એક સમયે ભારતથી સમૃદ્ધ પાકિસ્તાન આજે દેવાળું ફૂંકવાની કગાર પર કેમ? Pakistan Economic Crisis 2023

Поділитися
Вставка
  • Опубліковано 25 чер 2023
  • Pakistan economic crises have been going for more than a year now. From failing to fulfil the conditions of international monetary fund (IMF) to high food inflation to changing of prime ministers from Imran Khan to Shehbaz sharif to the recent financial crises, a lot has been going in Pakistan. The question is this the end of Pakistan economy or will they be getting further loans from China and if so till when? Check out Fun for Gujarartis video on Pakistan Economic Crisis 2023. એક સમયે ભારતથી સમૃદ્ધ પાકિસ્તાન આજે દેવાળું ફૂંકવાની કગાર પર કેમ? Also please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 174

  • @yusuftharad5946
    @yusuftharad5946 9 місяців тому +1

    નમસ્કાર

  • @dkkumbhani8328
    @dkkumbhani8328 Рік тому +1

    wah saras video sab

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @kalpeshbhairana
    @kalpeshbhairana Рік тому +1

    સુંદર સુંદર અતિ સુંદર

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને ખુબ જ આનંદ થયો

  • @lalajimakawana2591
    @lalajimakawana2591 Рік тому +1

    ખુબ સુંદર માહિતી આપી છે

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      તમને માહિતી ગમી એ જાણીને આનંદ થયો. લાગણી બદલ આભાર

  • @rajeshgogari9404
    @rajeshgogari9404 Рік тому +2

    ખૂબ સુંદર માહિતી આપી છે દિદાર ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @hirapararavi7514
    @hirapararavi7514 Рік тому +1

    Wah didar bhai wah su laya cho tme kevu pade hooo
    Bov rah Jovi paydi video ni amare
    Pan moj avi gai hooo
    Bhle moj bhle

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા થોડો બ્રેક લીધો હતો. બાકી રવિભાઈને રાહ જોવી પડી એ બદલ દિલગીર છું

  • @semgoswami9236
    @semgoswami9236 Рік тому +1

    અતીસૂંદર

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 Рік тому +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @rajpuriyavasubhai6145
    @rajpuriyavasubhai6145 Рік тому +9

    મોદી જી ના હાથ માં આપણો દેશ સુરક્ષિત અને સુખી છે

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +2

      ભારત માતા કી જય

  • @rajubhai1945
    @rajubhai1945 Рік тому +2

    Thankyu

  • @rakeshpanchal6715
    @rakeshpanchal6715 Рік тому +1

    Su jordar speech che. Saheb tamari👌

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદ છે. માયાળુ લાગણી બદલ આભાર

  • @kavitaparmar9909
    @kavitaparmar9909 Рік тому +1

    Very nice

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja Рік тому +1

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      લવ ફ્રોમ મુંબઈ

  • @lrm177
    @lrm177 Рік тому +2

    Mogembo khush hua 👍 👌 💕

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      કિયા બાત હૈ....કિયા બાત હૈ......આભાર

  • @thecreative3359
    @thecreative3359 Рік тому +2

    Mast video banavyo che jankari apva badal aabhar

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +2

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. માયાળુ લાગણી બદલ આભાર

  • @anilkhanpara7547
    @anilkhanpara7547 Рік тому +5

    અતિ સુંદર. 👌👌

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      તમને વડીઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર

  • @user-wt3ev6nd2b
    @user-wt3ev6nd2b Рік тому +1

    વાહ દીદાર ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો

  • @prakashmaheta8378
    @prakashmaheta8378 Рік тому +1

    ખૂબ સરસ કાકા વાત કરી છે

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      લાગણી બદલ આભાર

  • @nikunjpatel7355
    @nikunjpatel7355 Рік тому +1

    very good information

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 Рік тому +1

    4:37

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      તમે યોગ્ય લાઈન પકડી ખરી

  • @thecreative3359
    @thecreative3359 Рік тому +5

    Jay shree Krishna 🚩

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Рік тому +2

    કર્મ દરિદ્ર

  • @chheladiyalalit41
    @chheladiyalalit41 Рік тому +1

    ભારતની તેજૂરી ક્યાં ભરેલી છે..

