tamara mantvya mujab di lested thay evu nathi ne???? loss jase to tamne javabdar nai ganu pan salah lav chu baki aapda naseeb and hu ek sahsik manas chu business ma loss profit ne pachavi janu chu mate mara khambhe bandhuk rakhi ne fodu chu koi ne javabdar nathi ganto and
Kaka tamarA ser bajar vala badhaj video jov chu me mane tamara thi ganu sikhva maliyu che tamara keva thij demat account jaroda ma kholaviyu che 3 varas thi sangas karto ato ke mare ser bajar ma padvu che finally aje 7 divas thaya che price 6439 rupiya profit chu kaka thank you very much mane tamara par puro bharoso che ke tame koi pan divas khoti sala nathi apta tamar thi bija ser bajar vala vadhre video ni aapeksa rakhis 🙏🙏🙏🙏🙏
અરે વાહ ! અભિનંદન. જાણીને આનંદ થયો. માત્ર એટલા માટે જ નહિ કે તમે પ્રોફિટમાં છો. પણ એટલા માટે કે ઘણું વિચારીને અંતે તમે સાહસ કર્યું ખરું. સતત અભ્યાસ કરજો. અમે સમયાંતરે જે ગુજરાતી ભાષામાં મટીરીયલ તૈયાર કરીએ છીએ એ અમને ઈમેલ કરીને મણગાવતાં રહેજો. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
100% પ્રોફિટની ક્યાંય ગેરેન્ટી હોતી નથી. ipo ન લાગે તો વેંચાણ સવાલ જ ક્યાં આવે છે? માર્કેટ ભાવે શેર ખરીદી શકાય પણ એમાં પ્રોફિટ જ થાય એવું કોઈ કહી શકે નહી. આપણે જાતે અભ્યાસ કરવો જોઈએ
આ ભાઈનો વિડિયો જ્યારે હું જોવું છું ત્યારે કથા કરતા મહારાજની બોલી યાદ આવે છે. જેમ કથા સંભરાવતા મહારાજની જેમ આ ભાઈ શેર વિશે કથા સંભરાવે છે. આ ભાઈને હવે સ્કુલમાં જવું જરૂરી લાગે છે.
Bov j saras mahiti api ape sir je beginners pan samji sake thank you tamari bolvani shailee bov j saras che.. please share bajar vishe bija video pan banavo ane apno contact number hoy to apo.. apni chnnnel na subscriber billion ne par thay tevi shubhechha..👏
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે. નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો e4g.helpline@gmail.com
Sir hu maru demat acct intraday trading mate 1 management service ne aapvanu vicharu 6u je amuk daily profit book kari aapvani vaat key 6e... su ae safe che? pls reply...
નિયમત શીર્ષાસન કરો. કાકડી, ગાજર, બીટનું સલાડ ખાવાનું રાખો. બની શકે તો રાતે અભ્યાસ કરવાનું ટાળો. મોબાઈલમાં વાંચવાનું ટાળો અથવા વાંચવું જ પડે એમ હોય તો ચશ્મા અચૂક પહેરો. તમારી ઉંમર ઓછી હશે તો જરૂર નંબર નીકળી જશે. 2 વર્ષ જેટલી ધીરજ હોવી જરૂરી છે. દર છ મહિને ચેકઅપ કરાવીને નવા નંબર મુજબ ચશ્મા બદલવા ખાસ જરૂરી છે. 8 કલાકની નીંદર પણ નંબર ઓછા કરવામાં મદદરૂપ થાય છે. આંખો બળે ત્યારે કે આંખમાં કાંઈ પડે ત્યારે ચોળવી નહિ પણ સ્વચ્છ પાણીનો છંટકાવ કરવો. આંખોમાં કોઈ પણ પ્રકારનો ધુમાડો ન જાય એનો ખાસ ખ્યાલ રાખવો. સિગરેટ-બીડી પિતા હોય એની બાજુમાં બેસવાનું ટાળવું
લોટરી લાગે તો ઓછામાં ઓછો એક લોટ. એ લોટ 10 શેરનો પણ હોય 15 શેરનો હોય કે તેનાથી વધારેનો પણ હોય. વીડિયોમાં આપેલા ઈમેલ આઈડી ઉપર મેલ કરીને ગુજરાતી ભાષામાં અમે તૈયાર કરેલું મટીરીયલ માગવી લો. વિગતવાર માહિતી મળી રહેશે.
