Bal Krishna nu kirtan - બાંધે માતા જશોદા શામળીયાને દોર થી રે (નીચે લખેલુ છે) - Damodar Lila

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2023
  • ===== બાંધે માતા જશોદા શામળીયાને દોરથી રે =====
    બાંધે માતા જશોદા શામળીયાને દોરથી રે
    મારા બાલુડા ઓ બાળ
    તારી રોજ આવે ફરિયાદ
    બાંધે માતા જશોદા શામળીયાને દોરથી રે
    રોતી આવે વ્રજની નાર, એની આંખે આસુધાર
    બાંધે માતા જશોદા શામળીયાને દોરથી રે
    વ્રજની ગોપી આવતીને, કરે માતાને વાત
    કાને કંકણ મારિયાને, ફોડીયા મહિના માટ
    અરર આ તે શું કહેવાય, વ્રજમાં કેમ કરી રેહવાય
    બાંધે માતા જશોદા શામળીયાને દોરથી રે
    વ્રજની ગોપી આવી ઊભીને, સાંભળો માતા વાત
    રેઢા બાર ઉઘાડિયાને, ઉતાર્યા મહિના માટ
    ઢોળી કરી છે રેલમછેલ, સર્વે ગોવાળ કરતા ગેલ
    બાંધે માતા જશોદા શામળીયાને દોરથી રે
    વ્રજની ગોપી આવી ઉભી, તમે સાંભળોને માતા વાત
    એવા મારગડે હું જાતી હતી,મારે વાલે પકડ્યો હાથ
    મારા સાસુ નણંદ દેખી જાય, મારો દિયર દેશે ગાળ
    બાંધે માતા જશોદા શામળીયાને દોરથી રે
    દોરડું લીધું હાથમાં, માં કાનાને બાંધવા જાય
    ખાંડણિયે ઉભો રાખીને, દોરથી બાંધે માત
    માતા જેમ જેમ બાંધવા જાય, વાલો કેમેનો બંધાય
    બાંધે માતા જશોદા શામળીયાને દોર થી રે
    માતાજી થાકી ગયાને, મનમાં કરે છે વિચાર
    આજતો તને નઈ છોડુંને,તને નંદબાવાની આણ
    એવું કર જોડીને ગોપી કરે છે વિનંતી રે
    તમે છોડી દયોને કુંવર કાન, હવે નઈ કરું ફરિયાદ
    બાંધે માતા જશોદા શામળીયાને દોરથી રે
    બાંધે માતા જશોદા શામળીયાને દોરથી રે
    મારા બાલુડા ઓ બાળ
    તારી રોજ આવે ફરિયાદ
    બાંધે માતા જશોદા શામળીયાને દોરથી રે
    Album: બાંધે માતા જશોદા શામળીયાને દોર થી રે
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar
    #balkrishnaji #damodarlila #mahilamandal #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #satsang_world #gujaratikirtan #viralsong #newsong #krishnakirtan #સત્સંગ #gujaratisong #folksong #krishnalila #jashoda #yashodanandan #desi_bhajan #krishnalove #savarnabhajan

КОМЕНТАРІ • 45

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Місяць тому +1

    જય ભોળાનાથ રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  Місяць тому

      જય ભોલેનાથ દાદા🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @YASHUBHAJADEJA-l3r
    @YASHUBHAJADEJA-l3r Місяць тому

    સરસ કાનનુ ભજનછે

    • @RasilabenThummar
      @RasilabenThummar  Місяць тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc 5 місяців тому +1

    ડાકોરવાળા ઠાકોર ના જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 2 місяці тому

    Very good

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 місяці тому

      જય શ્રી ક્રિષ્ના 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 3 місяці тому +3

    Very very very good good 😢😢❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે હૃદય પૂર્વક આભાર 😊🙏🙏

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 9 місяців тому +1

    Khub saras gayu 🙏👌❤️

  • @sejalthumar2108
    @sejalthumar2108 9 місяців тому +1

    Khub saras
    Jay shree krishna 🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 9 місяців тому

      થૅન્ક્સ 🤗🤗❤🤗🤗dika

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 8 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ રસીલાબેન ખુબ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @sarlagoswami6253
    @sarlagoswami6253 8 місяців тому

    બહુ સુંદર ભજન ધન્યવાદ રસીલાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому +1

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય શ્રી કૃષ્ણ 😊🙏 જય માતાજી

  • @hiraodedara813
    @hiraodedara813 8 місяців тому

    જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @parulgajjar1695
    @parulgajjar1695 9 місяців тому

    Lakhi ne muko

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc 5 місяців тому +3

    બાંધે જશોદા શામળીયા ને દોડે બહુ સરસ આવા ભજન અમને સંભળાવો રેજો ખુબ ખુબ ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 🙏
      જય શ્રી કૃષ્ણ 😊

  • @bkthumar5484
    @bkthumar5484 9 місяців тому

    .સરસ👌👌👌👌

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 9 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે શુભ સવારના જય રામદેવ પીર મહારાજ ખૂબ જ સરસ કીર્તન
    કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે..
    એ ભજનના રાગ માં ગાયું ખૂબ જ સરસ લખી ને
    મુકજો🙏🙏🌸🌸

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 9 місяців тому

      જય રામદેવપીર થૅન્ક્સ 🙏🙏🙏🌹🙏🙏🙏🎉🎉🎉

  • @shreenapatel9496
    @shreenapatel9496 9 місяців тому +1

    Very nice 👍👍

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 9 місяців тому

    bhavna thumbar🎉❤🎉saras raselaban

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 9 місяців тому

      થૅન્ક્સ didi🤗🤗🤗🎉🎉🎉🎉

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 8 місяців тому

    Bhavna thumbar🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @shantabensuthar5899
    @shantabensuthar5899 9 місяців тому

    બહુ સરસ ભજન છે લખી મુકવા વિનંતી

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya534 7 місяців тому +1

    Very nice didi jay shri krishna

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 місяців тому

      Jay shree krishna 🙏🙏😊🤗
      Thank you 🙏🙏

  • @UrmilaGadhiya-ug1gr
    @UrmilaGadhiya-ug1gr 8 місяців тому

    Lakhine moklo

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @khantnavneet2652
    @khantnavneet2652 7 місяців тому

    Nita nita navli lila kare kare re lolo moklone

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય શ્રી કૃષ્ણ 😊🙏

  • @user-yh7sd7gy5x
    @user-yh7sd7gy5x 9 місяців тому

    જયશ્રી.. કૃષ્ણ.. લખી..મુકો

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 9 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