બનાવ્યું એવું ફ્રીઝ જેની ઠંડક પેરિસ સુધી પહોંચી | Mansukhbhai Prajapati | Mitticool

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • 'Mansukhbhai Prajapati' is a famous rural innovator & founder of Mitticool known for his earthen clay-based products like Mitticool Refrigerator, clay based Tawa and pressure cookers. He was born in the Prajapati family belonging to the village Nichimandal of Morbi, Rajkot. Later his family shifted to Wankaner and that's where is entrepreneurial journey began.
    Video & Photo Credit: DD Kisan, National Geographic, Insider, Sony & Bhati N.
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

КОМЕНТАРІ • 123

  • @sherasiyaPrakash
    @sherasiyaPrakash Рік тому +5

    ❤પ્રભુ આપ જે કળા થી ગુજરાત અને ગુજરાતી ભાષા નુ વર્ણન કરો છો તે બદલ આપ શ્રી ને કોટી કોટી વંદન અને
    ધન્યવાદ❤

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આવા પ્રતિભાવ વાંચીને ખરેખર કાર્ય કર્યાનો સંતોષ(job satisfaction) થાય છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @amitdonga9728
    @amitdonga9728 Рік тому +3

    Sakhat parishram + bhagwan ni krupa = success

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      Great equations. Thank you for participation in our channel.

  • @pankajprajapati8410
    @pankajprajapati8410 Рік тому +3

    જય જય પ્રજાપતિ સંતાન ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જય જય ગરવી ગુજરાત

  • @jayeshbhai9456
    @jayeshbhai9456 Рік тому +2

    Jay ho prajapati santaan.✊✊🙏

  • @vikramparekh283
    @vikramparekh283 Рік тому +2

    Superb Mansukh Bhai 👍👍👌👌

  • @dhirensheth3801
    @dhirensheth3801 Рік тому +2

    Bahu saru motivation

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      આપને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 2 місяці тому +1

    Really, this is a most important & ever useful, great motivational best inspiration video for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      Glad you think so.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 2 місяці тому +1

      @@DidarHemani 🚩🕉️ Har Har Mahadev 🕉️🚩

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 Рік тому +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      પ્રતિસાદ આપવા બદલ અમે આપના આભારી છીએ.

  • @prajapatichirag1293
    @prajapatichirag1293 7 місяців тому +1

    Jay prajapati

  • @riteshmakani3331
    @riteshmakani3331 Рік тому +1

    Bani jase ho kaka ❤

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા હા બની જાય તો બની જાય

  • @hirapararavi7514
    @hirapararavi7514 Рік тому +1

    Bhle didar bhai bhle tamri bolavni kada ne AME birdavi chi jay hoo

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      આપના જેવા દર્શકો મળવા એ અમારું સદ્ભાગ્ય છે. આભાર

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 Рік тому +1

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા બીજલભાઈ હા

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 Рік тому +1

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા માહિતી આપી બદલ આભાર માન્યો દિદાણી સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ ખુબ આભાર

  • @harshasatani3714
    @harshasatani3714 6 місяців тому +1

    Jay shree krishna surender ngr

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      જય શ્રી ક્રષ્ણ

  • @AshokKumar-oi4sh
    @AshokKumar-oi4sh Рік тому +1

    Very good

  • @manojbariyamanojbariya4876
    @manojbariyamanojbariya4876 Рік тому +1

    ખુબ ખુબ અભિનંદન ભાઈ ને

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      હા તેઓ અભિનંદનના અધિકારી છે

  • @vishalmokani2115
    @vishalmokani2115 Рік тому +1

    Ha prajapati ha❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      હા હો પ્રજાપતિ એટલે પ્રજાપતિ એમાં ના પડાય ખરી ?

