ઈનામની રકમ ભારત નહિ અમેરિકા આપશે An Untold Mystery Story
Вставка
- Опубліковано 7 лют 2025
- આ પટેલને શોધી આપો તો રૂપિયા બે કરોડનું ઇનામ. ઈનામની રકમ ભારત નહિ અમેરિકા આપશે. સંપૂર્ણ માહિતી માટે આખો વિડિઓ જોશો જી. An Untold Mystery Story.
Like share, and subscribe Fun for Gujaratis to see such other videos.
તમને કોમેન્ટમાં બહુ સાંભળવું પડે છે
બધાને પ્રેમથી જવાબ આપો છો ખુબ સરસ ધન્યવાદ
ચાલ્યા રાખે ભાઈ ! અમારે જેનું સાંભળવું પડે છે એ દર્શકો પણ અમારા પરિવારના સભ્યો જ છે. જે અમને સંભળાવે છે એ એમાં પણ તેમનો પ્રેમ સમાયેલો નજરે પડે છે.
આપની માયાળુ લાગણી બદલ આભાર
Bahu saras
Khub mehnat kari hse aa bhegu krta
Khub khub abhinandan
Keep it up
વીડિઓની શરૂઆતમાં જેમનું નામ આવે છે તેમણે માહિતી પુરી પાડી છે. જોકે આપે અમારા કામની નોંધ લીધી છે એ બદલ આપનો આભાર
કોઈને સાચું લાગે એવી રીતે તો બોલ ભાઇ. કોમેડી કરતો હોય એવું લાગે છે
ઓકે
Ani bhasa j avi 6
O dhongi patel
Tu sudhri jaa
Aa channel comerdy ni che
આ ઓરીજન ગુજરાતી ભાષા છે ભાઈ..
આ જ ભાષા-ટેાન માંજ બોલ જો.
અડધો રોટલો મળે તોય ઘરનો ખાવો🙏
ઈ બરાબર
એ અમારી પાસે નથી
Saras
માયાળુ લાગણી બદલ આભાર
જય માતાજી બા 🌹🙏🌹🙏🌹
જય માતાજી
ઘણા દિવસે વિડિયો આવ્યો કાકા તમારો…
કયા ખોવાય ગ્યા છો ?
કેમ છો ?
મજામાં ?
હા મોડું થયું છે. નિયમિત વિડિઓ બનાવવાના પ્રયત્નો ચાલુ છે.
@@DidarHemani
આવા ખોટા પ્રયાસો ના કરો જે મો સફળ ના થાવ કાકા
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarKaka❤️❤️❤️
Love from Mumbai
Good
Thanks
Nice ho bapu❤❤❤ love form baroda😊
Thank you for your kind words. Love from Mumbai.
પલકને નો ગમતુ હોયતો કાઈ લાઈફ નો બગાડાય ભદ્રેશ એની રીતે રાઈટજ હછે પલકથી કંટાળયો હોય તોજ તેણે પોતાની લાઈફ બગાડીહોય અને તુ ભવાયા મંડળમા વયોજાજે હો તુ એમાહાલ એવોછો ભલ્લામોરી રામા ભલ્લામોરી રામા કરવા માંડજે તો વધારે ફેમસ થાયસ
ઠીક છે ત્યારે આ જ જ બેગ ભરું છું. ભલ્લામોરી રામા ભલ્લામોરી સુરેશભાઈ😢😅😅
@@DidarHemani😂😂😂
દારૂ અને દ્રગ્સ નું કલચર પાછું અમેરિકામાં ગન કલચર
ઈ બરાબર
🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
મહાદેવ હર !
તું શું સત્ય નારાયણ ની કથા કરે છે સમાચાર તો સરખા વાંચો
દરેક સમાચાર એક કથા જ તો હોય છે ને !
એક દિવસ ત્યાં રોકાયો તોભી ત્યાં ની પોલીસ પકડી ના સકી એ સમજાતું નથી...
અમને પણ એ જ સવાલ થાય છે
जो कोई पेरेंट्स अपनी बच्चियों की शादी विदेश में करते हैं, वह लड़कियां कभी अपने मां बाप को वहां का सच बताती नहीं मजदूरों जैसी हालत फॉरेन में बच्चों की हो जाती है
सही बात है
રામાયણ વાંચે છે કે સમાચાર આપે છે...આઉ...માઉ..ચાઉ...😂😂
તમે જે સમજો તે
કાકા મને મડીજિયો છે
ઇનામ ની રકમ કોની પાસે લેવા ની?
જો તમારી પાસે ભદ્રેશ પટેલ વિશે કોઈ માહિતી હોય, તો કૃપા કરીને 1-800-CALL-FBI (1-800-225-5324) પર FBIની ટોલ-ફ્રી ટિપલાઇનનો સંપર્ક કરો.
