આટલું સમજો તો શિયાળો છે જલશો કરવાની ઋતુ What to Eat & Not to eat in Winter?

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2023
  • શિયાળાની ઋતુમાં શું ખાવું? શું ન ખાવું? શું કરવું? શું ન કરવું? What to Eat & Not to eat in Winter? And what are the things to take care of in winter season for healthy skin, hair and overall health of the body. All to these points and many such health awareness information in the video. Please like, share and subscribe Fun for Gujaratis for such health tips and health videos in gujarati.
  • Розваги

КОМЕНТАРІ • 55

  • @jeediyavashram7252
    @jeediyavashram7252 6 місяців тому +1

    વાહ કાકા વાહ આવી માહિતી બોવ જ ઉપયોગી છે

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      તમને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો. આભાર

  • @AnalPro_69
    @AnalPro_69 6 місяців тому +2

    ખુબ ખુબ આભાર કાકા ❤ વિડીયો જોવાની અને ઉપયોગી માહિતી જાણવામાં મજા આવી.👍

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +1

      ખુબ ખુબ આભાર. બેટ મેન !

  • @vikramahir6213
    @vikramahir6213 6 місяців тому +1

    કાકા ખુબજ ઉપયોગી છે 🎉❤

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +1

      તને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો. આભાર

  • @fejaankasmani5412
    @fejaankasmani5412 6 місяців тому +6

    મામા હું મોરબી નો ભાણો ભાણા ની વાત માણસોને ખજૂરભાઈ ઉપર વિડીયો બનાવો ગુજરાતના મસીહા❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +1

      સુચન બદલ આભાર

    • @ashishpatel8299
      @ashishpatel8299 6 місяців тому

      હા પ્લીઝ ખજૂર ભાઇ જેવા વ્યકિત માટે બનાવો..... જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @chetanthumar4809
    @chetanthumar4809 6 місяців тому +2

    સીતારામ કાકા

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 6 місяців тому +2

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      પ્રેમ વ્યક્ત કરવા બદલ આભાર

  • @anilkhanpara7547
    @anilkhanpara7547 6 місяців тому +1

    અતિ ઉત્તમ. 👌👌😊

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +1

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર

  • @KanaChavda330
    @KanaChavda330 6 місяців тому +1

    જય માતાજી ભાઇ

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      જય માતાજી ભાઈ !

  • @jayesh-6145
    @jayesh-6145 6 місяців тому +1

    આભાર ❤

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @rvirajprohit1662
    @rvirajprohit1662 6 місяців тому +3

    કાકા ગોકુલ નમકીન બાલાજી ને ટક્કર આપે છે છ મહિનામાં આટલી પ્રગતિ કરી પ્લીઝ કાકા વિડીયો બનાવો પ્લીઝ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      સુચન બદલ આભાર

  • @ajaykher8211
    @ajaykher8211 6 місяців тому +1

    Vah vah

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      પ્રોત્સાહનના બે શબ્દોએ અમારો ઇમ્યુનીટી પાવર વધારી દીધો. ખુબ ખુબ આભાર

  • @tradentravelvikas
    @tradentravelvikas 6 місяців тому +1

    1st viewer of this video

  • @rvirajprohit1662
    @rvirajprohit1662 6 місяців тому +2

    Gokul namakin vidiyo bhanavo kaka

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      સુચન બદલ આભાર

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 6 місяців тому +1

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      હા બીજલભાઈ હા !

  • @muliyashailesh7516
    @muliyashailesh7516 6 місяців тому +1

    👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      લાગણી બદલ આભાર

  • @Rajveeba_rana
    @Rajveeba_rana 5 місяців тому +1

    👌👌👌👌👌અમે રોજ યોગ કરીએ પણ બપોરે આઇસ્ક્રીમ ખાવાનું મન થાય છે 😂

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      ક્યારેક ક્યારેક ખાવામાં વાંધો નથી

  • @limbadiyababu5898
    @limbadiyababu5898 6 місяців тому +1

    કાકા મારા દાદા કેતા કે વહેલું 4 વાગે ઉઠવાનું ને બળદ ને અને ગાય નીણ નાખવા ઘર માં હંમેશા ખુશ રાખે છે ભગવાન
    હુ દરોજ 4 વાગે ઉઠીજાવ્ સુ શિયાળો હોય કે ઉનાળો કે પસી સોમસુ વેલું ઉઠવાનિ મજા કાયક યલગ હોય શે
    બધું કામ ટાઈમે થય જય શે કાકા
    જય માતાજી ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +1

