સીતા વિયોગે રામ વનમાં ફરે(નીચે લખેલું છે)- ગુજરાતી કીર્તન - એકવાર જરૂરથી સાંભળો

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2023
  • #mahilamandal #સત્સંગ #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratikirtan #satsang_world #newsong #viralsong #ramkirtan #ramayan #sitaji #sitaram
    ====સીતા વિયોગે રામ વનમાં ફરે====
    સીતા વિયોગે રામ વનમાં ફરે
    કૈલાશથી જુવે માતા પાર્વતી
    ત્રિલોકનો નાથ ન હોઈ આવો રે ક'દી
    કૈલાશથી જુવે માતા પાર્વતી
    કસોટી કરવાને સતી વનમાં રે આવ્યા
    સીતાજીનું રૂપ લઈને રામને રે મળ્યા
    કેમ રે રડો છો મારા રઘુપતિ
    સીતાજીની જેમ બોલ્યા પાર્વતી
    વંદન કરીને રામ એટલું જ બોલ્યા
    ભોળાને મૂકીને માતા એકલા કેમ આવ્યા
    તમે કૈલાશમાં જાવ માતા પાર્વતી
    વાટુ જોવે છે ઉમિયાના પતિ
    શિવજીએ સમાધિમાં લીલા બધી જાણી
    શિવજીની આંખોમાં આવી ગયા પાણી
    હવે છેટા રાહોને સતી પાર્વતી
    વંદન કરે છે તમને કૈલાશના પતિ
    રામજીની લીલા માતા પાર્વતીએ જાણી
    લીલા જોઈને સતી મનમાં વિચારે
    ત્રિલોકનોનાથ હોઈ રઘુપતિ
    ઘણું પસ્તાણા માતા પાર્વતી
    રામજીની લીલા જે કોઈ સાંભળશે
    દુઃખડા હરશે એના સીતાપતિ
    આશીર્વાદ દેશે કૈલાશપતિ
    સીતા વિયોગે રામ વનમાં ફરે
    કૈલાશથી જુવે માતા પાર્વતી

КОМЕНТАРІ • 17

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 місяців тому +3

    જય ભોળાનાથ રશીલાબેન ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાયુ આનંદ થયો

  • @ChampaRadadiya
    @ChampaRadadiya Місяць тому

    Jay shree krushna

    • @RasilabenThummar
      @RasilabenThummar  Місяць тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના 🤗

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 8 місяців тому

    Khub khub khub saras Bhajan 🙏🙏🙏🙏🎉🎉🎉🎉

  • @hiraodedara813
    @hiraodedara813 8 місяців тому

    જય શ્રી રામ ખૂબ સરસ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 місяців тому

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાયુ બેન સાંભળીને આનંદ થાય છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      જય ભોલનાથ 🙏
      ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @user-ow9gn7zd4s
    @user-ow9gn7zd4s 6 місяців тому

    આ ભજન મને લખેલો જુએ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      હા ચોક્કસથી મુકીશું
      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 8 місяців тому

    bhavna thumbar🎉🎉

  • @nainapanchal2503
    @nainapanchal2503 5 місяців тому

    Bhajan lakhi nemuko

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      હા ચોક્કસથી મુકીશું
      ખૂબ ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @adityasindhav35
    @adityasindhav35 8 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @rasilasangani7573
    @rasilasangani7573 8 місяців тому +1

    ખુબ ખુબ સરસ ગાયું રસીલાબેન હેપી દિવાલી પાચ પર્વની શુભકામના પાઠવી છિએ આવનારા વર્ષોમાં ખુબ ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના નવા વર્ષ જય શ્રી સ્વામિનારાયણ 🙏🪔🪔🪔👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 місяців тому

      નવા વર્ષના Jay swaminarayan 🙏🙏
      ખુબ ખુબ આભાર ગીતો સાંભળવા બદલ અને પ્રોત્સાહન આપવા બદલ 🙏🙏