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      ભારત સતત વિકાસ પામતો દેશ છે અને તેનું અર્થતંત્ર મજબૂત છે

  • @DhairyaMehta...20
    @DhairyaMehta...20 Рік тому +2

    Nice explanation didar kaka👏🏻👏🏻👍🏻👍🏻

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      Thank you for your kind words Mr. Mehta

  • @Tangy_touch
    @Tangy_touch Рік тому +2

    हिंदू नि मुफ्त नि जमीन आने ३५ करोड़ थी पाक पैदा थायु। हवे fail थायू। तो तेने पाकिस्तान खाली करी फरीथी भारत पासे थी ३५ करोड़ लाइ ने अंटार्टिका पर नवू पाकिस्तान बनावु जॉय।

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      એ હવે શક્ય નથી

  • @zalaranvirsihnmaguna3191
    @zalaranvirsihnmaguna3191 Рік тому +1

    Alaa ka farman se

  • @abcabcdac7656
    @abcabcdac7656 Рік тому +1

    બરાબર છે... હજી ચીન નો સપોર્ટ લેવા કો... એટલે આજ હાલત થાય...

  • @nishithshah8109
    @nishithshah8109 10 місяців тому +1

    હવે QnA ક્યારે કરશો દીદારભાઈ? 😊🙂🙏

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      ટૂંક સમયમાં

  • @Tangy_touch
    @Tangy_touch Рік тому +3

    पाकिस्तान ने जल्दी बाहर आवु होय तो धर्मांतर करी हिंदू गुजराती बनी जाय आने मोदी ने पाक सोपी दे आने कैलाश मानसरोवर ने जात्रा करे।

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      માનવ માનવ બને તોય બસ છે.

    • @Tangy_touch
      @Tangy_touch Рік тому

      @@DidarHemani जानवर मानस नही बने।
      घोर ढोल और काटेला सब ताड़ना के अधिकारी।
      दया ने डाकन खाय।
      कोबरा ने दया खाई पदखा मां ना लेवाय।
      Orginal गुज्जू संस्कार अत्यारे प्राण घातक थई सके छे।
      बढ़ा साथे दया वाला गुज्जू संस्कार ना कराए

    • @Tangy_touch
      @Tangy_touch Рік тому +1

      @@DidarHemani आ जात नो इतिहास छे। जरा ढील द्यो तो तमने ज दिवसे तारा देखड़े।
      गुरु गोविंद जी किधु " लाखो बार एक ज मीठी बात करे तो पण काटेला पर भरोसा नही करते"
      हु तो गुरुजी नि बात मानू। मने प्यारो म्हारो देश। म्हारू गुजरात।

  • @pankajvadaliya58
    @pankajvadaliya58 Рік тому +1

    mota bhag na video ma jasdan ne yad krva badal આભાર....

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      હા ભાઈ જશદણ તો જશદણ છે. ધ્યાનથી વિડિઓ જોવા બદલ આભાર.

    • @pankajvadaliya58
      @pankajvadaliya58 Рік тому

      @@DidarHemani ha tmara video jovani mja ave chhe...kaik motivate mle chhe.

  • @BadiHusen-mh1ez
    @BadiHusen-mh1ez Рік тому +1

    કાકા આપણે કેટલું દેણું આવસે યતો કર્યો

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      આપણા દેશમાં એનો ઉપાય છે. ત્યાં જેવું નથી

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 Рік тому +1

    કાકા બોવ દીવસ પછી દેખાણા

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા. થોડો બ્રેક લીધો હતો

  • @Tangy_touch
    @Tangy_touch Рік тому +2

    पाकिस्तान अपना परमाणु बॉम्ब बेच दे।

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      પાકિસ્તાનમાં ફરી ખુશાલી આવે એવી પ્રાર્થના.