  • @bhaveshnadiyapara9793
    @bhaveshnadiyapara9793 Рік тому +2

    Hu pan Prajapati chu

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જાણીને ખુબ જ આનંદ થયો

    • @bhaveshnadiyapara9793
      @bhaveshnadiyapara9793 Рік тому +1

      @@DidarHemani મારા પપ્પા હજી ચાકડે માટી કામ કરેછે

  • @jayacharya9976
    @jayacharya9976 Рік тому +1

    👍

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      લાગણી બદલ આભાર

  • @jenilsavani8322
    @jenilsavani8322 Рік тому +3

    ન્યૂઝીલન્ડ નો વીડિયો બનાવો ને સર કેવું છે ત્યાં અને બીજું ઘણું બધું

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જરૂર. સુચન બદલ આભાર

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja Рік тому +1

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @vikramdesai6823
    @vikramdesai6823 Рік тому +1

    ‼️જય સિકોતર માં‼️કાકા

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જય સિકોતર માં ભાઈ !

  • @namanbhatt7303
    @namanbhatt7303 Рік тому +3

    First viewer and Frist like ❤❤❤👌👌👌👍👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      Yes indeed your the first and best. Many many thanks

  • @hirapararavi7514
    @hirapararavi7514 Рік тому +1

    Avaj video mukata Rayo ne khub agad vadho jay hind jay bharat 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જરૂર. તમારા જેવા કદરદાન દર્શકોનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી વિડિઓ બનાવતા રહેશું. લાગણી બદલ ખુબ ખુબ આભાર

  • @Heervlogs
    @Heervlogs Рік тому +1

    I m your big fan uncle thx so much hu apna darek video jov6u

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      તમારા જેવા કદરદાન દર્શકોનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી વિડિઓ બનાવતા રહેશું. લાગણી બદલ ખુબ ખુબ આભાર

  • @artidave2725
    @artidave2725 Рік тому +1

    Very good information. Thanks.

  • @Limited851
    @Limited851 Рік тому +1

    Lavji badshah form surat ni success story no video bnavo uncle

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      સુચન બદલ આભાર

  • @dsprajapati4325
    @dsprajapati4325 Рік тому +1

    ઘણા દિવસે રાઘુ બાપા નો વિડીયો જોયો
    આદર પ્રણામ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સારું સારું. જાણીને ખુબ જ આનંદ થયો

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar7835 Рік тому +1

    Aavi speech koni pashe thi shikhya , Khub saras

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      આપના જેવા માયાળુ માનવીના સંપર્કમાં રહી રહીને બધું આવડતું ગયું. લાગણી બદલ આભાર

  • @arpitpathak5236
    @arpitpathak5236 Рік тому +1

    એક વિડિઓ નીતિનભાઈ જાની (ખજૂર ભાઈ ) નો પણ બનાવો ભાઈ તેની સેવા અને કરુણા ઉપર

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      સુચન બદલ આભાર

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 Рік тому +1

    Thanks for your effort for provideing this new information

  • @bharatkumarprajapati923
    @bharatkumarprajapati923 Рік тому +1

    Superb Sir ji 🙏👌

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Рік тому +1

    આભાર 🙏

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @prakashmaheta8378
    @prakashmaheta8378 Рік тому +1

    Very good 👍👍👍

  • @kalpeshbhai7734
    @kalpeshbhai7734 Рік тому +1

    માટીનું રોબોટ તમે તો જબરજસ્ત વાત કરી કાકા 😮😮😅😅😅

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      તમે ખુશ તો દુનિયા ખુશ. દુનિયા ખુશ તો કાકા ખુશ. કાકા ખુશ તો કાકી ખુશ. 😂😂😂

  • @labhuji_thakor
    @labhuji_thakor Рік тому +1

    Ur great 👍

  • @sadiyakiran1846
    @sadiyakiran1846 Рік тому +1

    Tamaro namskar no lehako 👌 ne tamara video khub saras Che kaka😊

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      સુસંગત અને લાગણી સભર પ્રતિસાદ આપવા બદલ અમે આપના આભારી છીએ. આવા પ્રતિસાદથી અમારો ઉત્સાહ વધે છે.

