Umrala satsang mandal
Umrala satsang mandal
  • 1 243
  • 11 830 203
|| બગદાણામાં ઉડે રે ગુલાલ ભજો બાપા સીતારામ - ગુરુ પૂર્ણિમા -નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏
ઉમરાળા સત્સંગ મંડળ
rasilaben savani
........ કિર્તન..........
બગદાણામાં ઉડે રે ગુલાલ ભજો બાપા સીતારામ
આવ્યા બાપા બજરંગદાસ ભજો બાપા સીતારામ
મોંઘા તે મુલની અણમોલ મઢુલી
મઢુલીમા સંત મહાન ભજો બાપા સીતારામ
બાપાની મોજ કોઈ મરજીવા માણે
નાસ્તીક હરે બે હાલ ભજો બાપા સીતારામ
લગની રે લાગી જે બંડીધારીની
એને આનંદ અપરંપાર ભજો બાપા સીતારામ
શણગારી શેરીઓ ખાતા સામૈયા
સેવકો કરે છે પ્રણામ ભજો બાપા સીતારામ
સંત તારી આરતીમાં સંતનો શણગાર છે
હરખે થી જોવું ત્યાં લાગે હરિદ્વાર છે
દેવોનો મારે દરબાર કે ભજો બાપા સીતારામ
વેદ તારી વાણીને નેકીનો નાદ છે
રાખ અલબેલીમાં અલખનો સાદ છે
ઝાલરનો વાગે ઝણકાર કે ભજો બાપા સીતારામ
જોગી તારી ઝુપડીએ સૌને સત્કાર છે
દુખડા નો આવે એવો તારો દ્વાર છે
ભર્યા છે અન્નના ભંડાર કે ભજો બાપા સીતારામ
આપ કેરું નામ લેતા સંપત છલકાય છે
ઓધવનો કર્યો ઉધાર કે ભજો બાપા સીતારામ
બગદાણા માં ઉડે રે ગુલાલ ભજો બાપા સીતારામ
આવ્યા બાપા બજરંગદાસ ભજો બાપા સીતારામ
#bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo
#dhun
#dvarikadhish_status
#dance
#drawing
#food
#gujaratistatus
#harekrishna
#krishnabhajan
#krishna
#like
#lyrics
#vrindavan
#video
#bhakti_song
#balgopal
#beautiful
#nature
#garaba
#madhav
#motivation
#kanudanakirtan
#રસીલાબેન_સવાણી
#ramdevpir
#bholanathnakirtan
#મહાદેવ
#શિવભજન
#shivstuti
ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન . ભોળાનાથના ભજન .
કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . શિવ સ્તુતિ .
નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . હરિદ્વાર .
ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ભક્તિ . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , મહાદેવ કિર્તન . ગુજરાતી કિર્તન .
Переглядів: 519

