શબરી નો સાદ સુણી આવજો રૂદિયા ના રામજી - ઉષ્મા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2022
  • હાં રે મારા રૂદિયા ના રામજી સીતાના રામજી
    શબરી નો સાદ સુણી આવજો
    હા રે મારી કાયા સુકાય છે
    જીવન વહી જાય છે
    શબરી નો સાદ સુણી આવજો...
    હાં રે નથી આરસ ના ઓરડા બનાવ્યા
    હાં રે નથી મખમલ ના ગાલીચા બિછાવ્યા
    હાં રે મારી અંતર ની ઝુંપડી માં આવો હો રામજી શબરી નો સાદ સુણી આવજો...
    હો વાલા શબરી નો સાદ સુણી આવજો....
    હાં રે વીણી વીણીને બોર મીઠા લાવી
    હાં રે પ્રભુ પડિયા માં જળ ભરી લાવી
    હાં રે તમે આવીને બોર મીઠા ચાખો હો રામજી શબરી નો સાદ સુણી આવજો...
    હો વાલા શબરી નો સાદ સુણી આવજો....
    હાં રે મારા નયનો ની જ્યોતિ જાંખી થાય છે
    હાં રે મારી કાયા માં કરચલીઓ થાય છે
    હાં રે પછી દર્શન તમારા કેમ થાશે હો રામજી શબરી નો સાદ સુણી આવજો...
    હો વાલા શબરી નો સાદ સુણી આવજો....
    હાં રે મને દર્શન ની લગની લાગી
    હાં રે મારા જીવન ની જંખનાઓ જાગી
    હાં રે મારા તન નો તંબુરો રટણ કરે હો રામજી શબરી નો સાદ સુણી આવજો...
    હો વાલા શબરી નો સાદ સુણી આવજો...
    હાં રે બેઉ કર જોડી કહું પ્રભુ આવજો
    હાં રે સાથે સીતાજી લક્ષ્મણ જી ને લાવજો
    હાં રે હરિ હૈયું નચાવી વાટ જુએ હો રામજી શબરી નો સાદ સુણી આવજો...
    હો વાલા શબરી નો સાદ સુણી આવજો....
    હાં રે મારા રૂદિયા ના રામજી સીતાના રામજી શબરી નો સાદ સુણી આવજો...
    હાં રે મારી કાયા સુકાય છે જીવન વહી જાય છે શબરી નો સાદ સુણી આવજો

КОМЕНТАРІ • 204

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 Рік тому +4

    તમારી પાછળ એક ટૂબડી ગાવા માટે તૈયાર સે એની કાલીઘેલી ભાષા માં એકાદુ કિતૅન સંભળાવવા વિનતી.

  • @ranjansuba
    @ranjansuba Рік тому +3

    રાધે રાધે🙏🌹👌🌷👋👋👋👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹👌👋🙏

  • @mdp4339
    @mdp4339 Рік тому +3

    તમારા કિર્તન ની હું રાહ જોઇ ને જ બેઠી હોઇ તમારુ કિર્તન મારા ફોન મા સંભાળતી જાવ અને રસોઇ બનાવતી જાવ બોવ મઝા આવે છે જય શ્રી કૃષ્ણ

  • @kalubhaiparmar5819
    @kalubhaiparmar5819 Рік тому +5

    ખૂબ ખૂબ જ સરસ ભજન એકાદશીની બધા બહેનોને ખુબ ખુબ શુભેચ્છા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

  • @bhartipandya7116

    ખૂબ ખૂબ અભિનંદન, ઉષ્માબેન.

  • @jyotiravalmaheta5612
    @jyotiravalmaheta5612 Рік тому +5

    પૂરા પરિવારનો સ્વર ખૂબ જ મધુર છે.અત્યારના શબરી નું સોંગ સાંભળી મજા આવી ગય. ખૂબ ખૂબ આભાર તમે રેગ્યુલર અમારા માટે ભજન કીર્તન મૂકો છો એના માટે.

  • @jaysukhbhaikhudai864
    @jaysukhbhaikhudai864 Рік тому +2

    Sudama na Bhajan aapo

  • @md_78bmananpatel87
    @md_78bmananpatel87 Рік тому +2

    Khuba saras ben

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Рік тому +2

    Tamaro aawaj aetalo mitho che ke varnvar bhajan sabhadwanu man thay very very nice bhajan jay shree krishana

  • @sarojpatel7973

    ઊષ્મા બેન બહુ સરસ ભજન ગાયુ જય શ્રી કૃષ્ણ

  • @manjulababariya1583
    @manjulababariya1583 Рік тому +3

    Khub j saras gayu, ushmaben. Jay mataji badhane.

  • @rathodbhakti5543

    બેન ખૂબ ખૂબ સરસ આખી રામાયણ નું કીર્તન મૂકો ને

  • @hansaparghi330
    @hansaparghi330 Рік тому +2

    Bahu saras majana bhajano aapva badal khub khub aabhar

  • @bhartibenjada

    શબરી બાઈની ભક્તિનું સુંદર ભજન 👌👌🙏🙏🙏

  • @mamabhai8049
    @mamabhai8049 Рік тому +2

    Khub Sara's Ben

  • @kundanpadariya2099
    @kundanpadariya2099 Рік тому +2

    Khu bj srs Kiran 6 🙏🌹💐🌹🤗 sabhrva ni mja aavi

  • @nayanabenyadav6358
    @nayanabenyadav6358 Рік тому +3

    Khub Saras ben jay shree ram

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 Рік тому +2

    Wahhh khub j Sara's bhajan gayu, mast bhajan che.... superb 👌

  • @bhartibenjada
    @bhartibenjada Рік тому +3

    Khub sundar ramjinu Bhajan👌👌🙏🙏🙏💐💐💐🌷🌷🌷🌺🌺🌺

  • @Manjubenghosh
    @Manjubenghosh Рік тому +6

    માતા શબરી નું 🙏🙏🙏 ખુબ જ સરસ ભજન