દહીંમાં મીઠું નખાય?

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024

КОМЕНТАРІ • 61

  • @hasmukhpatel4085
    @hasmukhpatel4085 2 місяці тому +1

    સરસ માહિતી.આભાર,ધન્યવાદ અને બેનને નમસ્કાર.👌📖🙏

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર. મારા પત્નીને પણ આ કમેન્ટ વંચાવી છે. તેઓ પણ રાજી થયા.

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 4 місяці тому +1

    Vaah khub j saras happy 💐🙏💐 namashkar Mota Bhai

    • @DidarHemani
      @DidarHemani  4 місяці тому

      નમસ્કાર અને ખુબ ખુબ આભાર

  • @Priuuu29x
    @Priuuu29x 5 місяців тому +1

    ❤ musical speech vale uncle 😅😅 best information ❤

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      Thank you soooooooooooooo much.

  • @Mr.Indian_pottery_art
    @Mr.Indian_pottery_art 5 місяців тому +2

    Vaa khub shras

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      માયાળુ લાગણી બદલ આભાર

    • @Mr.Indian_pottery_art
      @Mr.Indian_pottery_art 5 місяців тому

      @@DidarHemani હૂતો દહીંમાં જલજીરા નાખી ને ખાઉં છું
      🕵️

  • @bhuvachandrakantbhai4290
    @bhuvachandrakantbhai4290 4 місяці тому +1

    Ok

  • @Tangy_touch
    @Tangy_touch 5 місяців тому +2

    વાત સાંભળી ને ઘર માં દહી જા મી ગયું.

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      વિડિઓને અનુરૂપ સુંદર ઉત્તર. હજી વિડિઓ 3-4 વખત જુઓ. દહીંમાંથી છાશ, માખણ અને ઘી પણ જામી જશે.😅

  • @user-ms7gm7wb8w
    @user-ms7gm7wb8w 5 місяців тому +1

    થેન્કયુ 🙏♥️🌹

  • @Chetannai480
    @Chetannai480 5 місяців тому +2

    Sir tamaro avaj bahu saras chhe

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      પ્રેમપૂર્વક અવાજની કદર કરવા બદલ આભાર. ખરેખર હું મનોમન હરખાઈ ગયો.

    • @Chetannai480
      @Chetannai480 5 місяців тому

      ❤❤

  • @vyaskrishna6984
    @vyaskrishna6984 5 місяців тому +1

    Nice mahiti aapi❤

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      તમને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો.

  • @Gautam--gujrati8001
    @Gautam--gujrati8001 5 місяців тому +1

    Namaskar 🙏.kaka 1 dum sachi vat. hu to dahi ma chini nakhine khav chu 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      સારું સારું. સૌ સૌની રીત ન્યારી.

  • @mitpra6748
    @mitpra6748 5 місяців тому +1

    Saras vat

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      તમને વાત ગમી એ જાણીને આનંદ થયો

  • @NareshBaria-sj9xg
    @NareshBaria-sj9xg 5 місяців тому +1

    ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ

  • @pravinpatel2661
    @pravinpatel2661 5 місяців тому +1

    🙏🌹🙏

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      વીડિઓનુ અભિવાદન કરવા બદલ આભાર

  • @ketan__rathod
    @ketan__rathod 5 місяців тому +1

    Uncle no voice god gifted chhe ❤

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      હા ઈશ્વરની દેન છે.

  • @Rajveeba_rana
    @Rajveeba_rana 5 місяців тому +1

    👌👌👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર

  • @aaradhya753
    @aaradhya753 5 місяців тому +1

    Namashkarrrrr.🙏🙏🙏🙏🙏
    sambhalvu bahu game 6e.

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      જાણીને ખુબ જ આનંદ થયો. સાથે પ્રોત્સાહન પણ મળ્યું. નમસ્કાર

  • @RenewJoule
    @RenewJoule 5 місяців тому +1

    કાકા, હું તો દહી મા બે ચમચી ખાંડ ધાબડું છું, ખાવું તો પછી ગળ્યું ખાવું, ખારું શું કામ ખાવું, છાસ પણ મીઠી લસ્સી જેવી, મીઠું ખાઈ એ આપણે પણ મીઠા બોલા થઈએ, અન્ન એવો ઓડકાર. સરસ ઉપયોગી માહિતી આપી તમે કાકા 👍🏻

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      સારું સારું. પણ ક્યારેક મોળું દહીં પણ ખાતા રહેજો. અમુક ઉંમર સુધી આ ચાલે પણ 40 વટાવ્યા પછી ખાંડ ઉપર નિયંત્રણ જરૂરી. કહેવત બહુ સારી લખી. આભાર

  • @tarunbabariya6354
    @tarunbabariya6354 3 місяці тому +1

    Khatu dahi pan saru che

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      અતિ ખાટું દહીં ખાવા કરતા એની છાશ કરીને પીવી સારી. જેમાં પાણી ઉમેરાતા ડાયલ્યુટ થઇ જાય છે.

  • @parmarhiren9530
    @parmarhiren9530 5 місяців тому +1

    Last line 😅😅😅😂😂

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      છેલ્લી લાઈન તમને ગમી એ જાણીને આનંદ થયો. આભાર

  • @Manu-vq5be
    @Manu-vq5be 5 місяців тому +1

    😂

  • @VandanSheladiya
    @VandanSheladiya 5 місяців тому +1

    Jay Shree Ram kaka 🚩🚩🚩

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      જય શ્રી રામ ભાઈ !

  • @b.m.studio6667
    @b.m.studio6667 5 місяців тому +2

    શું વાત છે કાકા ઠીક દેખાવ છો કાલે પછી કાકી એ મૂકી દીધા કે શું? મને તો એમ કે ૨-૩ દિવસ સુધી વિડિયો માં દેખાશે નહીં.😂😂

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      કાકીને વીડિયોમાં લેવા માટે મનાવવા પડે છે 😂😂

  • @jigar6581
    @jigar6581 5 місяців тому +1

    અંતે કાકાનો વીડિયો કાકી પાસે આવી ને અટકે છે😂😅

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      એતો રોટલા ઘડી દેવાનું ઋણ અદા કરું છું 😅

  • @sanjaysitapara1941
    @sanjaysitapara1941 5 місяців тому +1

    છાશમાં મીઠું નખાય કે

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому +1

      પ્રમાણસર અને થોડું નાખવું. સીંધાલું મીઠું નાખો તો સારું. હિંગ્વાષ્ટક નાખો. મઝા પડશે.

    • @sanjaysitapara1941
      @sanjaysitapara1941 5 місяців тому

      @@DidarHemani
      ખુબ ખુબ આભાર કાકા