ઉપરાંત નજીકની અમેરિકન એમ્બેસી અથવા કૉન્સ્યુલેટને રૂબરૂ મળીને પણ માહતી આપી શકો છો. અથવા તમે tips.fbi.gov પર ઑનલાઇન ટીપ સબમિટ કરી શકો છો. આ સાથે ઈનામની રકમની જાણ કરતી જાહેરાત અને અન્ય ઓફીસીઅલ જાણકારી આપતી વેબસાઇટની લિન્ક જોડી છે.
www.fbi.gov/wanted/topten/bhadreshkumar-chetanbhai-patel/download.pdf
ભાઈ વયોજા ગોતવા પાછો આવજે પાસવર્સે ડેલીયે હાથદયને ધોધો પાછો આવછે
દીવો લઈને ગોતું જ છું😢😅
સાચી વાત છે કે ખોટી કોમેડી હોય એવું લાગે છે બોલવા ની પદ્ધતિ થીબોલો
હકીકત છે અને જગજાહેર છે.
Oh
કેમ છો ધીરેનભાઈ !
આ
જુની
સ્ટોરી છે લોહાણા કાકા
જૂની નથી. ઈનામની રકમ હમણાં જ બમણી થઇ છે.
Dubai business man Rohit bhai patel ni history kavo 😊
માહિતી મોકલો નીચેના ઈમેલ આઈડી ઉપર
e4g.helpline@gmail.com
કઈ કથા વાંચે છે
પ્રત્યેક કહાની એ કથા જ હોય છે. અમે જેની કહાની કહીએ છીએ એ સત્ય કથા છે.
आजकल शादियों में हम लोग, ब्राह्मण को 2,4 हजार ज्यादा देकर कहते हैं, मंत्रोचार जल्दी कर देना हमें जल्दी है, महाराज जी
है अब तो ऐसा ही होने लगा है
A dobo kotrodi no che , viramgam near , shodhi kadho jail ma muko
ઓકે
ભાઈ તારે પહેલા તો બોલવાનું સુધારવું પડશે
સૂચન બદલ આભાર
Ha aame Joya aapo 2crod
ખરેખર જોયા હોય તો નચેના સરનામે તાત્કાલિક જાણ કરો.
જો તમારી પાસે ભદ્રેશ પટેલ વિશે કોઈ માહિતી હોય, તો કૃપા કરીને 1-800-CALL-FBI (1-800-225-5324) પર FBIની ટોલ-ફ્રી ટિપલાઇનનો સંપર્ક કરો.
ઉપરાંત નજીકની અમેરિકન એમ્બેસી અથવા કૉન્સ્યુલેટને રૂબરૂ મળીને પણ માહતી આપી શકો છો. અથવા તમે tips.fbi.gov પર ઑનલાઇન ટીપ સબમિટ કરી શકો છો. આ સાથે ઈનામની રકમની જાણ કરતી જાહેરાત અને અન્ય ઓફીસીઅલ જાણકારી આપતી વેબસાઇટની લિન્ક જોડી છે.
www.fbi.gov/wanted/topten/bhadreshkumar-chetanbhai-patel/download.pdf
આજે તો તમે હોરર સ્ટોરી સંભળાવી દીધી. 🤨
હા થોડી વિવિધતા રહેવી જોઈએ. પણ મઝા આવી ને બાકી 🤨
સાવધાન ગુજરાત
સાવધાની મેં હી સમજદારી હૈ !
Ha ha ha ye bhe gujju
ગુજ્જુ તો ગુજ્જુ હી હોતે હૈ ! 😂😂
તું વધારા નું અને વાયડાઈ ભરેલું સુ લેવા બોલે છે દોહા😂
હવે નહિ બોલું હો !
@@DidarHemani kaka tame 100% satye cho
Aa nalayak loko ni comments uper dhyan na aapso
6 ka jem bole che
ભલે ભલે
10 લાખ advance ape to mehnat karye 😂
જો બાઈડનને ફોન કરી જોવ. ચૂંટણી આવે છે એટલે કદાચ હા પાડે પણ ખરા. 😂😂
તમે ક્યાં હતાં
પ્રચાર
માં
મોદી કાકા નાં
હા ચૂંટણી અને આપીઍલ વખતે ચેનલનું ઓડિયન્સ બીઝી હોય એમ સમજીને બ્રેક મારી હતી.
kaleavega
ઓકે
10lakh nu inam Tara uper to nathi ne.tameri boli chitar jevi Lage se
મારા જેવા ઉપર 10 લાખ જેટલી નાની રકમનું ઇનામ ન હોય. 3 કરોડ તો ઓછામાં ઓછા !