    • @Tangy_touch
      @Tangy_touch Рік тому

      @@DidarHemani खुशाली फॉर्मेलिटी सुधि ठीक छे।
      एनी खुशहाली अपना माते सर दर्द पच्छू शुरू छे।
      मोदी ये तेने घुटना पर लावी दीघा छे।
      नाग पच्छो फेन उठावी गुजरात ने पहला डस से।
      माटे इने कर्म फल भुगतवा दयो
      ७० वर्ष नो बदलो चुकता कार्वो rahyo।
      खुशहाली आवशे तो भारत मां रहता ४० करोड़ नाग पच्छा उभा thase

  • @rajpuriyavasubhai6145
    @rajpuriyavasubhai6145 Рік тому +1

    જેવી કરણી તેવી ભરણી
    જેવુ વાવે તેવૂ લણે

  • @pragneshpatel4965
    @pragneshpatel4965 Рік тому +1

    😮😂😮😂😮😂😮

  • @kalpeshrabarivajapur
    @kalpeshrabarivajapur Рік тому +3

    ghana divse valya kaka

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +2

      હા હવે નિયમિત વિડિઓ આવતા રહેશે

    • @tarunkavad5782
      @tarunkavad5782 Рік тому

      Good video didar bhai

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 Рік тому +6

    નમસ્કાર દીદારકાકા...
    હું છેલ્લા 10-12 વર્ષ થી સાંભળું છું કે પાકિસ્તાન પાસે હવે 3 સપ્તાહ ચાલે એટલા જ રૂપિયા વધીયા છે....
    😂😂😂
    તેમને ખાડી દેશ નો પૂરજોશ થી સપોર્ટ છે...
    અલ્લાહ હુ અકબર....
    તમારી વાત સત્ય છે...પણ આ બરબાદ દેશ નો કોઈ ધણી થાય તેમ નથી....
    ભારત માતા કી જય....

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +2

      વાત તો તમારી વિચારવા જેવી છે અલ્પેશભાઈ. ખીલાના જોરે વાછડું નાચે છે.

  • @rakeshagravat1043
    @rakeshagravat1043 16 днів тому +1

    ખબર પડે હોને

    • @DidarHemani
      @DidarHemani  14 днів тому

      સારું સારું

  • @nirav708
    @nirav708 Рік тому +3

    ક્યાં ખોવાઈ ગયા હતા કાકા ? ઘણા દિવસે જોયાં? તબિયત પાણી સારા ને?

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +3

      હા હવે સારું છે.

    • @nirav708
      @nirav708 Рік тому +1

      @@DidarHemani શું થઈ ગયું હતું?

  • @mehboobdudhwala2213
    @mehboobdudhwala2213 Рік тому +1

    Bhrastachar...adekhai. for india...ane lukhagiri....all is responsible for there disaster...

  • @HareshVirash
    @HareshVirash Рік тому +1

    AK video bharat mate banavo

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @SagarNandaniya-ft3zv
    @SagarNandaniya-ft3zv Рік тому +1

    apna bharat ma tameta na bhav bahu che.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા પણ થોડા સમય માટે

  • @jaymahakali442
    @jaymahakali442 Рік тому +2

    સાહેબ તમે sharemarket નો વિડિયો કેમ નથી બનાવતા સુ થયું તમે વિડિયો સારો banovo સો તમે બીજા વિડિયો બનાવજો તમે જો વિડિયો બનાવો સો તમારો વિડિઓ મને ખૂબ પસંદ આવે છે એટલે શેર માર્કેટ વિશે video બનાવજો

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      તમારા સૂચનની અમે નોંધ લીધી છે

  • @vrundavanstudioofficial827
    @vrundavanstudioofficial827 Рік тому +1

    india pan modi kaka ni aagevani ma ej raste che....vehla modu india ne halat pan pakistan jevi thay to ascharya nahi thay...

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +2

      શુભ શુભ બોલો ! ભાજપ હોય કે કોંગ્રેસ. આપણા દેશની હાલત ક્યારેય એવી થઇ નથી અને થવાની નથી. વર્ષોથી ભારત વિકાસશીલ દેશ તરીકે આગળ વધી રહ્યો છે જે જગત આખું જોઈ રહ્યું છે. ભારત માતા કી જય.

    • @thecreative3359
      @thecreative3359 Рік тому +3

      @@DidarHemani ha ane bharat atyare fastest growing economy ma pehla no ma che amuk loko modi ji na virodh ma desh na virodh karva lage che

    • @thecreative3359
      @thecreative3359 Рік тому +1

      Bhai joi ne bolo atyare.modiji nu kai rite samman thayo America ma ae jara jovo America avu samman aetla mate kare che kaaran ke aene khabar che ke bharat avnara varsho ma vikshit desh banse

    • @JayendraPatel-zv1ro
      @JayendraPatel-zv1ro Рік тому

      ​​@@thecreative3359ithin 4 years Indian gdp will stand at third no.will overtak Germany and then Japan.

