રોકાણકારો રાતા પાણીએ રોવે છે Creditbulls Investments Scam Jamnagar

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Discover the shocking details of the financial fraud orchestrated by Creditbulls Investments, Jamnagar, Gujarat, India leaving thousands of investors devastated. This video exposes the elaborate scheme led by Mr. Dhaval Solani, along with his accomplices, which has resulted in the loss of hard-earned money amounting to over 100 crore. From false promises of high returns to shutting down operations without returning investors' capital, explore the intricacies of the Creditbulls Investments scam and the challenges faced by affected investors. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

КОМЕНТАРІ • 386

  • @arlnucleus
    @arlnucleus 3 місяці тому +10

    Bhupendra ane smruti irani એ રૂપિયા બનાવી લીધા

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      પુરાવા ન હોય તો એવું તો કેમ કહી શકાય ?

  • @bhavnajmehta6503
    @bhavnajmehta6503 3 місяці тому +44

    એક વસ્તુ યાદ રાખજો મિત્રો જ્યાં સુધી હું મારા ખીચામાં હાથ નાખીને કોઈને પૈસા આપીશ નહીં ને ત્યાં સુધી મને કોઈ છેતરી શકવાના નથી તમે જેને ને તેને કોઈપણ ને જો પૈસા કાઢીને આપી દયો પછી બેઠા બેઠા રોવો એનો કોઈ અર્થ નથી પછી સરકારને અને બધાને ગાળો દેવા બેસી જાય છે પણ એણે તમને ક્યાં કહ્યું હતું કે તમે જાઓ

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +7

      ઉંચા વળતરની છેતરામણી ઓફરમાં ભલભલા લોકો છેતરાઈ જતા હોય છે. આમાં ફક્ત જામનગરના ગુજરાતીઓ જ નહિ પણ દિલ્હી કલકતા જેવા શહેરોના ભણેલા ગણેલા લોકોના પૈસા પણ ગયા છે. જુઠ્ઠી સ્કીમ ચલાવી એ ગુનો છે. આપણે એમ ન કહી શકીએ કે તમે આપ્યા એટલે એણે લઇ લીધા ને ! આ છેતરપીંડી થઇ છે. આથી એની સામે અવાજ ઉપાડવો પડે મોટાભાઈ !

    • @piyushjani
      @piyushjani 2 місяці тому +1

      ​@@DidarHemani સાચી વાત છે ભાઈ ગુજરાતીઓ થોડા વધારે વિશ્વાસુ હોય છે...

    • @kachhadiyakishor8920
      @kachhadiyakishor8920 2 місяці тому

      Ene સાચા અર્થમાં લાલચી કહીએ તો કેમ રિયે

    • @kamleshfaguniya8148
      @kamleshfaguniya8148 2 місяці тому +1

      Gujarati lalch ma na avo

    • @bhutpurvandhbhakat4930
      @bhutpurvandhbhakat4930 2 місяці тому +2

      Trust ni vaat chhe . Online payment Karine vastu magaviye toy aavi jay chhene

  • @niteshbhimani9668
    @niteshbhimani9668 3 місяці тому +12

    Rich wealth Jamnagar ni 6 tena vise video banavo

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      સુચન બદલ આભાર

  • @hansarajpokar8698
    @hansarajpokar8698 3 місяці тому +28

    ગમે એટલા સમજવો કોઈ નહિ સમજે વર્ષો થી આવું ચાલે છે અને ચાલ્યા કરશે

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +3

      એ જ તકલીફ છે ને મોટાભાઈ !

    • @tiktoktrends2639
      @tiktoktrends2639 2 місяці тому

      ​@@DidarHemaniભડવા શેરબજાર મા સારું પાસું પણ સમજાવ, માત્ર એક પાસુ સમજાવી ને લોકોને ડરાવવાનું બંધ કર, બજાર મા રોકાણ દેશ ના અર્થ તંત્ર માટે સારું છે. અને લોકો ના ભવિષ્ય માટે પણ, તુ શિક્ષક છો પણ અધુરા જ્ઞાન વાળો એટલે તને તુકારે બોલાવુ છું, પેલા શિખિને આવ અનપઢ શિક્ષક, ખાલી પૈસા કમાવવા લોકોને મૂરખ ના બનાવ

  • @virajnayak1
    @virajnayak1 3 місяці тому +17

    Tamari himmat ne salam..😊. Bhagwan tamne healthy rakhe.. Ane saru aayushy pamo..

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +3

      સુંદર પ્રાર્થના અને માયાળુ લાગણી બદલ હું આપનો ઋણી છું વિરાજભાઈ ! આભાર.