Nepal ma hase
બનવાજોગ છે
इंडिया मां पुलिस इनाम नाथी देती
तो usa वाला शू इनाम आपसे
मेहनत माथे पड़े इनाम नि लालच मां घटना पैसा खर्चायी जाए।
તમે શોધી આપો, ઇનામ અપાવી દેવાની જવાબદારી મારી.
@@DidarHemanikaka paaku confirm kejo hu sodish aeno
2019 માં તમારું નામ પણ ખબર ન હતી ના તમારી ચેનલ બવ search karyu ae samay ma તમારો સૌપ્રથમ અવાજ હાર્દિક પંડ્યા ની controversy coffe with mitha😂 aema ek video hardik pandya ni favor ma banavyo as a hardik fan tamaru kam tyare bv gamyu pn tyare Chanel madi nai etle badi vastu no time hoi samay pela kai n male😂
બહુ યાદ રાખ્યું તમે ! બહુ પ્રેમ દર્શાવ્યો તમે ! માયાળુ લાગણી બદલ આભાર. હવે યાદ રાખજો અને દિલમાં સ્થાન આપજો. નમસ્કાર.
આ મારા ગામનો j chhe 😂
તો પછી એને તમે જરૂર શોધી શકો
Patel Em Na Pakdai😮😮😮😮
લે બોલ !
Le Maru haru , patelo ne sodiyo malti nathi ne jene male che tene kadar nathi😅😅😅
લે બોલ !
5 cr thay tayare kahejo hu goti aapish
ભલે ભલે
Haal 1cr advance avvado
બોલવાની.સ્ટાઈલ.બડળવાનીજરુરછે
સુચન બદલ આભાર
સુચન બદલ આભાર
pan enam leva mate keno contact karvo ?
જો તમારી પાસે ભદ્રેશ પટેલ વિશે કોઈ માહિતી હોય, તો કૃપા કરીને 1-800-CALL-FBI (1-800-225-5324) પર FBIની ટોલ-ફ્રી ટિપલાઇનનો સંપર્ક કરો.
ઉપરાંત નજીકની અમેરિકન એમ્બેસી અથવા કૉન્સ્યુલેટને રૂબરૂ મળીને પણ માહતી આપી શકો છો. અથવા તમે tips.fbi.gov પર ઑનલાઇન ટીપ સબમિટ કરી શકો છો. આ સાથે ઈનામની રકમની જાણ કરતી જાહેરાત અને અન્ય ઓફીસીઅલ જાણકારી આપતી વેબસાઇટની લિન્ક જોડી છે.
www.fbi.gov/wanted/topten/bhadreshkumar-chetanbhai-patel/download.pdf
Duniya ma Patel ane Bataku Badhi jaga male bhai to pci aa patel namle
નથી મળતો એટલે તો ઇનામ બહાર પાડ્યું છે.
तुडोफा कथावासशोके शु तुनुजमानोहाल
તમે જે સમજો એ
Full jevi kanya😂😂😂😂
બાકી લાઈન પકડી તમે !! હું સમજુ છું તમે શું કહેવા માંગો છો
bolta to sikh 6
ભલે ભલે
તમે.ગોતી.લો.ને.ભાઇ
દૂરબીન લઈને જ રખડુ છું.
@@DidarHemani nice reply😂😂😂
Git gavo so k samachar 😂
થોડું ગીત, થોડા સમાચાર. રાણો રાણાની રીતે જ બોલે. સાંભળવાની મઝા તો તમને પણ આવી હશે. નહીંતર કમેન્ટ તો ન જ કરો. આભાર
to bhai tu goti lene
દૂરબીને લઈને શોધી જ રહ્યો છું
Trupti.......tara jewa haramkhor deshdrohi ne bhagwan upar jaldi uthvi le
Aevu Bane nhi
બને નહિ બની ગયું.
Tu.tari a.b.c.d.sarkhi.bol.ka.taru.teachar.gujarati.pahe.ja.pachi.video.banav.
ભલે ભલે હો !
Git gata gata bolva karta santi thi simply rite bolya hot to vadhare samjavani maja aave bhai😂😂😂😂
એક ઉપાય છે : હું ગીત ગાતા ગાતા બોલું ત્યારે તમારે નિંબંધ સમજીને સાંભળી લેવાનું
બોલવાનું sikho pehala
હા. તમારી કમેન્ટ આવ્યા પછી એ જ કરું છું
Pahela comedy to bandh kar
ઓકે
Thoku tu goti lene tare paisa ni bukh chhe 😂😂😂
મારા પ્રયાસ પણ ચાલુ છે. પણ તમને લાભ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના.