ગાજર ખાવાના ફાયદા

Поділитися
Вставка
  • Опубліковано 3 кві 2024
  • ગાજર ખાવાના ફાયદા
  • Розваги

КОМЕНТАРІ • 24

  • @dhirensheth3801
    @dhirensheth3801 3 місяці тому +1

    Bahu Saras Tahiti chhe❤

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      આપને માહિતી ગમી એ જાણીને આનંદ થયો. આભાર

  • @mansukhkhuman1128
    @mansukhkhuman1128 3 місяці тому +2

    Apno Aabhar❤

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @aaradhya753
    @aaradhya753 3 місяці тому +2

    Namaskar.🙏
    aapna vidio jova bahu gane chhe. ane aapna mukhethi bolayelu
    " Namaskar...."khub j game chhe.

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      આપના જેવા કદરદાન દર્શકનો હું ક્યાં શબ્દોમાં આભાર માનું ! ધન્યવાદ

  • @aaradhya753
    @aaradhya753 3 місяці тому +2

    Namaskar.🙏
    Sachi vat. kacha gajar n khai pan gajarno halvo khub khai. have kacha gajar pan khav. aape aatla badha fayada batavya etle khava j pade ne!

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      જરૂર ખાજો. ઘણું બધું અધ્યન કર્યા પછી આ વિડિઓ બનાવ્યો છે. ગાજર ખુબ જ ગુણકારી છે. નમસ્કાર

  • @MamtaSingh-ey8rn
    @MamtaSingh-ey8rn 3 місяці тому +1

    Bahuj saras massage aapo cho kaaka tame....namaskaarr

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      આપને સરળ ભાષા કહેલી અમારી વાતો ગમે છે એ જાણીને ખુબ જ આનંદ થાય છે. સાથે કામ કરવાનો એક પ્રકારનો સંતોષ પણ થાય છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 3 місяці тому +1

    નમસ્કાર…
    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      નમસ્કાર બાપુ નમસ્કાર

  • @hasmukhpatel825
    @hasmukhpatel825 3 місяці тому +1

    વાહ કાકા ગાજર લટકાવ્યું હો😅😅

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      ખબર જ હતી હસમુખભાઈ આવું જ લખશે😅😅

  • @harigadhavi6540
    @harigadhavi6540 3 місяці тому +1

    વાહ કાકા જય માતાજી

  • @parthbhatt3597
    @parthbhatt3597 3 місяці тому +1

    પણ ગાજર ક્યારે ખાવા? જમી લીધા પહેલા કે પછી?

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      અનુકૂળતા મુજબ ગમે ત્યારે ખાવ. કોઈ નિયમ નથી કે અમુક સમયે જ ખાવા.

  • @jigar6581
    @jigar6581 3 місяці тому +1

    હવે તો મારે તમારી સલાહથી ગાજર ખાવા ચાલુ કરી દેવા છે.

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      ધરમના કામમાં ઢીલ શાની ?

  • @Tangy_touch
    @Tangy_touch 3 місяці тому +1

    गाजर बिट आने आमला नो रस खाली पेटे लोको पिवे छे। ये ठीक छे??