  • @manishprajapati2596
    @manishprajapati2596 3 місяці тому +6

    ઇન્દોર વાળા સેર માર્કેટ મા ટિપ્સ આપી ને પૈસા ખખરે છે અને તમારા પૈસા નો લોસ કરાવે છે .એના પર પણ વિડિઓ બનાવો

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +2

      સુચન બદલ આભાર

  • @mrvikku1761
    @mrvikku1761 3 місяці тому +10

    આજના સમય માં કોઈએ શીખવું સમજવું જ નથી ફક્ત સરળ અને 2 નંબર ના રૂપિયા કમાવા છે . 😅😅

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      હા લોકોમાં શોર્ટકટથી પૈસા કમાવવાની વૃત્તિ વધતી જાય છે.

    • @priyacreativity7675
      @priyacreativity7675 2 місяці тому

      ​@@DidarHemanireels ane shorts Joi Joi ne Retention spain Ghati gai che loko ni....etle Loko ne jldi shortcut thi Rich bnvu che.

  • @vikramsinhvadher
    @vikramsinhvadher 3 місяці тому +6

    Janita UA-camr E Pan Aamnu Pramotion UA-cam Par Karel Che To Emni Dharpakad Pan Thavi Joi E. Karan Ke Emne Joya Janya Vagar Thoda Paisa Mate Add Kari Che

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      દોશી હોય એવા તમામ પર કાર્યવાહી થવી જોઈએ.

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 3 місяці тому +9

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      કેમ છો બાપુ ?

  • @vinodcontractor2383
    @vinodcontractor2383 2 місяці тому +2

    શેર બજાર માં હલવો છે. ખાતાં આવડવું જોઇએ....લવારો બંધ કરો.....કોઈ ને સુ કામ આપો....મહિના માં આરામ થી double થાય છે...🎉🎉

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      સારું સારું

    • @jaydwarkadhish180
      @jaydwarkadhish180 Місяць тому

      ભાઈ એના માટે પોતાની જાતે અભ્યાસ કરી અને જાતે રોકાણ કરવુ પડે બીજા પર નિર્ભર રહો તો આવું થાય

  • @chirag590
    @chirag590 2 місяці тому +4

    Hu to mari rite Investment karu chu ane rupia pan kamav chu
    SHARE market is best

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      જાણીને ખુબ જ આનંદ થયો. પણ પ્રોફાઈલમાં ગૂગલનો લોગો કેમ રાખો છો?

  • @gskdigitalcreator8897
    @gskdigitalcreator8897 3 місяці тому +17

    આવું ગુજરાત માં કેટલી વાર થયું છે પણ પ્રજા ના સમજે તેમાં બીજા શુ કરે 😂😂

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      વાત તો તમારી વિચારવા જેવી છે.

  • @Alexonwork
    @Alexonwork 2 місяці тому +2

    Nanpan thi mara papa k che .. koi tamne em k ama 2% upar Paisa made atle a khota ...duniya koi evo dhandho j nathi k tame 5 thi 10% Kami ne ape .. ane jo j ape to e khotinav hoi

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      તમારા પપ્પાની સલાહ સાચી છે.

  • @Sanjay-xk1uz
    @Sanjay-xk1uz 3 місяці тому +15

    રાજકોટ માં પણ આવું ચાલી રહ્યું છે....

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +5

      માહિતી મોકલો. બનાવીએ વિડિઓ.

    • @Sanjay-xk1uz
      @Sanjay-xk1uz 3 місяці тому

      એ બધું અમે કરી લીધું. ઉલ્ટું અમારી માથે કેસ કરી નાખ્યા....victim ને આરોપી બનવી નાંખ્યા... મજબૂત કાયદા ના અભાવે ખુલ્લે આમ લોકો ભોગ બની રહ્યા છે....🙏

    • @Sanjay-xk1uz
      @Sanjay-xk1uz 3 місяці тому

      એક બેઈમાન માણસ સો ઈમાનદાર માણસ ઉપર ભારી પડે... વિક્ટીમ ને આરોપી બનાવી દે એવા તો પાછા કાયદા છે...

    • @Smit_Kothari
      @Smit_Kothari 3 місяці тому

      Kya shu name che company nu

    • @ParmarRamesh-un5kr
      @ParmarRamesh-un5kr 3 місяці тому +1

      PACL LTD

  • @pratikchavda2438
    @pratikchavda2438 3 місяці тому +5

    Rajkot ma pn bov skim bhare che thayan rakhvu
    Mahine 3% to 30% ape Rajkot ma dhyan rakhvu

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      દર્શકોનું ધ્યાન દોરવા બદલ આભાર

  • @Prabhuda370
    @Prabhuda370 3 місяці тому +6

    સોલાણી એ તો મૂડીને સોલાણી 😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      તમારી રમૂજ વૃત્તિ પ્રત્યે માન ઉપજે છે. આભાર

  • @rajeshpatel1741
    @rajeshpatel1741 3 місяці тому +5

    કાકા તમારા લગ્ન બોટાદ માં થયા છે આવો એટલે મળજો હું બોટાદ માં જ રહું છું

  • @duttchirag21
    @duttchirag21 3 місяці тому +7

    કાકા તમારી વાત કરવાની રીત જોરદાર છે............😅😂

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      આપના જેવા માયાળુ દર્શકોના પ્રોત્સહન થકી જ અમે ઉજળા. ખુબ ખુબ આભાર.

