુબ સરસ

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 4 місяці тому +2

    બહુ સરસ ભજન કરો છો

  • @PrashantShewale-xq2pq
    @PrashantShewale-xq2pq 4 місяці тому +2

    Nice 👍

  • @varshamehta3154
    @varshamehta3154 4 місяці тому +5

    મંડળની બહેનો ને જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ ગાયો

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому +1

      આભાર જય શ્રી કૃષ્ણ

  • @NITA_VARIYA
    @NITA_VARIYA 3 місяці тому +3

    ‌ ભજન સાંભળવાની મજા આવી 🙏👌👌

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n 4 місяці тому +2

    Amita trivedi vah sras gavo cho jsk

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому +1

      થેન્ક્યુ જય શ્રી કૃષ્ણ

  • @alpeshpatel9314
    @alpeshpatel9314 2 місяці тому +2

    Nice

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભારભજન સાંભળવા માટે જય શ્રી કૃષ્ણ

  • @champabenchampaben8612
    @champabenchampaben8612 3 місяці тому +2

    વાહ બેનો nice bhjan and mandar

  • @narendraraval8706
    @narendraraval8706 4 місяці тому +3

    Jay shree krishna ben saras bhajan gayu Ankleshwar ma kya raho chho hu gidc ma rahu chhu jay Mahadev sangita raval

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      ગણેશ પાર્કમાં

  • @princeparekh1572
    @princeparekh1572 4 місяці тому +2

    And to get rid off che

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 4 місяці тому +3

    વાહ બેનો વાહ શું તમારા બધાજ ભજન ખૂબ સરસ છે ❤❤

  • @nainapanchal2503
    @nainapanchal2503 4 місяці тому +2

    Khu saresche

  • @user-wd4cf9gy9s
    @user-wd4cf9gy9s 17 днів тому +1

    😂😂

    • @VilasVekariya
      @VilasVekariya  16 днів тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @maitrey167
    @maitrey167 3 місяці тому +2

    . Buasrsgau

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રામ નવમી ની શુભકામના

  • @pravinapatel8978
    @pravinapatel8978 4 місяці тому +2

    ભજન બહુ સરસ છે❤

  • @ansuyabendarji5671
    @ansuyabendarji5671 4 місяці тому +2

    સરસ ભજન