Це відео не доступне.
Перепрошуємо.

હાલો હાલો ભજનમાં જાવું છે

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2024

КОМЕНТАРІ • 13

  • @RamkrupaBhajanMandal
    @RamkrupaBhajanMandal Місяць тому

    ભજન બહુજ સરસ છે બહેનો ભજન લખીને મોકલો તો વધારે સારું જય શ્રી કૃષ્ણ

  • @rekhabenpatel4930
    @rekhabenpatel4930 Місяць тому +1

    Lkhine moklo mari beno bhu srs gayu

  • @Davefamilydhunofficial
    @Davefamilydhunofficial 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી રામ સીતારામ 🙏🙏🙏🙏👍✅

  • @rekhabenpatel4930
    @rekhabenpatel4930 Місяць тому

    Lkhi ne moklo mari beno bhu srs gavo 6o

  • @Davefamilydhunofficial
    @Davefamilydhunofficial 2 місяці тому +2

    મિત્ર

  • @surekhapatel6960
    @surekhapatel6960 21 день тому

    Bhajan lakhine mokaljo

  • @panchalparbhu3042
    @panchalparbhu3042 2 місяці тому +1

    Lakhi ne.. Muko

  • @kantakapadia4109
    @kantakapadia4109 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ બેન બહુ સરસ ભજન ગાયું લખીને મોકલો ને ધન્યવાદ 🏵️🌺💐🌷🌹🌻

  • @barvaliyaanant4382
    @barvaliyaanant4382  Місяць тому +1

    ભજન માટે મો.9909251110

  • @meetpatel-de9ob
    @meetpatel-de9ob 2 місяці тому

    ભજન લખીને મોકલો જરૂર

    • @barvaliyaanant4382
      @barvaliyaanant4382  2 місяці тому +1

      હાલો હાલો ભજનમાં જવું છે મારે ભજવા સીતારામ ભજનમાં જવું છે મારા ઘરમાં દીકરા ને હું વહુ વારુ ઘરની ચાવી મારે હાથ ભજનમાં જવું છે મારે ગાયો ભેસો ના દુજાણા ઘરની મૂડી મારે હાથ ભજનમાં જવું છે મારી આજકાલ કરતા ઉમર થઈ હવે લાકડી ના ટેકે રે ભજનમાં જવું છે મારા સગા વાલા માં હું મોટી મને પૂછવા આવે સૌ કોઈ ભજનમાં જવું છે મારું શરીર હવે તો કંપે છે કોઈ ઘોડીયાની દોરી મારે હાથ ભજનમાં જવું છે હવે ખાવું પીવું કંઈ ભાવે નહીં મને ઘરમાં પૂછે નહીં કોઈ ભજનમાં જાવું છે કોઈ મારું મારું કરશો નહીં બધું માથે લઈને ફરશો નહીં પછી તારવા નહીં આવે રામ ભજનમાં જવું છે હાલો હાલો ભજનમાં જવું છે