    • @lifeisbeutiful740
      @lifeisbeutiful740 2 місяці тому

      National award malvo joie tamne

  • @vyomeshmavawala5837
    @vyomeshmavawala5837 3 місяці тому +5

    Really funny type commentary reduces importance of matter.

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      Different people. Different perception. We respect everyone's perception though we may not agree to it.

  • @mtvora
    @mtvora 3 місяці тому +16

    ખૂબ સરસ માહિતી આપી તમે, સુરત માં પણ એક આવી સ્કીમ આવેલી , મે તો ઘસી ને ના પાડી દીધી .

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +3

      ખુબ સારો નિર્ણય લીધો આપે. માયાળુ લાગણી બદલ આભાર.

    • @jack-uq3wn
      @jack-uq3wn 2 місяці тому

      kay company ni skim?

    • @patelalpeshalpeshpatel2733
      @patelalpeshalpeshpatel2733 2 місяці тому

      Kai company hati bhai??? DGI LEARNING LTD, KATAR GAM MA KHOLI TI YAD CHHE TAMNE YAD HOY TO KEJO KAI JGYAE AVEL HATI

  • @Bhavik0594
    @Bhavik0594 2 місяці тому +3

    ભક્તો, ભૂપા કાકા ને સ્મૃતિ માસી ને જોઇને ફસાઈ ગયા😂😂

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      બનવાજોગ છે. તમારી રમૂજવૃત્તિને સલામ

    • @piyushshrimali3141
      @piyushshrimali3141 2 місяці тому

      માસી નહિ ફોઈ કહો

    • @vinodcontractor2383
      @vinodcontractor2383 2 місяці тому

      સાળી કહો... ફાયદો થાય...

  • @bhavinbharwada3693
    @bhavinbharwada3693 3 місяці тому +2

    Lobhiyanu Dhan Dhutara khay" 100 yrs juni kahevat che to public ma Akkal na hoy to koi su kare. 😢😢😢

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      વાત તો તમારી વિચારવા જેવી છે.

  • @piyushpithava8540
    @piyushpithava8540 3 місяці тому +4

    Mahine 1% vyaaj toh kai na kehway aa nathi wadhare vyaaj toh Mutual fund ma aape che
    Toh pn loko a mutual fund ne badle aama kem rokya hse paisa??

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      મહિને એક ટકો એટલે બેન્ક કરતા ત્રણ ગણું થયું. બેંકના વ્યાજ વાર્ષિકમાં ગણાતા હોય છે એટલે તમને આ માસિક એક ટકો ઓછો લાગે છે.

    • @piyushpithava8540
      @piyushpithava8540 2 місяці тому

      @@DidarHemani na evu nathi hu mutual fund ni vaat kru chu
      Mutual fund ma 1 week ma 1% aape che toh mahine 3% -4% thaya ne ane waras na 36% thi 48% saheb

    • @jaydeeppatel7438
      @jaydeeppatel7438 2 місяці тому

      ​@@piyushpithava8540sachi vat 6 investment in mutual fund

  • @alpadm4325
    @alpadm4325 3 місяці тому +2

    આપનો એક વિડિઓ કોરોના સમય માં જોયો હતો
    જે ભારત ના સાઉથ ના એક ગામ ની વાત હતી - ગ્લોબલ સિટીઝન
    આખું ગામ બાર્ટર સિસ્ટમ પાર ચાલે છે -
    સિટિઝનશીપ માટે ઇન્ટરવ્યૂ આપવો પડે છે
    કૃપયા લિંક મોકલો.....

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      તકનીકી કારણોસર એ વિડિઓ હવે ઉપલબ્ધ નથી

  • @apurvtrivedi4871
    @apurvtrivedi4871 3 місяці тому +2

    भारत के गाओं के लोगों को मजदूरी के नियम पता नहीं है। इस वजह से भी लोगो फ्रॉड की तरफ आगे बढ़ते है। उदारण के तौर पे निम्नतम वेतन कितना होता है। और कितने समय के हिसाब से वेतन बाटा जाता है। इस कानून की जानकारी हो तोह लोगों गृहस्ती थोड़ी सुधर सकती है।

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      जी हा। इस मामले भी सतर्कता बरतनी जरूरी है। जानकारी प्रदान करने के लिए धन्यवाद

