આત્મા પરમાત્માને વિનવે હો રામ (નીચે લખેલુ છે) - સત્સંગ મંડળના કીર્તન

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2023
  • #mahilamandal #કીર્તન #સત્સંગ #gujaratikirtan #newsong #satsang_world #gujaratisong #viralsong #ભક્તિકીર્તનસંગ્રહ #ramkirtan #atma #paramatma
    ====== આત્મા પરમાત્માને વિનવે હો રામ =====
    આત્મા પરમાત્મા ને વિનવે હો રામ
    પ્રભુ દેજો સારો રે અવતાર જો
    સત્સંગમાં કરું મારા બેસણા રે રામ
    અવતાર હોલા નો વાલે આપ્યો રે રામ
    બળિયો મારો હોલાનો અવતાર જો
    મોભારમા આવ્યા મારા બેસણા રે રામ
    આત્મા પરમાત્મા ને વિનવે હો રામ
    પ્રભુ સારો દેજોને અવતાર જો
    સત્સંગમાં કરું મારા બેસણા રે રામ
    અવતાર કબુતર નો આપ્યો હો રામ
    નથી જોતો કબૂતરનો અવતાર જો
    કુવામાં આવ્યા મારા બેસણા રે રામ
    આત્મા પરમાત્મા ને વિનવે હો રામ
    પ્રભુ સારો દેજોને અવતાર જો
    સત્સંગમાં કરું મારા બેસણા રે રામ
    અવતાર બળદનો વાલે આપ્યો રે રામ
    નથી જોતો બળદનો અવતાર જો
    ભાર ઉપાડી ખેતર ખેડવા રે રામ
    આત્મા પરમાત્મા ને વિનવે હો રામ
    પ્રભુ સારો દેજોને અવતાર જો
    સત્સંગમાં કરું મારા બેસણા રે રામ
    અવતાર માછલી નો વાલે આપ્યો હો રામ
    નથી જોતો માછલીનો અવતાર જો
    જળમાં આવ્યા રે મારા બેસણા હો રામ
    આત્મા પરમાત્મા ને વિનવે હો રામ
    પ્રભુ સારો દેજોને અવતાર જો
    સત્સંગમાં કરું મારા બેસણા રે રામ
    અવતાર ઝાળવાનો વાલે આપ્યો હો રામ
    નથી જોતો ઝાળવાનો અવતાર જો
    તડકા વેઠીને છાયા આપવા રે રામ
    આત્મા પરમાત્મા ને વિનવે હો રામ
    પ્રભુ સારો દેજોને અવતાર જો
    સત્સંગમાં કરું મારા બેસણા રે રામ
    અવતાર માનવનો વાલે આપિયો રે રામ
    ધન્ય મારો માનવનો અવતાર જો
    સત્સંગમાં કરું મારા બેસણા રે રામ
    આત્મા પરમાત્મા ને વિનવે હો રામ
    પ્રભુ સારો દેજોને અવતાર જો
    સત્સંગમાં કરું મારા બેસણા રે રામ
    Album: આત્મા પરમાત્માને વિનવે હો રામ
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

КОМЕНТАРІ • 18

  • @jasodajadav8310
    @jasodajadav8310 9 місяців тому +1

    સરસ

  • @sejalthumar2108
    @sejalthumar2108 9 місяців тому

    ખુબ સરસ રજુઆત કરી 👌👌
    આવા જ હરી ગુણ ગાતા રહો અને સ્વસ્થ રહો એવી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 9 місяців тому

    જય શ્રી રામ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ🙏ખૂબ સરસ👌👌👌👌🙏🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 9 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏

  • @alkashukla1390
    @alkashukla1390 8 місяців тому

    સરસ ભજન છે ❤❤❤ ઘન્યવાદ બે ન

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ ધન્યવાદ કિર્તન સાંભળવા માટે
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @limeshpanchal6489
    @limeshpanchal6489 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ સરસ તમારા ભજન તમારે લખીને જ મોકલવા વિનંતી

  • @mananthakrar6539
    @mananthakrar6539 9 місяців тому

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ તમારા ભજન તમારે લખીને જ મોકલવા વિનંતી

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 9 місяців тому

    Jay shri krishna saras

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 9 місяців тому

      🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 9 місяців тому

    bhavna thumbar🎉🎉

  • @pransu___bhai9010
    @pransu___bhai9010 9 місяців тому

    Nava lakhi ne moklone tamara bhajan roj sambhalvani aadat padi gay 6e

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      હા ચોક્ક્સ મૂકીશું બધા લખીને
      મજા આવી સાંભળીને કે તમને કિર્તન ગમે છે😊