બહુ ઓછા લોકો કરે છે એવા એક ધંધાની ભલામણ કરું છું. 20-30 નહિ પણ 5-10 લાખમાં ચાલુ થઇ જશે. કોઈ પણ નગર પાલિકા કે મહાનગર પાલિકા સાથે શહેરમાંથી નીકળતા કચરાને મફતમાં મેળવી લઇ એને વકલ મુજબ જુદો કરી ખાતર, પલાસ્ટીક, રીસાઇકલ કરી શકાતા ધાતુનું સામાન્ય કામ જાણી લો. 5-10 મજૂરો રાખો. અત્યારે તો મેં તમને ખાલી હિન્ટ આપી છે. રસ પડે તો નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરજો. મેલ મળ્યા પછી આ ધંધાની વધુ માહિતી એકઠી કરીને મોકલાવીશ. e4g.helpline@gmail.com
વિના મુલ્યે Zerodhaમાં Demat A/c ખોલવાની લિંક: signup.zerodha.com/?c=ZMPVUB
IPO વિશે ખૂબજ સુંદર અને સચોટ માહિતી આપી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
IPO વિશે સારી માહિતી આપી ધન્યવાદ 🙏
હા ઘણા લોકોને આ વિડિઓ ઉપયોગી બન્યો છે. આભાર
Great Kaka no. 1 zerodha..
Yes indeed.
ખૂબ જ સરળ
સરળ ભાષામાં કહેલી વાતને સરાહવવા બદલ આભાર
કાકા તમે સરળ અને સચોટ માહીતી આપો છો તમે કહેતા હતા આપડે શેરબજારની એ ટુ ઝેડ માહિતી ના વિડીયો બનાવશુ તો હુ વાટ જોઈશ કાકા 👍👍
જરૂર. એની તૈયારી ચાલુ કરી દીધી છે. આ જ વિષયનો વધુ સમજણ આપતો વિડિઓ પણ બનશે.
ખુબ સરસ રીતે માહિતી રજૂ કરવામાં આવી છે..
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
The first step in the right direction
Correct
Vah sir saras mahiti api
આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો
Tame bahu saras samjaviyou bahu maja avi ava vidio mokalta rahejo 🙏
જરૂર. માયાળુ લાગણી બદલ આભાર
Good 👍👍
Thank you! Cheers!
👍👍👍👍👍... ipo...👍👍👍👍👍
Good inrfomtion 🙏🙏🙏
Many many thanks
Demat account open kai rite kholvu e video banavo ne please
@ પાર્થ : સૂચન બદલ આભાર
@ જીલ : ચડઉતર તો ચાલ્યા જ કરવાની
JoRDaR 6e Ho Bhai
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
વાહ ખુબ જ સરસ માહિતી આપી
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
વાહ ભાઈ ખુબ સરસ
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
આઇપીઓ ની માહિતી આપવા બદલ આપનો આભાર સાહેબ
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
Jordarrrrrrr
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
ua-cam.com/video/yREveDe90I0/v-deo.html INDIA👑🙏
Vah kaka🎉
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
Majjaa Padi Gai Motabhai... Tamara darek video Jakkaasss ... Hoy chhe ho Vala...
સ્નેહ નીતરતો પ્રતિભાવ આપવા બદલ આભાર. આપના પ્રત્યેક શબ્દોને અમારે મન ખુબ જ મહત્વ છે.
khub j sars mahiti sir.
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
સરસ
ધન્યવાદ
Bau Sara's
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
👌👌👌👌👌👌👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Good information
So nice of you
Thank you for your guidance
You're most welcome
good information .
So nice of you
Good 👍
Thank you
Yes return
Okay
Great information...
So nice of you
Nice information..
So nice of you
Bov saras mahiti api ho❤️
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
Thanks you sir 👍
Most welcome Sir
Good sir
Thank you for your kind words.
ભાઇ....આભાર
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
Good inevasn
Thank you.
Sari mahiti aapi 👍😊
તમે ખુશ તો અમે ખુશ
Very nice 👍
Thank you! Cheers!
1number
Thanks a lot
@@DidarHemani
Keep Going On
Thanks
Welcome
🙏🙏🙏👌👌👌
માયાળુ લાગણી બદલ આભાર
👍👍👍👍
Thank you
❤❤❤
દિલના પ્રતીક દ્વારા દિલ ખુશ કરી દેવા બદલ દિલથી આભાર
2021માં કયા ipo માં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે વિડિઓ બનાવશો
સૂચન બદલ આભાર
Keep doing gujrati videos like in this type videos
Sure 😊
Shachi vaat
ખુબ ખુબ આભાર
👌👍👍
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Kaka tamaru aabhar
સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ .
thank you
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
લાગણી બદલ આભાર
Naic video sir
Thank you for your kind words.