  • @birensolanki2066
    @birensolanki2066 2 місяці тому +1

    Mitro mari jode pan 1 skim che 15 givse double
    Skim. Che - BuchhaBaba
    😂😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      😂😂😂😂મારે એક કરોડ રોકવા છે તમારી સ્કીમમાં

    • @birensolanki2066
      @birensolanki2066 2 місяці тому

      Dhakka Bank no cheque apvo padse , saheb 😂😂😂

  • @hiteshthosani4374
    @hiteshthosani4374 3 місяці тому +2

    પહેલા હરખું બોલો તો ખરા ગીત ગાતા હોય એવું લાગે છે

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      @hiteshthosani4374 ગૌરવભાઈ ધંધુકિયાએ જવાબ આપી દીધા પછી મારે કાંઈ લખવાનું રહેતું નથી.

  • @mrjenish143
    @mrjenish143 3 місяці тому +2

    kaka tame normally kem nthi bolta??😂

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      હવે બોલીશ

  • @jigarsview
    @jigarsview 3 місяці тому +5

    thanks for sharing this....

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      Most Welcome. It is part and parcel of our duty.

  • @manishbhatt7716
    @manishbhatt7716 2 місяці тому +1

    investor ક્યારેય ભોળવાતો નથી....કવિતા ગાતાં હોય એવી રીતે રજૂઆત કરે છે.....ગજબ રજૂઆત ભાઈ.......સંસ્કૃત નાં શ્લોક બોલતા હો એવી રીતે રજૂઆત છે........😂

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      દરેક કહાની એક કથા હોય છે અને કથાકારની રીતે કે કવિતાની જેમ પણ રજુઆત થઇ હોય એવું બને. આ બોલચાલની ભાષા છે. અમે એનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ જેથી સામાન્ય દર્શકગણ પણ સમજી શકે. જોકે તમને પણ આ રજુઆત ગમી હોય એવું લાગે છે. આભાર

  • @hirenkalariya369
    @hirenkalariya369 3 місяці тому +3

    Rajkot.. reset weath kevi company chhe..koy pase details hoy to aapjo

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      જે જાણતા હશે એ તો આ કંપની વિષે કહેશે જ પણ તમારે પોતે પણ એની માહિતી મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.

    • @bjhonusa
      @bjhonusa 2 місяці тому

      સેબી ની સાઇટ પર જઈને પોતે ચેક કરી શકો છો. રજિસ્ટર્ડ છે કે નહિ.

  • @vikrantp8
    @vikrantp8 3 місяці тому +3

    Same here in mehsana himmatnagar....many credit companies.....

  • @altafderdiwala801
    @altafderdiwala801 2 місяці тому +1

    Lalach buri bala he yaad rakho dosto

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      सही बात है अल्ताफभाई एकदम सही बात है। खुदा हाफ़िज़।

  • @vaghraning6802
    @vaghraning6802 3 місяці тому +5

    Rich wealth vise mahiti apo ne

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      સુચન બદલ આભાર.

  • @AdityaGadhvi-wz5nr
    @AdityaGadhvi-wz5nr 2 місяці тому +1

    હું મારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરૂં છું અને કમાવ પણ છું... વાંક એ લોકો નો છે જેને કશું જાણવૂ નથી અને કમાવવું છે... શેર બજારમાં ક્યારેય પણ કોઈ ની વાત સાંભળી ને ઇન્વેસ્ટમેન્ટ ન કરવું....

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      એક દમ સાચી વાત છે તમારી

    • @AdityaGadhvi-wz5nr
      @AdityaGadhvi-wz5nr 2 місяці тому

      @@DidarHemani thanks for your beautiful reply... ♥️♥️♥️♥️

  • @krunalgoswami9671
    @krunalgoswami9671 2 місяці тому +1

    ભાઈ ગરબા ગાતા હોય એમ વાત કરે છે

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      કારણ કે જામનનગરમાં અમુક ગુજરાતીઓ બીજા ગુજરાતીઓને ગરબે રમાડી ગયા.

  • @crowndiamond5167
    @crowndiamond5167 3 місяці тому +1

    KBCL India Private Limited
    Pan Gujarat Mathi
    Karodo Laine Gai..
    2017 thi Cash Pan
    Thaya Pan Kaik
    Pachu Malyu Nathi...
    Paisa Leti Deti Karti
    Pedhi Ona Dar Mahine
    Odit thay ane Sarkar
    Pase Kaik Property
    Ke Sequrity Re to
    Kadach Refund Male...
    Nahi to Loko Rota Rahya Che,
    Ane Aagal Pan Rota Rese...

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      હા. ઠેક ઠેકાણે આવું થાય છે. થોડા દિવસ એની ચર્ચા થાય છે પછી બધું ભીનું સંકેલી લેવામાં આવે છે. બિચારા રોકાણકારો બાપડા બની બેસી રહે છે. પણ આ વિડિઓ મારફત તંત્રને કાર્યવાહી કરવાનો પ્રયાસ છે.