Відео

|| રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી -ગુરુપૂર્ણિમા નિમિત્તે- નિચે લખેલુ છે રસીલાબેન સવાણી
Переглядів 1,5 тис.2 години тому
ઉમરાળા સત્સંગ મંડળ rasilaben savani ......... કિર્તન......... રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણા ની રામ રોટી હરીહર ની હાકલ પડે મોટી બગદાણા ની રામ રોટી રમતો જોગી આવ્યો ને બગદાણા નો સંત બગદાણા ખાતે એના બેસણા જમાવ્યો સાધુએ સંઘ બાપા સાચા ને બીજી વાત ખોટી બગદાણા ની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણા ની રામ રોટી હરીહર ની હાકલ પડે મોટી બગદાણા ની રામ રોટી લૂંટ આવે બાવો લક્ષ્મી ને ખવરાવે હોંશે ખા...
|| જીવ જાગીને જો તારી જાતમાં - ગુરુપૂર્ણિમા નિમિત્તે -નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 2,3 тис.4 години тому
ઉમરાળા સત્સંગ મંડળ - રસીલાબેન સવાણી ..... કિર્તન..... જીવ જાગીને જો તારી જાતમાં તું આનંદ સ્વરૂપ છે આત્મા મનુષ્ય દેહનો મર્મનો જાણ્યો માન અપમાન માં ખૂબ ફસાયો તને ભક્તિના ભેદ નથી ભાનમાં તું આનંદ સ્વરૂપ છે આત્મા જીવ જાગીને જો તારી જાતમાં તું આનંદ સ્વરૂપ છે આત્મા ઊંચને નીચ ના મધ તારા મનમાં સમજ્યો નહીં હરિ સત વચનમાં તારા ઘટમાં બોલે છે પરમાત્મા તું આનંદ સ્વરૂપ છે આત્મા જીવ જાગીને જો તારી જાતમાં તું આન...
||ગુરુપૂર્ણિમા નિમિત્તે - પ્રભુ મારા હૈયામાં ગુરુ ભક્તિ ભરી દેજે ખુબ સરસ કીર્તન નીચે લખેલું છે ||
Переглядів 1,5 тис.7 годин тому
ઉમરાળા સત્સંગ મંડળ - રસીલાબેન સવાણી ...... કિર્તન...... પ્રભુ મારા હૈયામાં ગુરુ ભક્તિ ભરી દેજો નામ પ્રભુ સીતા રામ મારી જીભે જડી દેજો ગુરુ વિના દુનિયામાં પ્રભુ કોઈ નથી મારું હાથ મારો ઝાલીને મને પોતાનો ગણી લેજો ગુરુજીના નામે મેં મારી નૈયા ઝુકાવી છે દુઃ કેરાં દરિયેથી મને પાર કરી દેજો પ્રભુ મારા હૈયામાં ગુરુ ભક્તિ ભરી દેજો પાપ મેં એવા કીધા મને કહેતા શરમ આવે પાપ મારા બાળીને મને પાવન કરી દેજો પ્રભુ મ...
||મીરા મેવાડ થી લાવ્યા શાળીગ્રામ રે|| નીચે લખેલ છે||
Переглядів 9549 годин тому
ઉમરાળા સત્સંગ મંડળ rasilaben savani .......... કિર્તન......... મીરા મેવાડથી લાવ્યા શાળીગ્રામ રે મીરાબાઈ ભક્તિ કરે છે રાધેશ્યામની હારે રાણા કહે છે મીરાબાઈ ભગવો તે ભે નથી શોભતા હા રે મારી ચુંદડી ને કલંક લગાવ્યો મીરાબાઈ રાણી મીરાબાઈ છોડી દયો રાધે શ્યામને મીરા મેવાડથી લાવ્યા શાળીગ્રામ રે મીરાબાઈ ભક્તિ કરે છે રાધેશ્યામની હારે રાણા કહે છે મીરાબાઈ તુલસીની માળા નથી શોભતી હા રે મારા હારલાને કલંક લગાવ્યો...
|| એલા કાના રે ||
Переглядів 83512 годин тому
umrala satsang mandal rasilaben savani #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #ha...
|| દ્વારકામાં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથના || નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 7 тис.14 годин тому
umrala satsang mandal rasilaben savani ..... કિર્તન...... દ્વારકામાં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથના હારે ઈ તો જુવે ભાઈબંધની વાટ દર્શન કરવા નાથના હાડ રે સુકાણા એના શરીર સુકાણા હારે એની આંખલડીના તેજ હળાણા દર્શન કરવા નાથના માથે નથી મોળિયાને પગમાં નથી પગરખા હારે એને કાણા પડેલા કસોટા પેરવા નથી પોતડી દ્વારપાલે ખબર દીધી દ્વારે ઉભો દુબળો હા રે એ તો જુવે ભાઈબંધની વાટ સુદામા આવ્યા મળવા સાદ રે સુણીને વા...
|| અમે તારા સગા કેવાયી ||
Переглядів 1,4 тис.16 годин тому
ઉમરાળા સત્સંગ મંડળ - રસીલાબેન સવાણી #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harek...
|| રામદેવ વિરમદેવ બે ભાઈ બાંધવા -અષાઢી બીજ સ્પેશ્યલ નીચે લખેલું છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 1,7 тис.19 годин тому
ઉમરાળા સત્સંગ મંડળ - રસીલાબેન સવાણી ...... કિર્તન...... રામદેવ વિરમદેવ બેય ભાઈ બાંધવા રે બે ભાઈ દડુલે રમવા જાય રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે ત્યાંથી ચાલ્યા છે બે ભાઈ બાંધવા રે રમવા આવ્યા ગોવાળિયાની સાથ રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે હાર જીતની બાજી રામે માંડ્યું રે દડો પડ્યો છે ભેરબાની ભોંય રામદેવ લઈ લો તમારો દડુંલિયો રે રામને ભેરવાની બીક બહુ લાગતી રે તમે ઘરે જાઓ વિરમદેવ બાંધવા રે દડો લઈને હું ...
|| તક મળે તો ઝડપી લ્યો આ જીવનમાં || નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી
Переглядів 2,7 тис.21 годину тому
umrala satsang mandal rasilaben savani ..... કિર્તન...... તક મળે તો ઝડપી લ્યો આ જીવનમાં ફરી ફરી લાહવો નહીં મળે આ જીવનમાં આ જીવન છે ગુલાબના ગોટા જેવું ખીલશે ને કરમશે રે આ જીવનમાં તક મળે તો ઝડપી લ્યો આ જીવનમાં ફરી ફરી લાહવો નહીં મળે આ જીવનમાં આ જીવન છે કાચી માટી જેવું પડશે ને ફૂટી જાશે રે આ જીવનમાં તક મળે તો ઝડપી લ્યો આ જીવનમાં ફરી ફરી લાહવો નહીં મળે આ જીવનમાં આ જીવન છે કાચા સુતર જેવું તાણશે ને ત...
