🙏 આવી સખી મંડળ મારે કોઈ નિયમ લેજો... 🌹🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2024
  • આવી ભજન મંડળ મારે કોઈ નિયમ લેજો
    આવી શખી મંડળમાં રે કોઈ નિયમ લેજો
    આવી હનુમાનજીની હાજરીમાં કોઈ નિયમ લેજો
    પહેલો નિયમ તમે મંદિરે જાજો
    બીજો નિયમ તમે ભક્તિ રે કરજો
    નિંદાના કરશોના કોઈ ની રે કોઈ નીયમ લેજો
    ત્રીજો નિયમ તમે જાત્રા રે કરજો
    ચોથું નિયમ તમે તુલસી સેવા કરજો
    પારકી પંચાત ના કરશો રે કોઈ નિયમ લેજો
    પાંચમો નિયમ તમે બરબ બંધાવજો
    છઠ્ઠો નિયમ તમે ભોજન દેજો
    સાધુ-સંતોને જમાડજો રે કોઈ નિયમ લેજો
    સાતમો નિયમ તમે પીપળી પાણી રેડજો
    આઠમો નિયમ મા-બાપ ની સેવા કરજો
    બેન ભાણેજ ને જમાડજો રે કોઈ નિયમ લેજો
    ભાગવત સપ્તાહ બેસાડજો રે કોઈ નિયમ લેજો
    આટલા નિયમનું પાલન કરજો
    પાલન કરશો તો ભવ તરસો રે કોઈ નિયમ લેજો
    આવી ભજન મંડળ માં રે કોઈ નિયમ લેજો..
    🙏
    Thanks

КОМЕНТАРІ • 16