|| દરિયા કિનારે ભીલ રાય - નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 15 кві 2024
  • ઉમરાળા સત્સંગ મંડળ
    rasilaben savani
    ........ કિર્તન..........
    દરિયા કિનારે ભીલરાય ઉભો લઇ નાનકડી નાવડી
    રામ લક્ષ્મણ સીતા વનમાં સીધાવ્યા
    આવ્યા છે ગંગાને પાર ઉભો લઈ નાનકડી નાવડી
    લક્ષ્મણજી કહે છે સાંભળો ભીલ રાય
    અમને ઉતારો સામે પાર ઉભો લઈને નાનકડી નાવડી
    તમને બેસાડું માતા જાનકીને બેસાડું
    નો રે બેસાડુ ભગવાન ઉભો લઈ નાનકડી નાવડી
    અમને બેસાડો માતા જાનકીને બેસાડો
    રામનો શું અપરાધ ઉભો લઈ નાનકડી નાવડી
    રામની પાદુકા જાદુ ભરેલી
    નાવ મારી નારી બની જાય ઉભો લઈ નાનકડી નાવડી
    નાવ મારી નારી બને ધંધો મટી જાય
    છોકરા મારા શું રે ખાય ઉભો લઈ નાનકડી નાવડી
    લાકડાની કાથરોટમાં રામને બેસાડ્યા
    ચરણ ધોઈ રાજી રાજી થાય ઉભો લઈને નાનકડી નાવડી
    રામ લક્ષ્મણ સીતા નાવમા રે બેઠા
    ઉતાર્યા ગંગાને પાર ઉભો લઇ નાનકડી નાવડી
    લક્ષ્મણજી કહે છે સાંભળો ભીલ રાય
    શું રે લેશો ઉતરાય ઉભો લઈ નાનકડી નાવડી
    અમે ને તમે સરખા પ્રભુજી
    ઉતરાય નો રે લેવાય ઊભો લઈ નાનકડી નાવડી
    અમે તમને સામે પાર ઉતાર્યા
    અમને ઉતારો ભવ પાર ઊભો લઈ નાનકડી નાવડી
    ગંગા કિનારે ભીલરાય ઉભો લઇ નાનકડી નાવડી
    #satsang #kirtan #bhaktigeet #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
    ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
    અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ

КОМЕНТАРІ • 32

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 2 місяці тому +3

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળ ને ખુબખુબ ધન્યવાદ રોજ સરસ કીર્તન ગાય આનંદ થાય છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому +1

      જય ભોળાનાથ આભાર ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 2 місяці тому +1

    જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ બેનુ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      જય શ્રી રામ આભાર ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @MukeshSavani1972
    @MukeshSavani1972 2 місяці тому +1

    Very nice bhajan 👌👌💐💐

  • @AnkitaDani24
    @AnkitaDani24 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ ખૂબ સરસ કીર્તન ગાયું છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ આભાર ધન્યવાદ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 2 місяці тому +1

    જય શ્રી રામ સીતારામ ખુબ સરસ 👌🙏🌹🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      જય શ્રી રામ સીતારામ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @bhavbhkti
    @bhavbhkti 2 місяці тому +1

    ખૂબ સરસ ભજન બેન સર્વ સત્સંગી બહેનોને એકાદશીના જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉❤❤❤❤

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      આપનો ખુબ ખુબ આભાર 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @AmrutsagarSatsang
    @AmrutsagarSatsang 2 місяці тому +1

    જય શ્રી રામ🙏🙏
    ખુબજ સરસ ગીત ગાયું

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      જય શ્રી રામ
      આભાર ધન્યવાદ
      🙏🙏🙏🙏🙏

  • @DadaniDikaribhajankirtan
    @DadaniDikaribhajankirtan 2 місяці тому +1

    ખૂબ સરસ મજાનું ગીત છે દીદી જય શ્રી રામ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      આભાર ધન્યવાદ જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 2 місяці тому +1

    ખૂબ જ સુંદર ભજન❤❤❤❤
    જય શ્રી કૃષ્ણ🌹🌹🌹🌹🌹

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @bhavanagoyani7501
    @bhavanagoyani7501 2 місяці тому +1

    Jay shree ram

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 2 місяці тому +1

    ખુબ સરસ ભજન છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 2 місяці тому +1

    ખૂબ ખૂબ જ સરસ ભજન🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      આભાર ધન્યવાદ જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏

  • @kashivkrishnasharma8956
    @kashivkrishnasharma8956 2 місяці тому +1

    Ram ram bahanon ko bahut hi sunder bhajan sunaya ❤❤❤❤❤

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 2 місяці тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  2 місяці тому

      આભાર ધન્યવાદ જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏

  • @radhikamahilamandalrajula3623
    @radhikamahilamandalrajula3623 2 місяці тому +1

    👌👌👌

  • @user-wd4cf9gy9s
    @user-wd4cf9gy9s 2 місяці тому +1

    😂😂