|| હરિના ભજન મારા વાલાના ભજન - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 3,1 тис.День тому
|| હરિના ભજન મારા વાલાના ભજન - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
|| મને મારુ ગોકુળ યાદ બહુ આવે નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 1,3 тис.День тому
|| મને મારુ ગોકુળ યાદ બહુ આવે નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
|| જીવડા નામ જપીલે જગદીશનું રે || નિચે લખેલુ છે લાઈક કરશો - રસીલાબેન સવાણી
Переглядів 4 тис.День тому
|| જીવડા નામ જપીલે જગદીશનું રે || નિચે લખેલુ છે લાઈક કરશો - રસીલાબેન સવાણી
|| રથમાં બેસીને ઓધવ એકલા કેમ આવ્યા - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 1,8 тис.День тому
|| રથમાં બેસીને ઓધવ એકલા કેમ આવ્યા - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
|| નામ બોલો જમનેશનું નામ બોલો || નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 1,6 тис.14 днів тому
|| નામ બોલો જમનેશનું નામ બોલો || નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
|| ગોરા કુંભારને ઘેર સાંકડો ફરે કીર્તનનો || નિચે લખેલુ છે લાઈક કરશો - રસીલાબેન સવાણી
Переглядів 4,4 тис.14 днів тому
|| ગોરા કુંભારને ઘેર સાંકડો ફરે કીર્તનનો || નિચે લખેલુ છે લાઈક કરશો - રસીલાબેન સવાણી
|| મારે ને રામને હો અંતરનો પ્રેમ છે - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 3 тис.14 днів тому
|| મારે ને રામને હો અંતરનો પ્રેમ છે - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
|| તુલસીની માળામાં પદમ બિરાજે - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 2,8 тис.14 днів тому
|| તુલસીની માળામાં પદમ બિરાજે - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
|| કળિયુગ વાતું કરશે કાલ નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 2,5 тис.14 днів тому
|| કળિયુગ વાતું કરશે કાલ નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
|| મેં બોલાવ્યો કેમ નો આવ્યો - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 2,8 тис.14 днів тому
|| મેં બોલાવ્યો કેમ નો આવ્યો - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
|| ગઢપણ દોહ્યલું કેવાય || નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏
Переглядів 1,6 тис.14 днів тому
|| ગઢપણ દોહ્યલું કેવાય || નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏
|| મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું || નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી
Переглядів 1,8 тис.21 день тому
|| મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું || નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી
|| અંતરના ઓરડા શણગાર્યા પ્રભુજી જમવા - નિચે લખેલુ છે રસીલાબેન સવાણી
Переглядів 1,8 тис.21 день тому
|| અંતરના ઓરડા શણગાર્યા પ્રભુજી જમવા - નિચે લખેલુ છે રસીલાબેન સવાણી
|| રામના ભકતો મારા સગા ને સબંધી || નિચે લખેલ છે રસીલાબેન સવાણી
Переглядів 7 тис.21 день тому
|| રામના ભકતો મારા સગા ને સબંધી || નિચે લખેલ છે રસીલાબેન સવાણી
|| કાના વિના અંધારું મારા વાલા || નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 95021 день тому
|| કાના વિના અંધારું મારા વાલા || નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
|| નંદજીના લાલાનો જશોદાના જાયાનો || નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી
Переглядів 4,1 тис.21 день тому
|| નંદજીના લાલાનો જશોદાના જાયાનો || નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી
|| કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 2 тис.21 день тому
|| કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
|| પટોળી મારા પ્રેમની ને વણનાર વિશ્વંભરનાથ હરી - નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏
Переглядів 2,2 тис.21 день тому
|| પટોળી મારા પ્રેમની ને વણનાર વિશ્વંભરનાથ હરી - નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏
|| ભગવાન મારા બનેવી ને હું ભગવાનની સાળી - નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી
Переглядів 77628 днів тому
|| ભગવાન મારા બનેવી ને હું ભગવાનની સાળી - નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી
|| હું તો ગઈ તી જમના જળ પાણી કે સાંભળો નંદરાણી - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી
Переглядів 2,2 тис.28 днів тому
|| હું તો ગઈ તી જમના જળ પાણી કે સાંભળો નંદરાણી - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

