વિષ્ણુ આવે શંખ કૃષ્ણ આવે મોરલી લઈ એવો રંગ જામે મારા પ્રભુના ભજનમાં (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 10 бер 2024
  • ગુલાબ સરખું ફુલ છે કેસર એનો રંગ છે એવો રંગ જામે મારા પ્રભુના ભજન મા કોઈ આવે રથે ચડી કોઈ આવે ઘોડે ચડી કોઈ આવે પગે ચાલી પ્રભુના ભજનમાં
    રાજા આવે ઘોડે ચડી શેઠિયા આવે રથે ચડી હું તો આવી પગે ચાલી પ્રભુના ભજનમાં
    વિષ્ણુ આવે શંખલ કૃષ્ણ આવે મોરલી લઈ હું તો આવી તાલી પાડી પ્રભુના ભજનમાં
    રામ આવે ધનુષય શિવજી આવે ડમરું લઈ હું તો આવી ફૂલ લઈ પ્રભુના ભજનમાં
    વાણીયો લાવે સૂતરફેણી કંદોઈ લાવે બરફી પેંડા હું તો લાવી પ્રસાદ લઈ પ્રભુના ભજનમાં
    કોઈ આવે સત્સંગ કરવા કોઈ આવે ભજન કરવા કોઈ આવે નિંદા કરવા પ્રભુના ભજનમાં
    સત્સંગ કરેલી સ્વર્ગે જાય ભજન કરે એ વૈકુંઠ જાય નિંદા કરે નરકે જાય પ્રભુના ભજન મા
    ગુલાબ સરખું ફુલ છે કેસરી એનો રંગ છે એવો રંગ જામે મારા પ્રભુના ભજનમાં

КОМЕНТАРІ • 62

  • @avanivyas5314
    @avanivyas5314 3 місяці тому +2

    Jay shri Krishna 🙏 khub Sars bhagan

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખુબ ખુબ આભાર ભગવાન તમને ભક્તિ કરવાની શક્તિ આપે સદા સુખી રાખે હસતા રહો ખુશ રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @ranarenuka5866
    @ranarenuka5866 4 місяці тому +2

    Jay shree Krishna

  • @pravinapatel8978
    @pravinapatel8978 4 місяці тому +2

    Wow

  • @urmilabensuthar4314
    @urmilabensuthar4314 3 місяці тому +1

    Jay Shree Krishna, bahuj sars gayu

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому +1

      હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો આનંદ કરતા રહો અને કરાવતા રહો જય શ્રી કૃષ્ણ

  • @user-qk3uo6tw1x
    @user-qk3uo6tw1x 16 днів тому +1

    Super 👍👍👍👍

    • @VilasVekariya
      @VilasVekariya  15 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @varshamaru4430
    @varshamaru4430 2 місяці тому +1

    સરસ ભજન ગાયુ

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહેજો અમને આશિષ આપતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 3 місяці тому +1

    Dholk ni jarur chhe😊

  • @kakupatel8747
    @kakupatel8747 2 місяці тому +1

    Nice

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમને આનંદ કરાવતા રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ

  • @kanchanmamandal
    @kanchanmamandal 4 місяці тому +2

    ખુબજ સરસ ગાયું
    જય માતાજી 👌🙏
    જય શ્રી કૃષ્ણ 👌🙏

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @user-wl2rg6ir6b
    @user-wl2rg6ir6b 2 місяці тому +1

    Mind blowing Bhajan, 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  2 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમને કોમેન્ટ આપતા રહો સાથે મળી પ્રભુ ભજન કરીએ ભક્તિમાં રહીએ એવી પ્રભુને પ્રાર્થના

  • @ilanenbhatt
    @ilanenbhatt Місяць тому +1

    Jai Sri Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhartisharma9393
    @bhartisharma9393 4 місяці тому +3

    Saras Bhajan❤

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ

  • @seemamodi4427
    @seemamodi4427 6 днів тому +1

    Verygood

    • @VilasVekariya
      @VilasVekariya  5 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @HarshadBhatt-cg3gw
    @HarshadBhatt-cg3gw 3 місяці тому +1

    Ji sir Kiran

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહદાતા રહો ભગવાન શ્રીરામ સદા તમારી કૃપા કરે જય શ્રી કૃષ્ણ

  • @balkrishnasatsang7
    @balkrishnasatsang7 4 місяці тому +3

    ખુબ સરસ ખુબ આગળ વધો

  • @aayushidetruja790
    @aayushidetruja790 4 місяці тому +1

    👌👌👌👌🙏🙏🙏

  • @rajupandya3663
    @rajupandya3663 4 місяці тому +2

    👌👌👌🙏🙏

  • @minapatel4410
    @minapatel4410 4 місяці тому +3

    🎉🎉sarsh 🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ

  • @Mita-po2kk
    @Mita-po2kk 4 місяці тому +2

    👌👌👌🙏

  • @mitabensoni6077
    @mitabensoni6077 3 місяці тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ જયશ્રી કૃષ્ણ

  • @shortsshyam
    @shortsshyam 4 місяці тому +2

    Jay Shri Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ આભાર

  • @daxabenpatel3874
    @daxabenpatel3874 4 місяці тому +3

    100. Salamben🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      ખુબ ખુબ અમારા ભજન સાંભળવા માટે આભાર

  • @vijyaujayswal4516
    @vijyaujayswal4516 3 місяці тому +1

    નાઈસ ભજન જય શ્રી કૃષ્ણ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 4 місяці тому +2

    જય શ્રીકૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ

  • @sarojbenpatel3363
    @sarojbenpatel3363 4 місяці тому +2

    🙏♥️👏👌👏🌹♥️🙏

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      ખુબ ખુબ આભાર
      અમારા ભજન સાંભળતા રહેજો

  • @daxabenpatel3874
    @daxabenpatel3874 4 місяці тому +2

    Saras bhajan

  • @sejalpatel1759
    @sejalpatel1759 4 місяці тому +2

    Sara's bhajan

  • @kamleshmistry8390
    @kamleshmistry8390 4 місяці тому +2

    Saras.bajan

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j 4 місяці тому +2

    Saras Bhajan 🙏

  • @tarabenraj9118
    @tarabenraj9118 4 місяці тому +2

    સરસ ભજન વિલાશ બેન

  • @mitabensoni6077
    @mitabensoni6077 3 місяці тому +1

    મહારાની ના કીર્તન ગાવા

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya 4 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ

  • @neelapandya6315
    @neelapandya6315 4 місяці тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 4 місяці тому +2

    Jai shree Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      આભાર જય શ્રી કૃષ્ણ