🌹આવે આવે આવે ઘનશ્યામ મારે ઘેર આવે 🌹

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2023
  • ભજન:‌‌. નીચે લખેલું છે 🌹‌આવે આવે આવે આવે આવે ઘનશ્યામ મારે ઘેર આવે. ‌‍‌‌...‌. ‍‍‍‌ 🌹 મારા ઘનશ્યામ ને શું શું જોઈએ, ‌મારા ઘનશ્યામ ને કુંડળ જોઈએ ‌લાવે લાવે લાવે લાવે લાવે જશુભા કુંડળ લાવે ....આવે....આવે ... 🌹‌મારા ઘનશ્યામ ને મુંગટ જોઈએ , ‌લાવે લાવે લાવે લાવે લાવે દાદા ખાચર મુંગટ લાવે......આવે.....આવે.... ‌‌‍ 🌹 મારા ઘનશ્યામ ને માણકી જોઈએ, ‌લાવે લાવે લાવે લાવે લાવે જોબણપગી માણકી લાવે....આવે....આવે... ‌‌🌹મારા ઘનશ્યામ ને વાઘા જોઈએ , ‌લાવે લાવે લાવે લાવે લાવે લાડુબા વાઘા લાવે ......આવે....આવે.... 🌹મારા ઘનશ્યામ ને મોજડી જોઈએ, લાવે લાવે લાવે લાવે લાવે પવૅતભાઈ મો
    જડી લાવે....આવે....આવે... 🌹મારા ઘનશ્યામ ને ઝા‌ંઝર જોઈએ, ‌લાવે લાવે લાવે લાવે લાવે ઝીણાભાઈ ઝાંઝર લાવે....આવે....આવે...

КОМЕНТАРІ • 11

  • @user-ge5gf5iv7l
    @user-ge5gf5iv7l 14 днів тому

    Jay swaminarayan

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 10 місяців тому +1

    જય શ્રીકૃષ્ણ

  • @chandrikapatel1502
    @chandrikapatel1502 10 місяців тому +2

    બેનો આ ભજન લખીને મુકો તો સારું છે👌👌👌

  • @bhagavatipatel4554
    @bhagavatipatel4554 Місяць тому

    લખીને મોકલો તો સારુ 🙏🙏

  • @rasmikapatel5698
    @rasmikapatel5698 10 місяців тому

    Saras bhajan che

  • @user-eg6nn6cl5h
    @user-eg6nn6cl5h 10 місяців тому +1

    Nice 👌👌👌👌

  • @chandrikapatel1502
    @chandrikapatel1502 10 місяців тому

    ભજન લખીને મુકીને તે બદલ આભાર થેકીયુ 👌👌👌👌💕💕💕💕

  • @chandrikapatel1502
    @chandrikapatel1502 10 місяців тому +1

    લખીને મુકો👌👌

  • @kanubhaichaudhari2429
    @kanubhaichaudhari2429 Місяць тому

    Iake n mokljo

  • @shankarmodi703
    @shankarmodi703 10 місяців тому

    ભજનલખીનેમોકલોઆભાર

  • @urmilaparmar2730
    @urmilaparmar2730 10 місяців тому

    લખી‌ને મૂકો ભજન