  • @dbgoswami
    @dbgoswami Рік тому +1

    કાકા હમણાં ઘણા ટાઇમ થી તમારા વિડિયો રેગ્યુલર આવતા નથી..કેમ ?

  • @rakeshagravat1043
    @rakeshagravat1043 16 днів тому

    જેઉ કરો તે ઉ ભરો હોને

  • @savaliyamahendra2550
    @savaliyamahendra2550 Рік тому +1

    😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા દુર્ભાગ્યપૂર્ણ છે.

  • @kishanpandav14
    @kishanpandav14 11 місяців тому +3

    4:37 Best line !!😂😂🤣🤣

    • @DidarHemani
      @DidarHemani  11 місяців тому

      મઝા આવીને 🤣🤣

  • @sunilpabani80
    @sunilpabani80 Рік тому +1

    Kaka Daily 1 blog post karo ❤

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      પ્રયત્ન કરીશું

  • @miniaarti
    @miniaarti Рік тому +1

    jasdan sathe tamare kaik sambandh hoy evu lage che.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      અમારે આખા ગુજરાત સાથે સંબંધ છે.

  • @niteshthakor8177
    @niteshthakor8177 Рік тому +1

    હાથના કર્યા હૈયે વાગ્યા

  • @nirajdudhatra924
    @nirajdudhatra924 Рік тому +2

    Antakvad. Nu hub chhe sir te vat na kari

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વિષયને ધ્યાનમાં રાખીને બોલવું પડે સાહેબ

  • @Yuvrajahir9
    @Yuvrajahir9 Рік тому +1

    😂

  • @bhupatnatda942
    @bhupatnatda942 Рік тому +1

    એકે 47 ની ગોળીયો ખવરાવો

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સાવ એમ તો ન કહેવાય

  • @aksha0076
    @aksha0076 Рік тому +1

    Are bhai aatankwad Ke Piche Kitna kharch kar diya vah Bhi To Bata

  • @kathadsagar3045
    @kathadsagar3045 Рік тому +2

    didar bhai pakistan imf pase 7 billion dollar bhik mange che ne india kashmir ma 14 billion dollar vikas mate ape che
    jay hind 🇮🇳

  • @warriorsgame439
    @warriorsgame439 Рік тому +1

    Pap pani ma bole 😂😂

  • @shabbirpatel2923
    @shabbirpatel2923 Рік тому +1

    Kaka bhi moto choro che, takleef Pote hukumat e kayri che. Pakistani log maldar ne hukumat ghareeb che. Pakistan kangal name thase.

  • @thakorbhaikharwa9486
    @thakorbhaikharwa9486 Рік тому +1

    Pakistan was using Duplicate Indian Currency after Modiji all stopped and made Beggar

  • @rajeshbhairabadiya9245
    @rajeshbhairabadiya9245 Рік тому +1

    અભઆર જીના અને ઝીયા

  • @VIRANI535
    @VIRANI535 Рік тому +2

    Saru che aa video Gujarati maj che . . . . Nahito bichara Pakistani o joyne j suicide kari lete . . . . .😅😅😅😅😅😅

  • @morethanmore1986
    @morethanmore1986 Рік тому +2

    bakwas voice over

  • @bhutpurvandhbhakat4930
    @bhutpurvandhbhakat4930 Рік тому +2

    Bjp no dalal

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ

    • @bhutpurvandhbhakat4930
      @bhutpurvandhbhakat4930 Рік тому +1

      @@DidarHemani example j Rong aapi didhu . badhi party sata ma aavava lalch to aapej chhe

  • @Yuvrajahir9
    @Yuvrajahir9 Рік тому +1

    તમે ક્યાં ના છો?

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +5

      સબ ભૂમિ ગોપાલ કી. આજે અહીંયા તો કાલે ત્યાં.

    • @Yuvrajahir9
      @Yuvrajahir9 Рік тому +1

      હમ્મ

    • @Tangy_touch
      @Tangy_touch Рік тому +1

      क्याय ना नाथी रहया 😂