  • @marketingdevisionmikiabras5030
    @marketingdevisionmikiabras5030 2 місяці тому +1

    Lobhiya hoy that dhutara bhukhe na mare!!

  • @manubhaimuliya5488
    @manubhaimuliya5488 3 місяці тому +2

    Lokshshi nisfl gy chhe, aa prashna rajashahi ma bnyo hot to ,teni klpna kro.

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      વાત તો તમારી વિચારવા જેવી છે.

  • @keyurpaghadar6344
    @keyurpaghadar6344 2 місяці тому +1

    Bhai isme logo ki galti he koi bhi praivet cmpne koi lalch de kyu esse acha bank f,d kro km viyaj milega pr nind aajayegi ye lalch vale log he nhi smjege

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      सही बात है।

  • @salmanmukardamwala5538
    @salmanmukardamwala5538 3 місяці тому +2

    Saheb kaka & dada to tamara khas mitra che amna raaj ma aavu thay to tamare tamara mitron ne kewu joyye

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      તેઓ પણ આ વિડિઓ જુએ એવી અપેક્ષા.

  • @DineshPatel-mw3he
    @DineshPatel-mw3he 2 місяці тому +1

    આંખ બંધ કરી બીજાના ભરોસે જલદી પૈસા કમવા નો ગાડ માં ભમરો હોય તો આઉ થાય😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      ઈ બરાબર. એક ખરાબ શબ્દ વાપર્યો એની જગ્યાએ કૂલો શબ્દ મુક્યો હોત તો વિનયભંગ ન થાત

  • @makwanadharmik3846
    @makwanadharmik3846 3 місяці тому +2

    સમાચાર સાસા વાત કરવાની રીત ખોટી લગા

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      અમે બોલવાની રીતમાં સુધાર લાવવા પ્રયત્ન કરીશું. વિડિઓ જોવા બદલ આભાર.

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 2 місяці тому +2

    Lobh Karo to jokham pan vicharvu joiye

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      બરાબર. પણ લોકોને એવું સૂઝતું નથી

  • @niteshbhimani9668
    @niteshbhimani9668 3 місяці тому +6

    Rich wealth vise mahiti apone

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      ટૂંકી માહિતી મોકલો નીચેના ઈમેલ આઈડી પર. યોગ્ય લાગશે તો બનાવશું.
      e4g.helpline@gmail.com

    • @kuldeepgadhvi9166
      @kuldeepgadhvi9166 Місяць тому

      Bolo su joy che mahiti ??

    • @kuldeepgadhvi9166
      @kuldeepgadhvi9166 Місяць тому

      Kaho mne hu aapu

  • @shahjitendra3530
    @shahjitendra3530 3 місяці тому +2

    RAMESH MEHTA YAAD KRVI DIDHA

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      સૂચન બદલ આભાર

  • @udaymirani-se3lk
    @udaymirani-se3lk 3 місяці тому +2

    Dhaval Solani cheated investors. His staff members also must be arrested. Dhaval and his brother and mother flew away to Dubai escaping police legal action. Now let’s see if police can nab him back to Jamnagar and arrest

  • @JaysukhNakum-sp6jw
    @JaysukhNakum-sp6jw 2 місяці тому +1

    Dhnyvad
    Aapna gujrat ma aava ghna frod chale che Nana manso lalch ma fsay che

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      એ જ તકલીફ છે ને ભાઈ !

  • @fun.168
    @fun.168 2 місяці тому +1

    Treadbull valo ne mere sath scam kar diya Ahmedabad ka dipak name tha mera 30000 ka lll laga diye

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      जानकर बहोत दुःख हुआ।

  • @ZaimiStudio
    @ZaimiStudio 2 місяці тому +1

    અમારા ગામ માં પણ ઘણા બરબાદ થયા 3 પત્તી ગેમ માં , મેચ સટટા માં , શેર બજાર માં , ડ્રીમ 11 માં

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      જાણીને ખુબ જ દુઃખ થયું. લોકોને ઇઝી મની કમાવાની ટેવ પડી છે.