КОМЕНТАРІ

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 3 години тому

    જય શ્રી કૃષ્ણ🌹🌹🌹🌹

  • @sushilamor2876
    @sushilamor2876 3 години тому

    जयहो सियाराम चंन्द्र जी की 👍♥️

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 3 години тому

    બાપા સીતારામ 🙏🌹🙏🚩🚩🚩🚩🎇🎇🎇👌👌👌

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 11 годин тому

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 12 годин тому

    બાપા સીતારામ ખુબ સરસ 👌🙏🌹🙏 દીદી હર હર મહાદેવ 🕉️

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 6 годин тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 12 годин тому

    ખુબ સરસ ભજન છે

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 12 годин тому

    ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏 જય શ્રી રામ 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 6 годин тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @rajupandya3663
    @rajupandya3663 13 годин тому

    🙏🙏🙏👌👌🌷

  • @DharmendraYadav-tg8dd
    @DharmendraYadav-tg8dd 13 годин тому

    ❤❤❤❤❤ बहुत सुंदर अति सुंदर

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 17 годин тому

    બાપા સીતારામ❤❤❤❤😢😢

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 6 годин тому

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 19 годин тому

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 6 годин тому

      આભાર પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial День тому

    બાપા સીતારામ 🙏🌹🙏💥💥💥👌👌✅👍

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal День тому

    જય શ્રી કૃષ્ણ🌹🌹🌹

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 День тому

    ખુબ સરસ ભજન છે

  • @bhavanagoyani7501
    @bhavanagoyani7501 День тому

    Bapa sitaram

  • @anjanaaniyaliya6472
    @anjanaaniyaliya6472 День тому

    Jay bapa sitaram

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit День тому

    ખુબ જ સુંદર ભજન છે.જય બજરંગ દાસ બાપા 🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal День тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal День тому

    ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏 જય શ્રી રામ 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal День тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 День тому

    જય શ્રી રામ ખૂબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal День тому

      આભાર હીરાબેન જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 День тому

    જય બજરંગ બાપા સીતારામ બાપા

    • @umralasatsangmandal
      @umralasatsangmandal День тому

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur День тому

    જય હો બાપા સીતારામ ખુબ સરસ 👌🙏🌹🙏 દીદી

    • @umralasatsangmandal
      @umralasatsangmandal День тому

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @DharmendraYadav-tg8dd
    @DharmendraYadav-tg8dd День тому

    हमारे चैनल को वापस कैसे

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 День тому

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ બેનો

    • @umralasatsangmandal
      @umralasatsangmandal День тому

      આભાર પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 2 дні тому

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal День тому

      Thanks 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 2 дні тому

    જય શ્રી કૃષ્ણ🌹🌹🌹🌹

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 2 дні тому

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏👌👌👌👍🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 2 дні тому

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @bhavbhkti
    @bhavbhkti 2 дні тому

    ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 2 дні тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 2 дні тому

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @bhavanagoyani7501
    @bhavanagoyani7501 2 дні тому

    Jay gurudev

  • @GujratiBhajanKirtan....-jn6mm

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 2 дні тому

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌🙏🌹🙏 દીદી

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 2 дні тому

    જય ભોળાનાથ રશીલાબેન ખુબખુબ ધન્યવાદ ગુરૂભકતિ કાયમ હોયતો જીવનમા સતસંગ અખંડરહે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 2 дні тому

      આભાર ધન્યવાદ પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 3 дні тому

    જાય ગુરુદેવ 🙏🌹🙏🌹🎤👌👌👌✅👍

  • @bhavbhkti
    @bhavbhkti 3 дні тому

    ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 3 дні тому

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 3 дні тому

    જય ગુરુદેવ

  • @ColoursandFlavours
    @ColoursandFlavours 3 дні тому

    Bahut sundar 🏵️🌸🏵️🌸🏵️🏵️🌸🌸🏵️

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 3 дні тому

    જય ગુરુદેવ 🎉ખુબ સરસ ભજન બેન ગાયુ 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 3 дні тому

    ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 3 дні тому

    જય શ્રી સતગુરુ દેવ ખુબ સરસ 👌🙏 🌹🙏 દીદી

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 3 дні тому

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @bhavanagoyani7501
    @bhavanagoyani7501 3 дні тому

    Jay gurudev

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 3 дні тому

    ખૂબ જ સરસ ભજન🎉🎉🎉🎉🎉

  • @sachinhome623
    @sachinhome623 3 дні тому

    જય મહાદેવ જય હો

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 3 дні тому

    ખુબ સરસ ભજન છે

  • @mansijoshi4330
    @mansijoshi4330 3 дні тому

    ❤ niche lako atle vachine boli sakay 🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 дні тому

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છેબેન

    • @umralasatsangmandal
      @umralasatsangmandal 3 дні тому

      આભાર પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 4 дні тому

    જય રામાપીર જી મહારાજ

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 4 дні тому

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 4 дні тому

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌 દીદી 🙏🌹🙏

  • @bhavbhkti
    @bhavbhkti 4 дні тому

    ખુબ સુંદર ભજન જય શ્રી કૃષ્ણ