Це відео не доступне.
Перепрошуємо.

પ્રભુ આવો અમારે ગામડે (કીર્તન લખેલું છે) | Gujarati Kirtan | Prachin Bhajan - Savar na Bhajan

Поділитися
Вставка
  • Опубліковано 5 гру 2023
  • Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    ==== પ્રભુ આવો અમારે ગામડે ====
    પ્રભુ આવો અમારે ગામડે રે
    પ્રભુ આવો અમારે નેહડે રે
    મેં તો રાખી રુડી ગામડાની રીત
    પ્રભુ આવો અમારે ગામડે રે
    મેં તો જુવાર બાજરીના કર્યા રોટલા રે
    મેં તો કરી રુડી અડદની દાળ
    પ્રભુ આવો અમારે ગામડે રે
    મેં તો ગુંદા કેરીના કર્યા આથણાં રે
    મેં તો સેક્યો અડદનો પાપડ
    પ્રભુ આવો અમારે ગામડે રે
    મેં તો ગાજર ચીભડાંના કર્યા આથણાં રે
    મેં તો કોરી દોણીમાં કરી છાસ
    પ્રભુ આવો અમારે ગામડે રે
    મેં તો કોરે ભથ્થાણે ભાત બાંધીયા રે
    મેં તો લીધો મારી વાડીનો મારગ
    પ્રભુ આવો અમારે વાડીયે રે
    મારા ખેતરને સેઠે એક લીમડો રે
    એને છાંયે ઉતાર્યા મેં તો ભાત
    પ્રભુ આવો અમારી વાડીયે રે
    મેં તો લીલો લીલો વાઢ્યો જીંજવો રે
    મેં તો એના બનાવ્યા આસાન
    પ્રભુ આવો અમારી વાડીયે રે
    મેં તો સાદ કરી પ્રભુને બોલાવિયા રે
    મારો વાલો આવ્યા છે તત્કાલ
    પ્રભુ આવો અમારી વાડીયે રે
    મેં તો રાખી રુડી ગામડાની રીત
    પ્રભુ આવો અમારી વાડીયે રે
    મેં તો ટાઢે છાંયડે રે ભાત છોડીયા રે
    મેં તો પ્રેમથી જમાડ્યા ભગવાન
    પ્રભુ આવો અમારી વાડીયે રે
    મેં તો રેતીમાં ગાર્યો એક વીરડો રે
    એમાંથી તાજા લઇ આવી હું તો નીર
    પ્રભુ આવો અમારી વાડીયે રે
    મેં તો આંબલી માંથી આંબલીયા કાઢ્યા રે
    મેં તો તેનો બનાવ્યો મુખવાસ
    પ્રભુ આવો અમારી વાડીયે રે
    મેં તો આંબાની ડાળે બાંધ્યો હીંચકો રે
    હું તો પ્રેમથી ઝુલાવું ભગવાન
    પ્રભુ આવો અમારી વાડીયે રે
    મેં તો કપૂરના દીવડા પ્રગટાવ્યા રે
    વાલાની આરતી ઉતારું વારંવાર
    પ્રભુ આવો અમારે વાડીયે રે
    Album: પ્રભુ આવો અમારે ગામડે રે
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar
    #સત્સંગ #કીર્તન #mahilamandal #satsang_world #gujaratikirtan #ભક્તિકીર્તનસંગ્રહ #viralsong #newsong #krishnakirtan #gujaratisong #tikar #rasilaben_thummar #viral #savarnabhajan #radheshyam

КОМЕНТАРІ • 61

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 4 місяці тому +3

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાય આનંદ થાય છે

  • @skhcherbass8181
    @skhcherbass8181 5 днів тому

    According

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 7 місяців тому +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબ સરસ કીર્તન ગાય આનંદ થયો

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      ધન્યવાદ 🥰🥰🙏🙏🙏🙏🤗🤗થૅન્ક્સ 🙏🙏🙏🙏