  • @NishantSausi
    @NishantSausi 2 місяці тому

    👌👌👍👍🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @bhanajipatelpatel2696
    @bhanajipatelpatel2696 Рік тому +1

    સુપર

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @letstoorandtravel7430
    @letstoorandtravel7430 24 дні тому +1

    ટેલન્ટ હોય અને નસીબ મા ના હોય તો મે ઘણી મહેનત કરી સારા ચિત્રો દોરયા કોઈ યે નોંધ ના લીધી તમે જોશો તો ખબર પડશે

    • @DidarHemani
      @DidarHemani  24 дні тому

      કોઈ નોંધ લે કે ન લે, આપણે આપણા પ્રયાસો ચાલુ રાખવા જોઈએ

  • @chandulalsarya5550
    @chandulalsarya5550 Місяць тому +1

    Hu Kaka tiya rahu છું

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      જાણીને ખુબ જ આનંદ થયો.

  • @BipinDathiya
    @BipinDathiya Рік тому +1

    Mansukh bhai online site chhe ke number par order aapvo pade chhe

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      MOBILE
      Customer Care: +91 98251 77249
      ADDRESS
      R.K. Nagar, Panchasar Road,
      Wankaner - 363622. Rajkot (Gujarat) - India
      Website
      mitticool.com/

    • @BipinDathiya
      @BipinDathiya Рік тому

      Thank you sir

  • @ભરતભાઈભરવાડસરૈયાખાખુઈરાજમોમઈ

    ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      પ્રતીકો દ્વારા અમારા માટે આપે દર્શાવેલો પ્રેમ અમે અનુભવી શકીએ છીએ. ખુબ ખુબ આભાર

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Рік тому +2

    જય શ્રી કૃષ્ણ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જય શ્રી કૃષ્ણ

  • @vishalnadiya9218
    @vishalnadiya9218 Рік тому +1

    Kaka vedio banavo bau divase dekana

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જરૂર. સુચન બદલ આભાર

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 Рік тому +1

    kaka chal man jeetva jaiye film joi ke nai tame?????????

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      પહેલો ભાગ જોયો

    • @yuvrajdancharan6382
      @yuvrajdancharan6382 Рік тому

      @@DidarHemani ha to bijo bhag pan joi lejo kaka khub saras chhe ane jo shakya hoy to video pan banavjo ena par part 3 pan aavano chhe 🙏🙏🙏

    • @yusuftharad5946
      @yusuftharad5946 Рік тому

      Su kimmat hase frij ni

  • @Kim_Jong_Un_North_Korea_waale

    Wie geht es ihnen ? Bitte geben Sie mir Antwort.

  • @geetabenrathod2083
    @geetabenrathod2083 Рік тому +1

    Yah to sab theek hai lekin acchi Tarah bolo na aap

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      जी जनाब ! अब ऐसा ही करेंगे। धन्यवाद

  • @shehnazgadiwala3417
    @shehnazgadiwala3417 Рік тому +1

    એમનો કોનટેક નંબર આપશો

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      MOBILE
      Customer Care: +91 98251 77249
      ADDRESS
      R.K. Nagar, Panchasar Road,
      Wankaner - 363622. Rajkot (Gujarat) - India
      Website
      mitticool.com/

  • @manilalpatel7733
    @manilalpatel7733 10 місяців тому +1

    મનસુખભાઈ ને સંપર્ક કરવા એમનો નંબર મળી શકે તો મોકલવા વિનંતી. 🙏

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      MOBILE
      Customer Care: +91 98251 77249
      Timing(IST) 10 am 1 pm and 2:30 pm to 6 pm
      ભારતીય સમય: સવારના 10થી 1 અને બપોરે 2:30થી 6
      ADDRESS
      R.K. Nagar, Panchasar Road,
      Wankaner - 363622. Rajkot (Gujarat) - India
      Website
      mitticool.com/

  • @JayedevJariya
    @JayedevJariya Рік тому +1

    maru.wakanair❤❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      મચ્છુ કાંઠો ને મોરબી વચ્ચમાં વાંકાનેર. ગ્રીન ચોક, ધરમ ચોક, જીન પરા, ભાટિયા સોસાયટી, પુલ દરવાજા, ગામની વચ્ચોવચ ખોજા ખાનુ ને ઇતિહાસ ધરાવતો રાતી દેવડી રોડ પર આવેલો દરબાર ગઢ ભાઈ ઈતો મારુ વાંકાનેર હો !

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Рік тому +1

    Very good 👍👏

  • @maheshwarijayaswal2199
    @maheshwarijayaswal2199 Рік тому +1

    Very good 👍