|| હરિગુણ ગાવો બીજાનું શું કામ છે || નિચે લખેલુ છે - રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    ...... કિર્તન.......
    હરી ગુણ ગાવો બીજાનું શું કામ છે
    રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે
    જાતની છે ભીલડીને શબરી એનું નામ છે
    રામ લક્ષ્મણ એની ઝૂંપડીએ જાય છે
    એંઠા બોર ચાખ્યા પછી જાતનું શું કામ છે
    હરી ગુણ ગાવો બીજાનું શું કામ છે
    રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે
    જૂનાગઢનો વાસી નરસૈયો એનું નામ છે
    નાથ નરસૈયાને વારે રે આવ્યા
    શામળિયાનું રૂપ જ લઈને
    હૂંડી સ્વીકારી પછી બેંકનું શું કામ છે
    હરી ગુણ ગાવો બીજાનું શું કામ છે
    રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે
    ડાકોરથી બોડાણો દ્વારકામાં જાય છે
    તુલસી ચડાવીને રાજી રાજી થાય છે
    રણછોડ સાથે આવે પછી દુનિયાનું શું કામ છે
    હરી ગુણ ગાવો બીજાનું શું કામ છે
    રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે
    ભરી સભામાં દ્રોપદી પોકારે
    ગરુડે ચડીને ગિરધારી આવે
    ચીર પુરવા આવે પછી મીલનું શું કામ છે
    હરી ગુણ ગાવો બીજાનું શું કામ છે
    રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે
    મીરાંતે બાઈને રાણોજી કોપીયા
    ઝેરના પ્યાલા રાણાએ મોકલ્યા
    ઝેરના અમૃત કીધા પછી મોતની શું બીક છે
    હરી ગુણ ગાવો બીજાનું શું કામ છે
    રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
    #kirtan
    #maldhari
    #satsang
    #rasilaben_savani
    #satsang
    #gujrati_bhajan
    #guratisatsang
    #whatsappstatus
    #whatsapp_status
    #entertainment
    #education
    #radhekrishna
    #trending
    #tiktok
    #travel
    #youtubeshorts
    #india
    #instagram
    #prachin_bhajan
    #photography
    #art #shyam
    #shorts
    #shortsvideo
    #dhun
    #dvarikadhish_status
    #dance
    #drawing
    #food
    #gujaratistatus
    #harekrishna
    #krishnabhajan
    #krishna
    #like
    #lyrics
    #vrindavan
    #video
    #bhakti_song
    #balgopal
    #beautiful
    #nature
    #garaba
    #madhav
    #motivation
    #kanudanakirtan
    #રસીલાબેન_સવાણી
    #ramdevpir
    #bholanathnakirtan
    #મહાદેવ
    #શિવભજન
    #shivstuti
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન . ભોળાનાથના ભજન .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . શિવ સ્તુતિ .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . હરિદ્વાર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ભક્તિ . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , મહાદેવ કિર્તન . ગુજરાતી કિર્તન .

КОМЕНТАРІ • 24

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 місяців тому +2

    જય ભોળાનાથ રસીલાબેન સવાણી ખુબખુબ આશીર્વાદ સાથે ધન્યવાદ ઉમરાળા મંડળ સરસ કીર્તન ગાયુ સાંભળીને આનંદ થાયછે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому +1

      આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @hiraodedara813
    @hiraodedara813 5 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ મજા આવી સાંભળીને

  • @sitavishwakarma4299
    @sitavishwakarma4299 5 місяців тому +1

    Jay shree krishna radhe radhe ma'am bahut hi khubsurat bhajan fantastic....❤

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 5 місяців тому +1

    ખુબ ખુબ સરસ 👍

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 5 місяців тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌
    જય શ્રી રામ 🙏🙏🙏

  • @BhavanajayantiMokariya
    @BhavanajayantiMokariya 4 місяці тому +1

    જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ‌
    બેન ‌🙏🙏

  • @MaheshWaghelapainting
    @MaheshWaghelapainting 5 місяців тому +2

    😊😊😊😊🎉🎉🎉❤❤❤

  • @bhavbhkti
    @bhavbhkti 5 місяців тому +1

    ખૂબ સરસ ભજન જય શ્રી રામ ❤❤❤🎉🎉🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આભાર ધન્યવાદ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ❤🎉❤🎉❤
    જય શ્રી રામ❤❤❤❤❤

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 5 місяців тому +1

    જય શ્રી હરી ખુબ સરસ 🙏🌹🙏

  • @bhajan1111
    @bhajan1111 5 місяців тому +1

    જય શ્રી હરિ