  • @urmilapatel7702
    @urmilapatel7702 6 місяців тому

    Jay shree kihsna Jay shree baba katubabajiki jayho jay sheer visnubagwanji ki jayho

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @latagohel7183
    @latagohel7183 7 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      રાધે રાધે 🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏

  • @sejalthumar2108
    @sejalthumar2108 7 місяців тому +1

    Jay shree krishna 🙏🙏

  • @vasantlimbad761
    @vasantlimbad761 7 місяців тому +1

    Saras

  • @hiraodedara813
    @hiraodedara813 7 місяців тому

    જય શ્રી કૃષ્ણ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🙏

  • @bkthumar5484
    @bkthumar5484 7 місяців тому

    સરસ👌👌👌💐💐💐💐👌👌👌👌👌

  • @kamleshsavaliya2650
    @kamleshsavaliya2650 7 місяців тому +1

    Jay shree krishna 🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏

  • @sunildabhi6168
    @sunildabhi6168 4 місяці тому

    બવ સરસ કીર્તન છે ધન્ય વાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @gujratikhabarno1
    @gujratikhabarno1 19 днів тому

    વાહ રસીલા બેન ખુબ સરસ હો જય મુરલીધર બેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  16 днів тому

      જય મુરલીધર જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

    • @parbatbhaidodiya4818
      @parbatbhaidodiya4818 15 днів тому

      J😢​@@RasilabenThummar

  • @minavadodariya
    @minavadodariya 4 місяці тому

    ❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ મીના બેન 🙏
      દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @pushpabenpatel7325
    @pushpabenpatel7325 6 місяців тому

    Jay Shree Krishna 🌹🙏🌹🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @patelharesh273
    @patelharesh273 5 місяців тому

    સરસ ભજન ગાયુ❤🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @ArunabenPatel-jm7xb
    @ArunabenPatel-jm7xb 2 місяці тому

    Very good bhajan

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @tarabendhaduk112
    @tarabendhaduk112 7 місяців тому +1

    સરસ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏🙏🙏🙏

  • @user-vh4gd3tv9u
    @user-vh4gd3tv9u Місяць тому

    👌👌👌👍🏻👍🏻🙏🙏🙏🍫

    • @RasilabenThummar
      @RasilabenThummar  Місяць тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 7 місяців тому

    Bhavna. Thumbar🎉whhhh

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 7 місяців тому +1

    Jay shree krishna 🙏👌

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      🤗🤗🤗🤗❤❤❤❤🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏🥰

  • @yoginishah5086
    @yoginishah5086 7 місяців тому

    nice nice bhajan yogini Baroda yoginishah and

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      ધન્યવાદ didi🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏

  • @user-jl3rc4xd8b
    @user-jl3rc4xd8b 7 місяців тому

    જય.શ્રી. કૃષ્ણ. લખી. ને. મૂકો

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏q

  • @user-yh7sd7gy5x
    @user-yh7sd7gy5x 7 місяців тому

    જય શ્રી કૃષ્ણ લખી ને મુકો

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏ha

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 7 місяців тому

    Khub khub khub saras Bhajan 🙏🙏🙏🙏❤️❤️

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 4 місяці тому +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ કીર્તન ગાયુ સાંભળી ખુબ આનંદ થયો

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      જય ભોલેનાથ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @nishantpatel7296
    @nishantpatel7296 7 місяців тому

    લખીને મુકવા વિનતી

  • @KirtibenVyas
    @KirtibenVyas 7 місяців тому

    Jay Sri Krishna Jay mataji aa ame satsangma thal Gaia chhia

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      સરસ 🙏🙏🙏🙏જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏

  • @dhruvsutariya3158
    @dhruvsutariya3158 7 місяців тому +2

    શિવ શક્તિ મંડળના જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏🙏

  • @tarabendhaduk112
    @tarabendhaduk112 7 місяців тому

    સરસ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 7 місяців тому

      🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏🙏