|| ધીરે ધીરે ગંગાજી તમે ધીરે ચાલો || નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    .... કિર્તન.....
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરે ચાલો
    નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ ગંગાજી તમે ધીરે ચાલો
    તમે ગૌતમ ઋષિનો હાથ ઝાલ્યો હતો
    તમે અહલ્યા બાઈનો ઉધ્ધાર કર્યો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરે ચાલો
    નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ ગંગાજી તમે ધીરે ચાલો
    તમે જનકપુરીમાં આવ્યા હતા
    તમે શિવના ધનુષ તોડ્યા હતા
    ધન્ય ધન્ય સીતાજીના ભાગ્ય ગંગાજી તમે ધીરે ચાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરે ચાલો
    નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ ગંગાજી તમે ધીરે ચાલો
    તમે ગંગા કિનારે આવ્યા હતા
    તમે કેવટની નાવમાં બેઠા હતા
    ધન્ય ધન્ય કેવટના ભાગ્ય ગંગાજી તમે ધીરે ચાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરે ચાલો
    નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ ગંગાજી તમે ધીરે ચાલો
    તમે શબરીબાઈની ઝૂંપડીએ આવ્યા હતા
    તમે શબરીના હેઠા બોર ખાધા હતા
    ધન્ય ધન્ય શબરીબાઈના ભાગ્ય ગંગાજી તમે ધીરે ચાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરે ચાલો
    નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ ગંગાજી તમે ધીરે ચાલો
    તમે ક્રિસક્રીનધા નગરીમાં આવ્યા હતા
    તમે વાલી વાનરને માર્યો હતો
    ધન્ય ધન્ય સુગરીના ભાગ્ય ગંગાજી તમે ધીરે ચાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરે ચાલો
    નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ ગંગાજી તમે ધીરે ચાલો
    તમે સેતુ તે બંધને બાંધ્યો હતો
    તમે લંકા તે ગઢમાં આવ્યા હતા
    તમે રાજા રાવણને માર્યો હતો
    ધન્ય ધન્ય વિભિક્ષણના ભાગ્ય ગંગાજી તમે ધીરે ચાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરે ચાલો
    નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ ગંગાજી તમે ધીરે ચાલો
    #bhaktigeet
    #kirtan
    #maldhari
    #satsang
    #rasilaben_savani
    #satsang
    #gujrati_bhajan
    #guratisatsang
    #whatsappstatus
    #whatsapp_status
    #entertainment
    #education
    #radhekrishna
    #trending
    #tiktok
    #travel
    #youtubeshorts
    #india
    #instagram
    #prachin_bhajan
    #photography
    #art #shyam
    #shorts
    #shortsvideo
    #dhun
    #dvarikadhish_status
    #dance
    #drawing
    #food
    #gujaratistatus
    #harekrishna
    #krishnabhajan
    #krishna
    #like
    #lyrics
    #vrindavan
    #video
    #bhakti_song
    #balgopal
    #beautiful
    #nature
    #garaba
    #madhav
    #motivation
    #kanudanakirtan
    #રસીલાબેન_સવાણી
    #ramdevpir
    #bholanathnakirtan
    #મહાદેવ
    #શિવભજન
    #shivstuti
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન . ભોળાનાથના ભજન .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . શિવ સ્તુતિ .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . હરિદ્વાર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ભક્તિ . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , મહાદેવ કિર્તન . ગુજરાતી કિર્તન . સત્સંગ . અયોઘ્યા . રામાયણ . ગંગાજીનું કિર્તન . ગંગાજીનું ભજન .

КОМЕНТАРІ • 20

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 5 місяців тому +2

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીરામ જય શ્રીકૃષ્ણ. 🙏🏻🙏🏻🙏🏻

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આભાર દીદી 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 5 місяців тому +1

    ખુબ ખુબ સરસ 👍 જય શ્રી રામ 🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આભાર દીદી 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @hiraodedara813
    @hiraodedara813 5 місяців тому +1

    જય શ્રી રામ ખૂબ સરસ

  • @latagohel7183
    @latagohel7183 5 місяців тому +1

    ખૂબ ખૂબ સરસ કીર્તન. ગાયું દીદી. જય. સીતારામ. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આભાર દીદી 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial 5 місяців тому +2

    🙏🏻🙏🏻👌👌જયસીયારામ બેન

  • @kanchanmamandal
    @kanchanmamandal 5 місяців тому +1

    ખુબજ સરસ ગાયું
    જય માતાજી 🙏👌
    જય શ્રી કૃષ્ણ 🙏👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આભાર દીદી 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      જય માતાજી🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 5 місяців тому +1

    Khub khub khub saras Bhajan 🙏🙏🙏🙏

  • @yviahbatachannel
    @yviahbatachannel 5 місяців тому +1

    Very nice… thank you for sharing. Have a wonderful day👏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 5 місяців тому +1

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ વાહ ❤❤❤