  • @nirav708
    @nirav708 3 місяці тому +4

    Kaka kai sari company na share nu analysis share karo ..small terms mate...youtube channel par..amari jeva ne kai shikhva male ane nasib jor kare to 2 paisa no faydo thei

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +3

      એમાં અમે ટૂંકા પડીએ

    • @nirav708
      @nirav708 3 місяці тому

      @@DidarHemani ના કાકા તમારું જ્ઞાન સમુદ્ર જેવું છે...૨ ડોલ નો લાભ તમારી જનતા ને આપો

    • @jaydeeppatel7438
      @jaydeeppatel7438 2 місяці тому

      Je analysis kre 6 emnej apo rupia like mutual fund

  • @jambuchavishesh1039
    @jambuchavishesh1039 2 місяці тому +1

    Aavi j rite qlof namni app pan loko sathe bov moto scam karyo che ena upar pan nankdo video banavo loko ni jagruti mate

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      સુચન બદલ આભાર

  • @srk-bd8zl
    @srk-bd8zl 2 місяці тому +6

    વાયડે ના વળે..હાયરે વળે બેસ્ટ એક્ઝામ્પલ.. સમજાય તેને વંદન ના સમજાય તેને અભિનંદન🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +2

      હા એમ પણ બને. સમજાય ગયું. તમને અભિનંદન

  • @vikramahir6213
    @vikramahir6213 3 місяці тому +3

    કાકા અમે તો મહેનત ને માની એ છીએ

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      સારું સારું.

  • @priyankfofandi5897
    @priyankfofandi5897 2 місяці тому +1

    Tuku ane tach option ma lagvya hase etle puru thai gyu 😂

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      બનવાજોગ છે

  • @vipulladher9912
    @vipulladher9912 2 місяці тому +1

    Saheb rajkot ma pan samay karin santha Hati haheb anopan video banavo hajaro manas na paesa dubigaya kespan chalechhe haji koyna paesa aavya nathi

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      સંપૂર્ણ માહિતી નીચેના ઈમેલ આઈડી ઉપર મોકલો. સમાચાર બહુ જુના નહિ હોય તો ઘટતું કરશું
      e4g.helpline@gmail.com

  • @chandreshsharma2800
    @chandreshsharma2800 2 місяці тому +1

    જેટલા rajkarrni aama shamill હોય e બધા samey FIR થવી જોઈએ

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      સાચી વાત છે.

  • @urjanews1234
    @urjanews1234 2 місяці тому +2

    हमारे देश में फ्रॉड करने वालों के लिए खोल दूर है कोई भी ऐसा कानून नहीं है कि जो उन्हें 6 महीने से ज्यादा की सजा दिलवा सके

  • @starcreator2835
    @starcreator2835 3 місяці тому +2

    Gondal ma pan hypertech aam fari gyu

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      કરમની કઠણાઈ બીજું શું ?

  • @sohilkherani274
    @sohilkherani274 3 місяці тому +1

    अगर कुछ अच्छा हुआ तो भगवान ने किया अगर कुछ बुरा हुआ तो मोदी ने किया

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      ऐसा तो हमने नहीं कहा

  • @dipaksuranidipaksurani1821
    @dipaksuranidipaksurani1821 3 місяці тому +2

    Badha fota vala salibrte par karya vahe karavo

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      એવું જ થયું છે.

  • @GPSONSSELL
    @GPSONSSELL 2 місяці тому +1

    આ શું સેબી રજીસ્ટર હોય તો
    સરકાર દ્વારા વળતર જરૂર મલે
    નકર ભજન કરો બાપા સીતારામ😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      હા સીબી રજીસ્ટર હોય તો કાર્યવાહી જરૂર થાય.

  • @Thebabajigyan
    @Thebabajigyan 3 місяці тому +1

    Nitin jani khajoor bhai ne pakdo અવા લોકો પૈસા માટે ગમેંતે નું પ્રમોશન કરે છે ખજૂર ભાઈ ભલે સારા કામ કરે પણ એને લોકો ને જુગાર રમિં સર્કલ અને ઘણી બધી forex ni app nu pramotion Kari ne Loko ne ger Marge દોર્યા છે હવે પોતે સેવા કરે

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      આપની કમેન્ટ નીતિનભાઈ સુધી પહોંચે એવી પ્રાર્થના

  • @imransuria6174
    @imransuria6174 2 місяці тому +1

    Tamari himnat ne salam
    Have bhog bannara nei police case kari himmat batavani

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      હા હો ઈ વાત સાચી. એવું થાય તો ભોગ બનનારાને ન્યાય મળે અને અમારી મહેનત લેખે લાગે. આભાર

  • @mahendramehta6277
    @mahendramehta6277 2 місяці тому +2

    Khoya to khoya jamnagar joya

  • @rameshsongara2488
    @rameshsongara2488 2 місяці тому +1

    મારે બેંક માંથી પૈસા ઉપાડી ગયા ઓટીપી કે આઇડી વિના 153000 સાઇબર માં કેસ કર્યો પણ કોઈ જવાબ નથી મળ્યો સુ કરી સકાય

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      લડત ચલાવી પડે એના માટે. જાણકારની મદદ લઈને સાઇબર ક્રાઇમવાળા ઉપર દબાણ બનાવો. આવા ગુનેગારોને શોધી આપવા એ જ એમનું કામ હોય છે અને તેમના પર વર્કલોડ પણ ઓછો હોય છે. પણ ગંભીરતાથી કામ કરવાની મંચ્છા નથી હોતી. અમિતાભ બચ્ચનના પૈસા આ જ રીતે ઉપડી ગયા હતા એના ગુનેગારોને થોડા દિવસોમાં જ પકડી પાડ્યા હતા.

