|| સાંભળો સતી સાવિત્રીનો પાઠ || નિચે લખેલું છે like કરશો 👍🙏 રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2024
  • umrala satsang mandal - ઉમરાળા સત્સંગ મંડળ
    rasilaben savani - રસીલાબેન સવાણી
    ..... કિર્તન......
    સાંભળો સતી સાવિત્રીનો પાઠ સમરો સમરો સીતારામ
    પરણીયા પછી સતી પિયર નથી ગયા
    વ્રત વડસાવત્રીના કરવા સમરો સમરો સીતારામ
    સતી સાવિત્રીને એવા જ નિમ
    એને પતિ વ્રત પાળવા સમરો સમરો સીતારામ
    સતીના પતિને જંગલમાં જાવું
    સતિ સાવિત્રીને સાથે જાવું સમરો, સમરો સીતારામ
    જંગલમાં જઈને વડ કાપ્યા
    હાથના કુહાડા પગમાં વાગ્યા સમરો સમરો સીતારામ
    જીવ લેવા ને જમડા આવ્યા
    સતિ સાવિત્રીએ અગ્નિ આપી સમરો સમરો સીતારામ
    હાથ જોડીને
    સતી સાવિત્રીએ અગ્નિ આપી સમરો સમરો સીતારામ
    જીવ લેવા પ્રભુ પોતે આવિયા
    સતિ સાવિત્રી એ હાથ જોડયા સમરો સમરો સીતારામ
    માડી ના જાયા મારા વીરા
    બેની અબળા કરે છે પોકાર સમરો સમરો સીતારામ
    જે રે જોઈએ તે બેની માંગો
    હું તો જીવ લઈને જાશ સમરો સમરો સીતારામ
    સાસુ સસરા ને પ્રભુ આંખો નથી
    એને આંખો દેતા જાવ સમરો સમરો સીતારામ
    મારા પિયરમાં મારે વીરો નથી
    મુજને વિરલો દેતા જાવ સમરો સમરો સીતારામ
    સો સો પુત્રની માતા હું બનું
    મારો અખંડ ચુડી ને ચાંદલો સમરો સમરો સીતારામ
    ધરમ રાજા મનમાં વિચારે
    આ તે કયા વ્રતના ફળ સમરો સમરો સીતારામ
    સતી સાવિત્રી એ વડ પૂજયા
    આ છે વ્રત વડના ફળ સમરો સમરો સીતારામ
    સતિ સાવિત્રીનો પાઠ જે ગાશે
    એનો અખંડ ચૂડીને ચાંદલો સમરો સમરો સીતારામ
    નરસિંહ મહેતાના સ્વામી શામળિયા
    મીરાબાઈ ના ગિરધર ગોપાલ સમરો સમરો સીતારામ
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન. રાસ . ગરબા .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . રાસલીલા .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . ડાકોર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ગરબી મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , શ્રી રામના કિર્તન . સતી સાવિત્રીના કીર્તન . સતિ સાવિત્રીના ભજન

КОМЕНТАРІ • 20

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 6 місяців тому +1

    ખુબ ખુબ સરસ 🙏 જય શ્રી રામ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આભાર ધન્યવાદ જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 6 місяців тому +4

    જય શ્રી રામ સીતારામ 🙏🌹🙏
    ખૂબ ખૂબ સરસ 🙏🌹🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      જય શ્રી રામ સીતારામ
      આભાર ધન્યવાદ
      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 6 місяців тому +1

    Khub khub khub saras Bhajan 🙏🙏🙏🙏

  • @MakawanaShantibhai
    @MakawanaShantibhai 6 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏👍👍👍👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આભાર ભાઈ 🙏 જય શ્રીકૃષ્ણ જય માતાજી 🙏

  • @latagohel7183
    @latagohel7183 6 місяців тому +1

    ખૂબ ખૂબ જ સરસ. કીર્તન ગાયું દીદી. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 6 місяців тому +1

    જય શ્રી રામ❤❤❤❤❤

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 6 місяців тому +1

    ખૂબ સુંદર જય શ્રીરામ🙏🙏🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MMehta-di4be
    @MMehta-di4be 6 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 4 місяці тому +2

    જય ભોળાનાથ રશીલાબેન સવાણી બેન અત્યારે શીવરાત્રી ઉપર શીવના કીર્તન ગાય આનંદ થાય બાકી બધા કીર્તન સરસ જછે ખુબખુબ ધન્યવાદ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  4 місяці тому

      આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏 બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏

  • @hiraodedara813
    @hiraodedara813 6 місяців тому +1

    જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેનુ ખૂબ ગાયું

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