Ok bhai nice
માયાળુ લાગણી બદલ આભાર
નમસ્કાર
નમસ્કાર ભાઈ નમસ્કાર
Namaskar maja aavi hon ke aavjo see you later
જાણીને ખુબ જ આનંદ થયો. આભાર
sir
creypto currancy ma ripple na bhav down thaya kem tena vishe no video muko and ripple ma invest karay ke nai
હા કરાય મંદીમાં ખરીદી લેવાય તેજી આવે ત્યારે રોકડી કરવા થાય
tamara mantvya mujab di lested thay evu nathi ne????
loss jase to tamne javabdar nai ganu pan salah lav chu baki aapda naseeb and hu ek sahsik manas chu
business ma loss profit ne pachavi janu chu mate mara khambhe bandhuk rakhi ne fodu chu koi ne javabdar nathi ganto and
@@siddharajdodiya5844 Ripple na maliko per case thayo che etle price down thy 6
Google per લેખ આવી ગયા છે વધુ માહિતી માટે MLM aman એ વિડીયો બનાવ્યો છે
Apnu a/c bijane use karva apia ama kai risk kharu k nai.
ના બિલકુલ નહિ. એમ કરવા પહેલા એક કરાર કરી લેવાય છે. આ સારો ધંધો છે. અમે તૈયાર કરેલા સાહિત્યમાં એની વિગતવાર માહિતી આપેલી છે.
😃😃👌👌👍👍🙏🙏
વિડિઓ જોઈને સુંદર પ્રતિસાદ આપવા બદલ આભાર
Kaka tamarA ser bajar vala badhaj video jov chu me mane tamara thi ganu sikhva maliyu che tamara keva thij demat account jaroda ma kholaviyu che 3 varas thi sangas karto ato ke mare ser bajar ma padvu che finally aje 7 divas thaya che price 6439 rupiya profit chu kaka thank you very much mane tamara par puro bharoso che ke tame koi pan divas khoti sala nathi apta tamar thi bija ser bajar vala vadhre video ni aapeksa rakhis 🙏🙏🙏🙏🙏
અરે વાહ ! અભિનંદન. જાણીને આનંદ થયો. માત્ર એટલા માટે જ નહિ કે તમે પ્રોફિટમાં છો. પણ એટલા માટે કે ઘણું વિચારીને અંતે તમે સાહસ કર્યું ખરું. સતત અભ્યાસ કરજો. અમે સમયાંતરે જે ગુજરાતી ભાષામાં મટીરીયલ તૈયાર કરીએ છીએ એ અમને ઈમેલ કરીને મણગાવતાં રહેજો. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@@DidarHemani 👍
Sir tamaru E-mail apo ne mare ipo ni information joiye che
@@DidarHemani hi
ua-cam.com/video/TmkKk3so8wo/v-deo.html
Me bov badha IPO bharya pan ek b IPO nathi lagyo mota bhai. Kaik suggestion aapo to amari ganga par pade
વીડિયોમાં દર્શાવેલા ઈમેલ ઉપર એક મેલ કરો માહિતી મોકલી આપીશું
vah didar kaka
તમે ખુશ તો અમે ખુશ
Ha moj ha
હા બીજલભાઈ હા
Brilliant👍
Tame raja Hari sinh vise video na banavyo
Please banavo ne
સૂચન બદલ આભાર
Fd par banavo....safe investment par vedio banavo
સૂચન બદલ આભાર
Super
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Bhavnagar na raja krishnakumar par video banavo🙏🙏🙏🙏🙏🙏🙏
એકની એક કમેન્ટ વારંવાર ન કરવા વિનંતી
ille poo
Mahadev har
jay swaminarayan
morbi
😂😂😂
Kadach ipo apan ne lage to ek mahina pachhi ketla samay ma profit sathe vechan kari sakay..... Mahina pachhi profit 100% male chhe
100% પ્રોફિટની ક્યાંય ગેરેન્ટી હોતી નથી. ipo ન લાગે તો વેંચાણ સવાલ જ ક્યાં આવે છે? માર્કેટ ભાવે શેર ખરીદી શકાય પણ એમાં પ્રોફિટ જ થાય એવું કોઈ કહી શકે નહી. આપણે જાતે અભ્યાસ કરવો જોઈએ
👍
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Bhavnagar na Raja Krishnakumarsingh ji par video banavo
સૂચન બદલ આભાર
આ ભાઈનો વિડિયો જ્યારે હું જોવું છું ત્યારે કથા કરતા મહારાજની બોલી યાદ આવે છે. જેમ કથા સંભરાવતા મહારાજની જેમ આ ભાઈ શેર વિશે કથા સંભરાવે છે. આ ભાઈને હવે સ્કુલમાં જવું જરૂરી લાગે છે.