    • @sohilparmar3101
      @sohilparmar3101 2 місяці тому

      તમને એક ટિકિટ નંબર મળ્યો હસે જે થકી તમે કોર્ટ માં પરચુરણ અરજી સાયબર ક્રાઇમ પોસ્ટે થકી કોર્ટ માં દાખલ કરી શકો છો.

  • @karukandoriya9215
    @karukandoriya9215 3 місяці тому +1

    સરમ જેવી વાત કેવાય કેમ કે કંપની નાં હોય તો પં ન cm નાં ફોટા ને સરકાર આવા ને કેમ સ્પોટ કરે

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      એ જ વાતની બળતરા છે ને ભાઈ !

  • @pareshlimbasiya3503
    @pareshlimbasiya3503 2 місяці тому +1

    Scam

  • @entertreiment3472
    @entertreiment3472 2 місяці тому +1

    ભાઈ અહીંયા મહિનામાં 20 30% આપે છે ,😂😂

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      પણ પછી મુદ્દલ પાછું આપે કે નહિ ?

  • @shahjitendra3530
    @shahjitendra3530 3 місяці тому +1

    MAHITI SARI CHHE.TAME SARA CHHO....SHU MINUS POINT CHHE E JNAVU CHHU

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      સૂચન બદલ આભાર

  • @baraiyabhavesh8564
    @baraiyabhavesh8564 2 місяці тому +1

    Uncle tame replay apo cho all comment na a bov saru kevay 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. દર્શકો છે તો અમે છીએ. દર્શકોની કમેન્ટની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. જવાબ આપવો તે અમારી નૈતિક ફરજ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @markhibhaihardashbhai6308
    @markhibhaihardashbhai6308 3 місяці тому +1

    Aakhe aakho dhanvo dajelo hoy che to pan aapne samethi rupiya deva jay chiye
    Have bala hanuman ma bhajan karo sree ram jay ram kadach rupiya pacha madi jay

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      હા ઘાણવાના ઘાણવા દાઝી જાય છે. બસ હવે ભોગ બનેલાને ન્યાય મળે એવી જ આપેક્ષા.

  • @mukhtarahemad3560
    @mukhtarahemad3560 3 місяці тому +1

    Tame halarda gava nu bandh kro ne sarkhi rite bolo bhundu lage se

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      સુચન બદલ આભાર

  • @milanpatel1567
    @milanpatel1567 2 місяці тому +1

    Sabarakanthaa bz group finance no video banavo ne

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      સુચન બદલ આભાર

  • @pankajpandya-q4r
    @pankajpandya-q4r 3 місяці тому +1

    MAHAVIR LASSI WALE NE RS.250 CRORES KA SCAM KIYA HEI,

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      બનવાજોગ છે.

  • @davda011
    @davda011 2 місяці тому +1

    હજી એક નવું અત્યારે આવ્યું છે નો સ્ટાર કરી ને જોય એમાં પણ એવું જ થશે

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      કરમની કઠણાઈ બીજું શું ?

    • @tiktoktrends2639
      @tiktoktrends2639 2 місяці тому

      ​@@DidarHemaniશેરબજાર બજાર હલવો જ છે, જો તને ખબર પડે તો, આવી ફ્રોડ કંપની ના લીધે શેરબજાર નુ નામ ખરાબ કરમા, એમાં આવડત જોઇ, જયાં ત્યાં લાલચુ થઈ ને રોકી ના દેવાય

  • @vikrant3324
    @vikrant3324 3 місяці тому +1

    Risk ane reward banne kabu ma rakho to koi rokan kharab nathi. Bov saras jagruti vada videos banavo cho tame 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      રોકાણ બાબતે તમારું સૂચન નોંધવા જેવું છે. આપને અમારા વિડિઓ ગમે છે એ અમારું સદ્ભાગ્ય છે. આભાર

  • @surendrasinhraulaji6893
    @surendrasinhraulaji6893 3 місяці тому +1

    જુગાર માં હાર જીત થયા કરે,આપ લાગે રહો😅😅😅😅😅😅

  • @The_momentum_trader.92
    @The_momentum_trader.92 2 місяці тому +1

    Haji ek scheme chale che jamnagar Ma avi j ....

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      બનવાજોગ છે. લોકોએ સાવચેત રહેવું

  • @tasveer__vala__9834
    @tasveer__vala__9834 2 місяці тому +1

    Amare navsari ma pan avu ek machodi gau ek ka double ma

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      જાણીને દુઃખ થયું.