      વાહ ભાઈ વાહ ! ખુબ સારી ટેવ છે. ખેડુનાં દીકરા તરીકે મને પણ ખબર છે કે ઘરઆંગણાના પશુ સવારે બહુ ભૂખ્યા થાય છે. "ઓબ ધા" જેવો અવાજ કરીને ચારો માંગે છે. તમે તમારા પશુને નિયમિત નીણ નાખવાની તમારા દાદાની શિખામણ ધ્યાને ધરી એનું અમલીકરણ કરો છો એ બહુ મોટી વાત કહેવાય. અમારે પણ ગાયુંભેસું હતી પણ મારા માબાપ કે મોટાભાઈ વહેલી સવારે નિણ નાખતા. હું નાનો હતો એટલે તમારા જેવું સૌભાગ્ય મને મળ્યું નહિ. પણ ક્યારેક જાગી ગયો હોવ તો બધું નજરે જોયું છે. તમારી કમેન્ટ વાંચીને મને અમારી ભાંભરતી ભેંસો, જે ક્રિયાને જુગાલી કહેવાયછે એ વાગોળતી ગાયો ને ખીલે બાંધેલા છતાં પગથી પેટ ઉપર ખંજવાળ કરતા બળદો યાદ આવી ગયા. હવે આ બધું જીવનમાં નથી એનો અફસોસ રહ્યા કરે છે. ધન છે બાપ તમારી પશુસેવા અને ગ્રામ્યસંસ્કૃતિને. વંદન

    • @limbadiyababu5898
      @limbadiyababu5898 6 місяців тому

      આભાર કાકા

  • @manoj7938
    @manoj7938 6 місяців тому +1

    AI tecnology is curse for future...Kem ke Tesla ni factory ma software engineer par attack' ek robot dwara karva ma aayo...aana par video banavo..plz

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      સુચન બદલ આભાર

  • @rvirajprohit1662
    @rvirajprohit1662 6 місяців тому +4

    ગોકુલ નમકીન નો વિડીયો બનાવો કાકા ગોપાલ નોન નહિ ગોકુલ નો છ મહિનામાં હીટ થઈ ગઈ કંપની કાકા પ્લીઝ❤

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      સુચન બદલ આભાર

    • @dhirensheth3801
      @dhirensheth3801 6 місяців тому

      Thanks a lot for valued Information Sir

  • @kamleshvipul2868
    @kamleshvipul2868 6 місяців тому +1

    Kaka mane gala ma dukhava no problem vadhare thay che

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      આદુ અને તુલસીના પાનના ઉકાળાનો પ્રયોગ કરી જુઓ

  • @Prince_vasani
    @Prince_vasani 6 місяців тому +1

    Gift city no new video bnavo ne kaka ❤

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      સુચન બદલ આભાર

  • @gamingwithrahin4658
    @gamingwithrahin4658 6 місяців тому +1

    Mansoor virani no video km nthi bnavta

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      તમે ક્યાં મન્સુર વિરાણીની વાત કરો છો? નીચેના ઈમેલ ઉપર માહિતી મોકલો. યોગ્ય લાગશે તો ઘટતું કરશું
      e4g.helpline@gmail.com

  • @Tangy_touch
    @Tangy_touch 6 місяців тому +1

    "મેથી પાક "કોઈ આપે તોહ ખાવી કે નહિ??

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +3

      વાંક હોય તો ખાઈ લેવો. વગર વાંકે આપે તો સામો પણ ચખાડવો

    • @parthpatel3676
      @parthpatel3676 6 місяців тому

      😂​@@DidarHemani

    • @jatinkakadiya3989
      @jatinkakadiya3989 6 місяців тому

      ​@@DidarHemaniicecream khavay??? Lodhu lodha ne kape 🤔😀😀😀

  • @gamingwithrahin4658
    @gamingwithrahin4658 6 місяців тому +1

    Mansoor virani no video km nthi bnavta

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      તમે ક્યાં મન્સુર વિરાણીની વાત કરો છો? નીચેના ઈમેલ ઉપર માહિતી મોકલો. યોગ્ય લાગશે તો ઘટતું કરશું
      e4g.helpline@gmail.com