|| દ્રુપદ રાજાએ સ્વયંવર રચ્યો જો || ખુબ સરસ નિચે લખેલુ છે - રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2024
  • umrala satsang mandal - ઉમરાળા સત્સંગ મંડળ
    rasilaben savani - રસીલાબેન સવાણી
    ..... કિર્તન.....
    દ્રુપદ રાજાએ સ્વયંવર રચ્યો જો
    ટેક લીધી રે એણે આકરી
    જે કોઈ વીધશે માછલીની આંખ જો
    તેને પરણાવું મારી દીકરી
    આવ્યા આવ્યા દેશ પરદેશના રાજા જો
    કોઈએ નો વીધી રે એની આંખડી
    ઉઠ્યા ઉઠ્યા અર્જુન સરખા વીરા જો
    એક બાણે રે વીંધી માછલી
    હરખ્યા હરખ્યા પિતા તો દ્રોપદ રાય જો
    તમને પરણાવું મારી દીકરી
    કૃષ્ણ વીરા તમને સોંપું બેન જો
    તમે રે પરણાવો તમારી બેનડી
    ગાજો ગાજો દ્રૌપદી બેનના મંગળ જો
    આજે પરણે રે મારી બેનડી
    પિતાએ કાંઈ મંડપ રોપાવ્યા જો
    તોરણ બાંધ્યા રે એને આંગણે
    વાગ્યા વાગ્યા ઢોલ નગારા જો
    શરણાયુ વાગે રે એને માંડવે
    દીધા દીધા કન્યા કેરા દાન જો
    દ્રોપદીને મેલો એને સાસરે
    દ્રોપદી રમતા દાદાને દરબાર જો
    માતાએ હસીને બોલાવ્યા
    ઉઠો દીકરી સોળે સજો શણગાર જો
    તેડા રે આવ્યા રે સાસર વેલના
    શું છે માતા અમારો વાંક જો
    શા રે માટે રે મેલો સાસરે
    સાંભળો દીકરી વડીલોની વાત જો
    રીત અને રિવાજે જાવું સાસરે
    હાથી શોભે રાજાને દરબાર જો
    દીકરી શોભે રે એને સાસરે
    ભત્રીજ રમતા કાકાને દરબાર જો
    કાકાએ હસીને બોલાવ્યા
    ઉઠો ભત્રીજ સોળે સજો શણગારજો
    તેડા રે આવ્યા રે સાસર વેલના
    કહો ને કાકા શું છે મારો વાંક જો
    શા માટે મેલો અમને સાસરે
    દીકરી મારા સાંભળોને વાત જો
    સુભદ્રાને કાકા અકૃતરાય જો
    સુભદ્રાને મેલા કાકાએ સાસરે
    સીતાજી ને જનક રાજા દાદા જો
    દાદાએ મેલા સીતાને સાસરે
    ડેલી સુધી દાદાનો સંગાથ જો
    ચોકે વળાવવા સૈયર આવશે
    સૈયર મોરી ચાંદો ઉગ્યો ચોક જો
    અંજવાળા પડ્યા હસ્તીના પુરમાં
    દ્રોપદીને લઈને અર્જુન ચાલ્યા જો
    પાંચે પાંડવ એની સાથમાં
    માતા હું તો લાવ્યો અનમુલ ભેટ જો
    માતા રસોડે રસોઈ રાંધે જો
    માતાનું હતું ધ્યાન રસોઈમાં
    હસતા હસતા માતા એમ બોલ્યા જો
    પાસેય પાડો સરખા ભાગલા
    ધ્રુજયા ધ્રુજયા દ્રોપદી નાર જો
    ધ્રુજયા હસ્તિનાપુરના પાંડવો
    પાંચે પાંડવો રમ્યા રાજમાં જુગઠું જો
    દ્રોપદી કાંઈ વીરાને સંભાળે જો
    વારે આવો ને કૃષ્ણ વીરલા
    વીરો મારો દ્વારકાનો નાથજો
    પલમાં પહોંચ્યા હસ્તીના પુરમાં
    બોલ્યા બોલ્યા કૃષ્ણ સરીખા વીર જો
    અમર રહેશે રે બેન તારા ગુણલા
    ગુણ ગવાશે તારા ગ્રંથમાં
    પાંચે પાંડવ રમ્યા રાજમાં જુગઠું જો
    જુગઠામાં હાર્યા દ્રોપદી નાર ને
    દુશાસન કાંઈ તાણે સતિના ચીર જો
    લાજુ રાખવાને મારી આવજો
    રાખી રાખી વીરે દ્રોપદીની લાજ જો
    પુર્યા પુર્યા 999 ચીર જુઓ
    બેની દ્રોપદીની લાજુ રાખ્યું
    દ્રોપદ રાજા એ સ્વયંવર રચ્યો જો
    ટેક લીધી રે એણે આખરી
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
    #kirtan
    #maldhari
    #satsang
    #rasilaben_savani
    #satsang
    #gujrati_bhajan
    #guratisatsang
    #whatsappstatus
    #whatsapp_status
    #entertainment
    #education
    #radhekrishna
    #trending
    #tiktok
    #travel
    #youtubeshorts
    #india
    #instagram
    #prachin_bhajan
    #photography
    #art #shyam
    #shorts
    #shortsvideo
    #dhun
    #dvarikadhish_status
    #dance
    #drawing
    #food
    #gujaratistatus
    #harekrishna
    #krishnabhajan
    #krishna
    #like
    #lyrics
    #vrindavan
    #video
    #bhakti_song
    #balgopal
    #beautiful
    #nature
    #garaba
    #madhav
    #motivation
    #kanudanakirtan
    #રસીલાબેન_સવાણી
    #ramdevpir
    #bholanathnakirtan
    #મહાદેવ
    #શિવભજન
    #shivstuti
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન . ભોળાનાથના ભજન .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . શિવ સ્તુતિ .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . હરિદ્વાર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ભક્તિ . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , મહાદેવ કિર્તન . ગુજરાતી કિર્તન .

КОМЕНТАРІ • 34

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 6 місяців тому +2

    ખુબ ખુબ સરસ 👍👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આભાર દીદી 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @MakawanaShantibhai
    @MakawanaShantibhai 6 місяців тому +2

    ખૂબ સરસ ❤ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આભાર ભાઈ 🙏 જય શ્રીકૃષ્ણ 🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 6 місяців тому +1

    ખુબ ખુબ સરસ કિતૅન-❤❤❤❤❤
    વૃંદા સંતસંગ મંડળ ના જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @rasilabnkirtan
    @rasilabnkirtan 6 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ 1લાઈક સત્સંગી બહેનોને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ❤❤❤❤

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર 🙏 જય શ્રીકૃષ્ણ જય સ્વામીનારાયણ 🙏

  • @mohangamivlog8327
    @mohangamivlog8327 6 місяців тому +2

    Big lk 38❤👍👌🙋‍♂️
    જય માતાજી 🙏ben
    જય દ્વારકાધીશ 🙏
    ખુબ સરસ વિડિઓ 👌❤
    ❤❤❤❤❤❤❤❤

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      જય માતાજી
      જય દ્વારકાધીશ
      આભાર ધન્યવાદ
      🙏🙏🙏🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 6 місяців тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આભાર દીદી 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @hiraodedara813
    @hiraodedara813 6 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેન ખૂબ સરસ ગાયું

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આભાર હીરાબેન 🙏 બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 6 місяців тому +2

    ખૂબ સુંદર જય સીયારામ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આભાર દીદી 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 6 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 6 місяців тому +2

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર 🙏 જય શ્રીકૃષ્ણ 🙏

  • @kokilapanchal4982
    @kokilapanchal4982 5 місяців тому +1

    અતિ સુંદર ભજન છે બેનો રત્નમ ભજન મંડળ વડોદરા થી બધા ને જય શ્ની કૃષ્ણ👌🌹🙏🏻🌹

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર 🙏 બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @pandyaurmilaben2338
    @pandyaurmilaben2338 6 місяців тому +1

    ખૂબ જ મજા આવી સરસ ગાયુ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @parulpatel2391
    @parulpatel2391 5 місяців тому +1

    Jay shree Krishna

  • @parulpatel2391
    @parulpatel2391 5 місяців тому +1

    તમારા બધાજ ભજનો ખૂબ સરસ હોઈ છે

  • @parulpatel2391
    @parulpatel2391 5 місяців тому +2

    પણ વચ્ચે કોઈ કંઇક બોલે નો તો ગાવા વાળા તે તકલીફ થાય શાંતિ થી ભજન ગાવું ને સાંભળવું જોઇએ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  5 місяців тому

      હા જી ઘ્યાન દોરવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏 જય શ્રીકૃષ્ણ 🙏