  • @3D--SIDHHU
    @3D--SIDHHU 3 місяці тому +1

    Govt Khud involve hoy Aevu Lage chhe Mane to

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      પુરાવા ન હોય તો એવું તો કેમ કહી શકાય ?

  • @wallstreet7201
    @wallstreet7201 2 місяці тому +1

    Kaik ne kaik hamesha navu lavo chho kaka😂

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @jadavkalpesh4952
    @jadavkalpesh4952 3 місяці тому +1

    જય જય ગરવી ગુજરાત 😂🎉🎉 કાકા લોભી ના ધન ધૂતારા ખાઈ....

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      હા. એ ખરી વાત છે પણ લોકો ઊંચા વળતરની અપેક્ષાએ આવી માયાજાળમાં ફસાઈ જતા હોય છે.

  • @isvardastilavatisvardastilavt
    @isvardastilavatisvardastilavt 2 місяці тому +1

    Modi Sarkar ne awaaz mansuni jarur se

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      સાવ એમ તો ન કહી શકાય

  • @pareshlimbasiya3503
    @pareshlimbasiya3503 2 місяці тому +1

    Rajkot avi seem chau che
    Phone ave che

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      અમારી જાણમાં નથી.

  • @nathahajasisodiya1076
    @nathahajasisodiya1076 3 місяці тому +1

    Lobhiya hoy tya dhutara bhukhe na mare...😂

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      તમે કહેવતનો આસ્વાદ માણ્યો એ જાણીને આનંદ થયો.

  • @parmarcd238
    @parmarcd238 2 місяці тому +1

    વિડિયો જોયને કદાસ થોડોક ફેર પડે

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      હા તોય ઘણું. અમારો હેતુ સમજી શકવા માટે માન થયું. આભાર

  • @bharatbhaidavera2124
    @bharatbhaidavera2124 3 місяці тому +1

    Advisor or tips vale 100% frod kare se

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      બનવાજોગ છે.

  • @gurdipsingh4254
    @gurdipsingh4254 2 місяці тому +1

    Sabi galti humri hai huma gay thi vaha

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      ऐसा तो नहीं कह शकते । किसी को फ़साना नहीं होता। लेकिन फस जाते है

  • @kevalgosrani
    @kevalgosrani 2 місяці тому +1

    Waah Amara jamnagar ma pn aava che loko😢

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      હા સોનાની થાળીમાં લોઢાનો મેખ !!

  • @jaynarayanmaheshwari6046
    @jaynarayanmaheshwari6046 3 місяці тому +2

    Cool

  • @dhmogka7485
    @dhmogka7485 3 місяці тому +1

    હવે સારું છે પુર આવે ને આ બધા તણાઈ જાય એમ

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      થયું તો એવું જ છે. પણ આપણે એમના પ્રત્યે સહાનુભૂતિ દાખવીએ અને તેમને ન્યાય મળે એવી અપેક્ષા રાખીએ.

  • @ShriHariJunagadh
    @ShriHariJunagadh 3 місяці тому +1

    Rajkot ma pan chale chhe

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      માહિતી મોકલો એને પણ ઉઘાડા પાડીશું.

  • @Imraan-Khann
    @Imraan-Khann 2 місяці тому +1

    this scam came to pass 3 months back in March.

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      Yes but still victims did not get justice

    • @Imraan-Khann
      @Imraan-Khann 2 місяці тому

      Naturally 😊

  • @Mahashayshiva
    @Mahashayshiva 3 місяці тому +2

    Jay Jay Garvi Gujarat..

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      આ વીડિઓના અનુસંધાને તો એવું બોલી શકાય એમ નથી. જો કે અમે આપનો વ્યંગ સમજી શકીએ છીએ.

  • @mitalchaudhari4163
    @mitalchaudhari4163 3 місяці тому +1

    Kaka tamare to news reporter banvutu ..

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      હા મારે બનવુંતુ. સંજોગે ન બનવા દીધો. પણ આપના જેવા દર્શકોના આશીર્વાદથી જે બની શક્યો છું એમાં સંતોષ છે.

  • @nadirsamnani3855
    @nadirsamnani3855 2 місяці тому +1

    Tame awaz na jadugar khara.

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      આપના જેવા માયાળુ દર્શકોના આશીર્વાદ અને પ્રભુની કૃપા

  • @RaviTrader584
    @RaviTrader584 3 місяці тому +2

    UA-cam no best vidio

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      તમારા મોઢામાં ઘી સાકર. માયાળુ લાગણી બદલ આભાર

  • @shahjitendra3530
    @shahjitendra3530 3 місяці тому +1

    BAHU J LAHEKA VALI BHASHA CHHE.

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      સૂચન બદલ આભાર

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 3 місяці тому +1

    short cut money long cut

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      હા શોર્ટકર્ટ ભારે પડે.