કથા સમજીને તો કથા સમજીને. તમે મારા વિડિઓ જુઓ છો એ આનંદની વાત છે. તમારી વાત બિલકુલ સાચી છે. મારો અવાજ ગોરબાપા જેવો છે. ગોરબાપા જેવું બોલવું પણ ક્યાં સહેલું છે? પણ માહિતી કેવી લાગી એ વાત કરોને ! . રોટલાથી કામ રાખો ટપાકાથી નહિ મોટભાઈ! મારુ અને તમારું બન્નેનું કલ્યાણ થશે. વિડિઓ નીચે વ્યુજ જોશો તો ખબર પડશે કે એક લાખ વિસ હજાર ભક્તોએ સાંભળી છે ગોર મહારાજની કથા. કથાના અંતે વહેંચેલો થોડો પ્રસાદ હજી બચ્યો છે. કહો તો મોકલું. ગોર મહારાજને દક્ષિણા આપવા બદલ આભાર.
Bhaisahab. Aapne. Tamil. Bhasha pan. Aavde che ??? Ame tamilnadu ma rahiye chiye. 👍 very good information 🙏🌹
હા આપે અગાઉ જણાવ્યું હતું કે તમે તામીલનાડુ રહો છો. ત્યાં રહી પણ અમારા વિડિઓ જુઓ છો એ વાતનો આનંદ છે. મને તામિલના અમુક શબ્દો જ આવડે છે
Aek aur bijo video banavo pls
જરૂર
Angle one માં પાન કાર્ડ યુઝ કર્યું હોય અને ઉપસટોક્ષ મા પણ પાન કાર્ડ યુઝ કર્યું હોય તો શું આઈપીઓ લાગી શકે??
ના. કોઈ પણ એક ખાતામાંથી એક જગ્યાએથી જ આઇપીઓ ભરી શકાય છે
@@DidarHemani હા એકજ ipo ભરું છુ પન મારે એકજ dowt છે કે બે એપ માં ઍક પાન કાર્ડ વેલીડ ઘનાય?
Bov j saras mahiti api ape sir je beginners pan samji sake thank you tamari bolvani shailee bov j saras che.. please share bajar vishe bija video pan banavo ane apno contact number hoy to apo.. apni chnnnel na subscriber billion ne par thay tevi shubhechha..👏
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે. નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો
e4g.helpline@gmail.com
Sir hu maru demat acct intraday trading mate 1 management service ne aapvanu vicharu 6u je amuk daily profit book kari aapvani vaat key 6e... su ae safe che? pls reply...
ના એવી ભૂલ ન કરતા
Kaka aa ipo me pan ketla bharya pan ek pan ipo lagyo nathi..kaik suggestions aapo
વીડિયોમાં દર્શાવેલ ઈમેલ આઈડી ઉપરથી ગુજરાતી ભાષાનું સાહિત્ય મેળવવાં અમને ઈમેલ કરો. એ વાંચો અને એ પ્રમાણે કરો
1:account ma ekaj lot apply karvo(1 lote =15000)
2:cut off price rakhvi
3: last moment ipo apply nahi karvano last day 12 pm pehla apply karvo....
@@chiragpatel9699 bhai 1day ma j apply karu chu apan 10vage ipo khule aetle tart j apply karu chu ane apan cutoff price ma to pan nathi malto
Namskr Sir
નમસ્કાર
Bhai hu army ni taiyari karu chu aakho ma thoda no. Che to ae number ne hatavva mate su khavu joiye? ? ? Aetle number nikadi j jay aevu kaik kyo ne???
લેસિક
નિયમત શીર્ષાસન કરો. કાકડી, ગાજર, બીટનું સલાડ ખાવાનું રાખો. બની શકે તો રાતે અભ્યાસ કરવાનું ટાળો. મોબાઈલમાં વાંચવાનું ટાળો અથવા વાંચવું જ પડે એમ હોય તો ચશ્મા અચૂક પહેરો. તમારી ઉંમર ઓછી હશે તો જરૂર નંબર નીકળી જશે. 2 વર્ષ જેટલી ધીરજ હોવી જરૂરી છે. દર છ મહિને ચેકઅપ કરાવીને નવા નંબર મુજબ ચશ્મા બદલવા ખાસ જરૂરી છે. 8 કલાકની નીંદર પણ નંબર ઓછા કરવામાં મદદરૂપ થાય છે. આંખો બળે ત્યારે કે આંખમાં કાંઈ પડે ત્યારે ચોળવી નહિ પણ સ્વચ્છ પાણીનો છંટકાવ કરવો. આંખોમાં કોઈ પણ પ્રકારનો ધુમાડો ન જાય એનો ખાસ ખ્યાલ રાખવો. સિગરેટ-બીડી પિતા હોય એની બાજુમાં બેસવાનું ટાળવું
@@DidarHemani આભાર ભાઈ.....
