સીતામાતા નું જોરદાર કીર્તન|| નીચે લખેલું છે|| સીતા માતાની નવરંગ ચુંદડી||Old bhajan||Sitaram bhajan

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2024
  • સીતામાતા નું જોરદાર કીર્તન|| નીચે લખેલું છે|| સીતા માતાની નવરંગ ચુંદડી||Old bhajan||Sitaram bhajan
    #સીતામાતાનીનવરંગચુંદડી
    #ગીતારબારીનાભજન
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    _____🌹🌹🌹____
    એમાં પાડી રૂડી રામાયણની ભાત.
    . નવરંગી સીતા માતાની ચુંદડી રે
    ભારતના ભક્તોએ એને નીરખી રે..
    દેશ વિદેશમાં થાય એની વાત
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    સૌથી પહેલા ગણપતિ જોવા આવ્યા રે..
    સાથે રિદ્ધિ સિદ્ધિ ને તેડી લાવ્યા રે..
    ત્યારે રિદ્ધિ સિદ્ધિ એમ બોલ્યા રે..
    સ્વામી અમને ઓઢાડો આવા ચીર
    સ્વામી અમને પહેરાવો આવા હિર
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    એમાં પાડી રૂડી રામાયણની ભાત
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    ભારતના ભક્તોએ એને નીરખી રે..
    દેશ વિદેશમાં થાય એની વાત
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    કૈલાશમાંથી શંકર જોવા આવ્યા રે..
    સાથે સતી પાર્વતી ને લાવ્યા રે..
    ત્યારે સતી પાર્વતી એમ બોલ્યા રે..
    સ્વામી અમને ઓઢાડો આવા ચીર
    સ્વામી અમને પહેરાવો આવા હીર
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    એમાં પાડી રૂડી રામાયણની ભાત
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    ભારતના ભક્તોએ એને નીરખી રે..
    દેશ વિદેશમાં થાય એની વાત
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    બ્રહ્માંડમાંથી બ્રહ્મા જોવા આવ્યા રે..
    સાથે બ્રહ્માણીજી ને તેડી લાવ્યા રે..
    ત્યારે બ્રહ્માણીજી એમ બોલ્યા રે..
    સ્વામી અમને ઓઢાડો આવા ચીર
    સ્વામી અમને પહેરાવો આવા હીર
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    એમાં પાડી રૂડી રામાયણની ભાત
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    ભારતના ભક્તોએ એને નીરખી રે..
    દેશ વિદેશમાં થાય એની વાત
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    વૈકુંઠમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે..
    સાથે લક્ષ્મીજીને તેડી લાવ્યા રે..
    ત્યારે લક્ષ્મીજી એમ બોલ્યા રે..
    સ્વામી અમને ઓઢાડો આવા ચીર
    સ્વામી અમને પહેરાવો આવા હીર
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..
    એમાં પાડી રૂડી રામાયણ ની ભાત
    નવરંગી સીતા માતાની ચુંદડી રે..

КОМЕНТАРІ • 14

  • @Visu-ef9ij
    @Visu-ef9ij  3 дні тому

    જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @ariyansutariya7223
    @ariyansutariya7223 6 місяців тому +4

    વાહ વાહ ખૂબ ખૂબ સરસ સીતા માતા ની ચિદદી ગાય ખૂબ ખૂબ સરસ સાંભળી ને ખુબ આનંદ થયો ખુબ ખુબ આગળ વધો એવા અયોધ્યા વાશી રામ ના આશર્વાદ તમારી માથે કાયમ રહે🙏🙏🌹👌☝️🌷એવા અમારા ગોપીનાથ મંડળ ના બહેનો ના આશીર્વાદ

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  6 місяців тому +1

      તમારો ખુબ ખુબ આભાર બહેનો🙏🙏🙏

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  День тому +1

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા જય શ્રી રામ

  • @hiraodedara813
    @hiraodedara813 6 місяців тому

    જય શ્રી રામ જય સીતારામ

  • @devanshjani68
    @devanshjani68 6 місяців тому +2

    રાધે રાધે સખી મંડળ ના જય શ્રી રામ 🙏👌🙏

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  6 місяців тому +1

      તમારો ખુબ ખુબ આભાર🙏🙏🙏

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 6 місяців тому

      veri nice kirtan gayu beno.

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p 6 місяців тому +1

    ખુબ જ સરસ ભજન છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ 🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન