શબરી નો સાદ સુણી આવજો રામ (નીચે લખેલુ છે) - ગુજરાતી કીર્તન

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • શબરી નો સાદ સુણી આવજો રામ - ગુજરાતી કીર્તન
    #gujaratikirtan2023 #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratikirtan #સત્સંગ #rambhajan #mahilamandal #satsang_world #shabri #ramkirtan #newsong
    ==== શબરી નો સાદ સુણી આવજો રામ =====
    0:00 - Intro
    0:11 - હા રે મારા રુદિયાના રામજી
    સીતાના રામજી
    શબરીનો સાદ સુણી આવજો
    0:50 હા રે મારી કાયા સુકાય છે
    જીવન વીતી જાય છે
    શબરીનો સાદ સુણી આવજો
    1:10: હા રે નથી આરસ ના ઓરડા બનાવ્યા
    હા રે નથી મખમલના ગાલીચા બિછાવ્યાં
    હા રે છાજલ ઝૂંપડીએ આવો મારા રામજી
    શબરીનો સાદ સુણી આવજો
    2:10 હા રે પ્રભુ વીણી મીઠા બોર લાવતી
    હા રે પ્રભુ પળિયામાં પાણી ભરી રાખતી
    હા રે આવી મીઠા મીઠા બોર તમે ચાખોને રામજી
    શબરીનો સાદ સુણી આવજો
    3:09 હા રે મારી આંખોની જ્યોત જાખી થાય છે
    હા રે મારી કાયામાં કાળચલી થાય છે
    હા રે પછી દર્શન તમારા કેમ થાશે પ્રભુજી
    શબરીનો સાદ સુણી આવજો
    4:19 હા રે મારો તનનો તંબુરો રટે રામને
    હા રે કર જોડી કહું છું પ્રભુ આવજો
    હા રે સાથે લક્ષ્મણ વીરને લાવજો પ્રભુજી
    હા રે હરિ હૈયું નથીને વાટ જોવે હો રામજી
    શબરીનો સાદ સુણી આવજો
    5:38 હા રે મારા રુદિયાના રામજી
    સીતાના રામજી
    શબરીનો સાદ સુણી આવજો
    Album: શબરી નો સાદ સુણી આવજો રામ
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

КОМЕНТАРІ • 29

  • @sejalthumar2108
    @sejalthumar2108 8 місяців тому +2

    ખુબ સરસ 👌👌

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 місяців тому +1

    જય ભોળાનાથ રસીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગવસો એનો અર્થ સાથે સમજાય એને ધન્યવાદ

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 8 місяців тому +1

    જય શ્રી રામ સીતારામ 🙏🌹🙏
    ખૂબ ખૂબ સરસ 💐🌼🌟✨💥✨🌟🌼💐🌼

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 8 місяців тому

    Jay shree ram🙏🙏khub saras kirtan👌👌

  • @Shidhikirtan
    @Shidhikirtan 8 місяців тому

    ખુબ સરસ રશિલાબેન ભજન

  • @velnath_mandal_upleta
    @velnath_mandal_upleta 8 місяців тому

    જયશ્રી રામ રસિલાબેન બહુ સરસ કીર્તન ગાયું મજા પડી ગઈ

  • @sutharansh967
    @sutharansh967 8 місяців тому

    👌👌👌🌹

  • @bkthumar5484
    @bkthumar5484 8 місяців тому

    સરસ👌👌👌👌👌

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 8 місяців тому

    ખુબ ખુબ જ સરસ ભજન 🙏🙏🙏 જય શ્રી રામ,🙏🙏❤❤

  • @ShivMahadev-dj6jz
    @ShivMahadev-dj6jz 8 місяців тому

    Mahadev. Har🙏🙏🙏🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 місяців тому

      હર હર મહાદેવ 🙏🙏🙏

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw 7 місяців тому

    Saras 🙏👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @satsangnasathvare680
    @satsangnasathvare680 8 місяців тому

    જય શ્રી રામ 🙏🏻
    ખુબ સરસ કીર્તન છે

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 8 місяців тому

    Bhavna thumbar🎉🎉saras rase

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 8 місяців тому

    Jay shri krishna very good 👏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏

  • @rjvegad1769
    @rjvegad1769 8 місяців тому

    સરસલખીમોકલોજયરામદેવપીર

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 місяців тому

      જય રામદેવપીર 🙏🙏🙏

  • @user-yh7sd7gy5x
    @user-yh7sd7gy5x 8 місяців тому

    આ..ભજન..લખીને.મોકલો

  • @kanomer5845
    @kanomer5845 8 місяців тому

    લખીને મૂકો ને બેન

  • @user-jl3rc4xd8b
    @user-jl3rc4xd8b 8 місяців тому

    આ..કિતન..લખીને..મોકલો

  • @shubsanketpawar9917
    @shubsanketpawar9917 8 місяців тому

    🙏સરસ છે લખી ને મોકલો

  • @kanakbasarvaiya5274
    @kanakbasarvaiya5274 8 місяців тому

    Off? Xcccc 😊