(સાહેબ )
Options & future vishe video banavjo
બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે.
ua-cam.com/video/jPbZPQB1f6M/v-deo.html
Foxes pa video banavo
સૂચન બદલ આભાર
Minor account ma ipo form fill kem bharvu
ન ભરી શકાય.
Ketla share made che
લોટરી લાગે તો ઓછામાં ઓછો એક લોટ. એ લોટ 10 શેરનો પણ હોય 15 શેરનો હોય કે તેનાથી વધારેનો પણ હોય. વીડિયોમાં આપેલા ઈમેલ આઈડી ઉપર મેલ કરીને ગુજરાતી ભાષામાં અમે તૈયાર કરેલું મટીરીયલ માગવી લો. વિગતવાર માહિતી મળી રહેશે.
Thank you for information...!!!
Welcome
Options Trading Kyare Samjavso ?
એક વિડિઓ બનાવ્યો છે. જેની લિન્ક આ સાથે સામેલ છે.
ua-cam.com/video/jPbZPQB1f6M/v-deo.html
@@DidarHemani એ તો જોઈ લીધો પણ હવે ચાર્ટ જોતા ક્યારે શીખવસો સાહેબ.
Ha chachu
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
Zerodha app ni ketli fees che open karvani kakA
300/-
पते रमवू सारू खबर तो पडे कोनी पासे गया😘
હા હો ઈ વાત સાચી
સર ચાર પાંચ હજાર થી કેમ રોકાણ કરવું ને કેમાં કરવું ઇ જણાવશો પ્લીઝ 🙏🏼🥺
ડિમેટ એકાઉન્ટ ખોલાવો. આપમેળે સમજણ પડતી જશે
Kaka ipo ma ketla bhri saki
રિટેલમાં આશરે 15 હજાર. એ સિવાય જુદી જુદી રીતો હોય છે ipo ભરવાની જેમાં 2 લાખ થી લઈને 10 લાખથી ભરી શકાય.
Part 2 banavo...
સૂચન બદલ આભાર
Part 2
Banavo saheb
Me Anatomy Waste ipo bharyo chhe
Lage to 2% tamari channel subscriptions vadhari daes
અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો. 2 ટકા નહિ પણ આશીર્વાદ મળે એ જ અપેક્ષા
Coinswitch app ki information pe video lao.
જરૂર
Bhal upar video banavo ne
Suchn badal abahr
Sir demat account ni link aapo
signup.zerodha.com/?c=ZMPVUB
To give me more information in IPO
આપ નીચેના ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરી શકો છો
e4g.helpline@gmail.com
Bajaj outo sher bay bek kahani link Apo
એ ન હોય અમારી પાસે
3 yerst thi stock market ma chu sir
જાણીને ખુબ જ આનંદ થયો
Kaka koi saro dhandho batavo bhale 20 thi 30 lakh nu rokan karvu pade
બહુ ઓછા લોકો કરે છે એવા એક ધંધાની ભલામણ કરું છું. 20-30 નહિ પણ 5-10 લાખમાં ચાલુ થઇ જશે. કોઈ પણ નગર પાલિકા કે મહાનગર પાલિકા સાથે શહેરમાંથી નીકળતા કચરાને મફતમાં મેળવી લઇ એને વકલ મુજબ જુદો કરી ખાતર, પલાસ્ટીક, રીસાઇકલ કરી શકાતા ધાતુનું સામાન્ય કામ જાણી લો. 5-10 મજૂરો રાખો. અત્યારે તો મેં તમને ખાલી હિન્ટ આપી છે. રસ પડે તો નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરજો. મેલ મળ્યા પછી આ ધંધાની વધુ માહિતી એકઠી કરીને મોકલાવીશ.
e4g.helpline@gmail.com
Ram
રામ
Forex viche pan video banavone
સૂચન બદલ આભાર
Kaka🙏 aek video UA-cam ma ketla view upar ketla pisa mle, subscribers thi shu faido thai aa rite chanal ni mahiti mate aaek video banao 🙏🇮🇳
સૂચન બદલ આભાર