મનડામાં મારા તનડા માં રામદેવ પીર મારા મનડામાં (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 5 тра 2024
  • મનડામાં મારા તનડા માં રામદેવ પીર મારા મનડામાં
    કોઈ ગોતે એને ભાલા કોઈ ગોતે એને ત્રિશુલ માં
    કોઈ ગોતે એને નેજામાં રામદેવ પીર મારા મનડામાં
    કોઈ ગોતે આકાશમાં કોઈ ગોતે એને પાતાળમાં
    કોઈ ગોતે અને પૃથ્વીમાં રામદેવ પીર મારા મનડામાં
    કોઈ ગોતે એને સૂર્યમાં કોઈ ગોતે એને ચંદ્રમા
    કોઈ ગોતે એને તારા રામદેવ પીર મારા મનડામાં
    કોઈ ગોતે એને વનમાં કોઈ ગોતે એને રણમાં
    કોઈ ગોતે એને વગડામાં રામદેવ પીર મારા મનડામાં
    કોઈ ગોતે એને રુદિયામાં કોઈ ગોતે એને મનડામાં
    કોઈ ગોતે મને મંદિરમાં રામદેવ પીર મારા મનડામાં
    કોઈ ગોતે એને ગંગામાં કોઈ ગોતે એને જમનામાં
    કોઈ ગોતે રામ સરોવરમાં રામદેવ પીર મારા મનડામાં
    કોઈ ગોતે પોકરણ ગઢમાં કોઈ ગોતે અલખ ધામમાં
    કોઈ ગોતે રણુજામાં રામદેવ પીર મારા મનડામાં
    કોઈ ગોતે ખાડામાં કોઈ ગોતે ખાબો સિયા માં
    કોઈ ગોતે એને સમાધિમાં રામદેવ પીર મારા મનડામાં
    કોઈ ગોતે એને કરતાલ માં કોઈ ગોતે એને ઢોલક માં
    કોઈ ગોતે સત્સંગ સાગરમાં રામ દેવ પીર મારા મનડા

КОМЕНТАРІ • 37

  • @jinalbenthakorgopimandalvjp
    @jinalbenthakorgopimandalvjp 21 день тому +3

    જય શ્રી કૃષ્ણ. ખુબ સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  20 днів тому +1

      ખુબ ખુબ આભાર જય રામાપીર

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 12 днів тому +1

    Bahu j saras gayu sundar 🎂🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  11 днів тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન તમારી કોમેન્ટ એટલે સુંદર લાગે છે અમને અનેરો આનંદ આવે છે જય શ્રી કૃષ્ણ સદા ખુશ રહો તંદુરસ્ત રહો એવી પ્રભુને પ્રાર્થના

  • @superstar7421
    @superstar7421 Місяць тому +1

    Khub j sunder bhajan gayu ❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય રામાપીર

  • @chimanbhairohit9407
    @chimanbhairohit9407 19 днів тому +1

    👌

    • @VilasVekariya
      @VilasVekariya  18 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી રામાપીર

  • @daxachudasama3250
    @daxachudasama3250 22 дні тому +1

    🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  22 дні тому

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય રામાપીર

  • @meenapatel87
    @meenapatel87 Місяць тому +1

    👌👌👌🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય રામાપીર

  • @riteshparmar7839
    @riteshparmar7839 Місяць тому +1

    બહુજ સરસ ભજન છે બેને સરસ ઞાયુ બેનને ધન્ય વાદ

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર સાંભળવા માટે જય રામાપીર

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 17 днів тому +1

    ખુબ સરસ કીર્તન ગાવ છો બેન

    • @VilasVekariya
      @VilasVekariya  17 днів тому

      ખુબ ખુબ આભાર જય રામાપીર

  • @hetalbhavsar1507
    @hetalbhavsar1507 11 днів тому +1

    Avaj Bahu sars6

    • @VilasVekariya
      @VilasVekariya  10 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jaydeepvekariya3852
    @jaydeepvekariya3852 2 місяці тому +4

    🤩🤩👌 khub saras bhajan che

  • @mrkirtanop9943
    @mrkirtanop9943 5 днів тому +1

    Badhaj bhajan saras se

    • @VilasVekariya
      @VilasVekariya  4 дні тому

      ખુબ ખુબ આભાર જય રામાપીર

  • @shwetavekariya4274
    @shwetavekariya4274 2 місяці тому +2

    Jay ramdevpeer 🙏

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 2 місяці тому +2

    ❤ ખુબ સરસ ભજન છે જય રામાપીર❤

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      આપની અંદર બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ અમારા ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો પ્રભુ તમારી મનોકામના પૂર્ણ કરે એવી શુભકામના

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub Місяць тому +1

    જય. રામદેવપીર. જય શ્રી અલખધણી 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય રામાપીર

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya 2 місяці тому +2

    જય રામાપીર

  • @vijyaujayswal4516
    @vijyaujayswal4516 Місяць тому +1

    નાઈસ ભજન જય રામદેવ પીર

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      હૃદય પૂર્વક આભાર ભજન સાંભળવા માટે જય રામાપીર

  • @Kalp40746
    @Kalp40746 2 місяці тому +2

    સરસ ભજન ગાયુ બહેનો

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો જય રામાપીર

  • @pateldhruv3627
    @pateldhruv3627 2 місяці тому +2

    ભજન લખીને મૂકો

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому +1

      ભજન નીચે લખેલું છે ખુબ ખુબ આભાર સાંભળવા માટે જય શ્રી રામાપીર