દ્વારકા થી ડાકોર આવ્યા રે હો રંગીલા

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2023
  • દ્વારકા થી ડાકોર આવ્યા રે હો રંગીલા
    તેથી તો રણછોડ કહેવાય રે હો રંગીલા
    મથુરાની જેલમાં તું તો રે જનમ્યો
    ગોકુળ ની ગલીઓમાં તું તો છે ભોમિયો
    વ્રજમાં ગાયો ચરાવી રે હો રંગીલા
    દ્વારકા થી ડાકોર આવ્યા રે હો રંગીલા
    હે ભક્તો બોડાણા એ તુજને રિઝવ્યો
    ભક્તિમાં મસ્ત બની ડાકોરમાં આવ્યો
    ગોમતી ના નીરમાં સંતાયો રે હો રંગીલા
    દ્વારકા થી ડાકોર આવ્યા રે હો રંગીલા
    ગૂગળીને સોનુ દઈ પાછા રે વળ્યા
    દુનિયામાં ડાકોરના ડંકા વગાડીયા
    ગંગાબાઇ ની વાડીએ તોડાયા રે હો રંગીલા
    દ્વારકા થી ડાકોર આવ્યા રે હો રંગીલા
    હે દ્વારિકાના નાથ તારી લીલા અદભુત છે
    ભક્તો રે તારા નામે પાગલ મસ્ત ગોલ છે
    તું તો મારા હૈયે સમાયો રે હો રંગીલા
    દ્વારકા થી ડાકોર આવ્યા રે હો રંગીલા
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #મહાદેવ, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન

КОМЕНТАРІ • 14

  • @user-so2hw5vf5o
    @user-so2hw5vf5o 4 місяці тому

    Supar

  • @PatelSaya
    @PatelSaya 4 місяці тому

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      થેન્ક્સ છાયા દીદી ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 8 місяців тому

    Jai Dwarkadhish

    • @jalarammandal5125
      @jalarammandal5125  8 місяців тому

      જય દ્વારકાધીશ🙏🙏🙏🙏

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 7 місяців тому +2

    દ્વારકાધીશ ને પ્રાર્થના કરો ભાઈ તુકારા નો કરાય ભાઈ બહેનો જરા સુધારો કરો હો તમે રંગાયા છો તો ભલે ભાઈ બહેનો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

  • @niketpatel783
    @niketpatel783 7 місяців тому +1

    Bajar Lucknowan ane muko

    • @jalarammandal5125
      @jalarammandal5125  7 місяців тому

      આ ભજન નીચે લખીને જ મૂકવામાં આવેલું છે આપ જુઓ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏👌

  • @user-ve1vx6ep9p
    @user-ve1vx6ep9p 14 днів тому

    Lakina moklo pliz

    • @jalarammandal5125
      @jalarammandal5125  14 днів тому

      આપ મોરે માં જુઓ અમારું ભજન લખીને જ મૂકવામાં આવેલો છે જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @user-dv8mx4jg7f
    @user-dv8mx4jg7f 6 місяців тому

    Lakhi moklo

    • @jalarammandal5125
      @jalarammandal5125  6 місяців тому

      હા કીર્તન નીચે લખીને મૂકવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